________________
दीधिति:१३
TO I
T IC
I STICSTTTTT
TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTS
અવચ્છિન્ન એવા કપિસંયોગાભાવની અધિકરણતા તો આત્મામાં સ્વરૂપસંગથી છે જ. આ કપિસંયોગા ભાવાભાવની પ્રતિયોગિતા કપિસંયોગાભાવમાં આવી. આ કપિસંયોગ ગુણ હોવાથી આ ગુણાભાવ તરીકે પણ ઓળખાય. એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તરીકે ગુણાભાવત્વ લઈએ તો તદવચ્છિન્ન એવા ગુણાભાવની અધિકરણતા તો ગુણાદિમાં જ મળવાની. આત્મામાં તો તાદશસ્વરૂપસંબંધથી ગુણાભાવાધિકરણતા સામાન્યનો અભાવ જ છે. એટલે હવે આ કપિસંયોગાભાવાભાવ લઈ શકાશે. હવે સ્વરૂપસંબંધાવચ્છિન્ન એવી તેની કપિસંયોગાભાવમાં રહેલી પ્રતિયોગિતા લઈએ અને તેનો અવચ્છેદક કપિસંયોગાભાવત્વ જ બની જતા અવ્યાપ્તિ આવે.
પરંતુ યાદેશપ્રતિયોગિતા... લેવાથી વાંધો ન આવે કેમકે જો યાદેશપ્રતિયોગિતા=ગુણાભાવત્નાવચ્છિન્નપ્રતિયોગિતા લો તો પછી પણ તાદેશપ્રતિયોગિતા તરીકે પણ ગુણાભાવવાવચ્છિન્નપ્રતિયોગિતા જ લેવી પડે. અને તેનો અનવચ્છેદક કપિસંયોગાભાવત્વ મળી જ જવાનો. માટે કોઈ અવ્યાપ્તિ ન આવે. અને જો યાદશપ્રતિયોગિતા તરીકે કપિસંયોગાભાવવાવચ્છિન્ન પ્રતિયોગિતા લો. તો ય વાંધો નથી. કેમકે આ પ્રતિયોગિતાનો અવચ્છેદક કપિસંયોગાભાવત્વ જ બનશે અને તદવચ્છિન્નાધિકરણતા તો આત્મામાં તાદશસ્વરૂપસંબંધથી રહેલી જ છે. એટલે અધિકરણતાસામાન્યાભાવ જ ન મળે. એની તેથી જ યાદેશપ્રતિયોગિતા તરીકે કપિસંયોગાભાવત્નાવચ્છિના પ્રતિયોગિતા લઈ જ ન શકાય. એટલે અહીં આવ્યાપ્તિ આવવાની નથી.
દ્રવ્યત્વાભાવવાનું સત્વાત્ આમાં અતિવ્યાપ્તિ પણ ન આવે તે હવે જોઈએ. લક્ષણઘટક તરીકે દ્રવ્યવાભાવનો સ્વરૂપથી અભાવ લઈએ તો પ્રતિયોગિતાવચ્છેદક સ્વરૂપસંબંધ છે. એ સ્વરૂપસંબંધાવચ્છિન્ન દ્રવ્યત્વાભાવ એ સત્તાધિકરણદ્રવ્યમાં મળતો નથી. ગુણમાં ભલે મળે, પણ ગુણમાં સાધ્યાભાવ મળતો નથી. માટે તેની કિંમત નથી. એટલે આ સ્વરૂપાવચ્છિન્ન તરીકે જાતિવાભાવ લઈ લેવાનો. અને તેની અધિકરણતા તો હેતુમાન્ એવા દ્રવ્યમાં સ્વરૂપસંબંધથી છે જ. હવે યાદશપ્રતિયોગિતા તરીકે દ્રવ્યવાભાવવાવચ્છિન્ન પ્રતિયોગિતા જ લઈએ એટલે તદવચ્છેદક દ્રવ્યવાભાવત્વ બને. અને તદવચ્છિન્ન દ્રવ્યત્વાભાવ બને. હવે સ્વરૂપાવચ્છિન્ન જાતિત્વાભાવ-અધિકરણતાનિરૂપિતસંબંધથી આ દ્રવ્યવાભાવાધિકરણતા તો દ્રવ્યમાં રહેવાની જ નથી. એ દ્રવ્યત્વાભાવ કાલિકથી દ્રવ્યમાં રહે તો પણ એ કાલિકાવચ્છિન્ન-દ્રવ્યવાભાવાધિકરણતા એ સ્વરૂપાવચ્છિન્ન-જાતિવાભાવાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી તો દ્રવ્યમાં રહેવાની જ નથી. આમ અહીં તાદશાધિકરણતા-સામાન્યાભાવ મળી ગયો. એટલે સ્વરૂપસંબંધાવચ્છિન્ન એવી દ્રવ્યત્વાભાવત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા લેવાશે. અને તેનો અવચ્છેદક દ્રવ્યવાભાવત્વ બની જતા અતિવ્યાપ્તિ ન આવે.
અહીં, પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ કહ્યો છે, પણ એ સાધ્યતાવચ્છેદક સંબંધ જ હોવો જોઈએ. જો એમ ન લો, તો વનિમાર્ ધૂમાત્માં સમવાયથી વનિનો અભાવ લઈએ. હવે પ્રતિયોગિતાવચ્છેદક સમવાયાવચ્છિન્ન પર્વતત્વાદિની જ અધિકરણતા પર્વતમાં મળે. કેમકે પર્વતમાં સમવાયથી વનિની અધિકરણતા મળવાની જ નથી. હવે પ્રતિયોગિતાવચ્છેદકવનિત્નાવચ્છિન્નવનિની અધિકરણતા એ સમવાયાવચ્છિન્નધિકરણતા નિરૂપિત સ્વરૂપ સં થી તો પર્વતમાં રહેવાની જ નથી. એટલે અધિકરણતાસામાજાભાવ મળી જાય. અને તો પછી સમવાયાવચ્છિન્ન એવી વનિતાવચ્છિન્ન પ્રતિયોગિતા પણ લઈ શકાય. અને તેનો અવચ્છેદક તો વનિત્વ બની જતા અવ્યાપ્તિ આવવાની જ છે. એટલે અહીં જે
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા. ૧૯ IMG041101160410AINTAIN:UNISISIA TAIWA001001010101+IWAINININDIA SAINTAIAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAGTALSANATALIAAAAAAAAAAAAFiYARINAMIKALGISTINAIA 1008