________________
दीधितिः२१ प्रतियोगिकत्व महाकालानुयोगिकत्वोभयसत्वात् न कोऽपि अभावो लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यते । तथा च दुर्वासऽव्याप्तिः । किन्तु तथापि तत्राव्याप्तिदोषः दीधितिकृता न प्रतिपादितः, तत्कारणं तु इदमेव यत् प्रमेयस्य कालिकेन व्याप्यवृत्तितया तत्साध्यकेऽनुमाने प्रतियोगिव्यधिकरणपदाघटितमेव लक्षणं वाच्यम् । तच्च हेतुमन्निष्ठाभावस्य साध्यतावच्छेदकसम्बन्धभिन्नसम्बन्धावच्छिन्नत्व-साध्यतावच्छेदकव्यापकतो-भयाभाववत्याः प्रतियोगिताया अनवच्छेदकं साध्यतावच्छेदकमित्याकारम् अस्ति । तादृशं लक्षणञ्चात्र नाव्याप्तम् । महाकालत्ववन्महाकाले समवायेन घटाभावो वर्तते । तत्प्रतियोगिता च कालिकभिन्नसमवायावच्छिन्ना अस्ति, किन्तु साध्यतावच्छेदकप्रमेयत्वव्यापिका नास्ति । अतः समन्वयसंभवात् अव्याप्तिः न भवति । अतो दीधितिकृता तत्राव्याप्तिप्रदानं न कृतं । किन्तु प्राचीनलक्षणस्य द्रव्यं जातेरित्यादौ अतिव्याप्तिरेव दोषत्वेन प्रतिपादिता भवति । तथाहि - अत्र द्रव्यत्वं साध्यं, साध्यतावच्छेदकसम्बन्धश्च द्रव्यत्वप्रतियोगिकसमवायः, किन्तु समवायस्य एकत्वात् अनेनैव समवायेन गुणादौ गुणत्वादिजातयः विद्यन्ते । ततश्च अस्मिन् समवाये द्रव्यत्वप्रतियोगिकत्व-गुणानुयोगिकत्वोभयसत्वात् अतिव्याप्तिः भवति । नूतनलक्षणे तु सा न भवति । समवायेन द्रव्यत्वाभावप्रतियोगितावच्छेदकेन समवायसम्बन्धेन द्रव्यत्वाभावप्रतियोगिद्रव्यत्वानधिकरणं हेत्वधिकरणं गुणः, तथा च सा प्रतियोगिता गृह्यते । तत्र द्रव्यत्त्वत्वावच्छिन्नत्व-समवायावच्छिन्नत्वोभयसत्वात् नातिव्याप्तिः । एवं साध्यतावच्छेदकसंयोगसामान्ये वह्निधूमोभयत्वावच्छिन्नवह्निधूमोभयप्रतियोगिकत्वविरहात् वह्निधमोभयवान वहनेः इत्यत्र प्राचीनलक्षणस्य अतिव्याप्तिः भवति ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્ન : આ મોટી વિરક્ષા કરવાની જરૂર જ ન હતી. ગગનને કાલિકસંબંધથી મહાકાલમાં વૃત્તિ માનીએ, તો પણ “પ્રકૃતસાધ્યયસાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં નિરુક્તપ્રતિયોગીપ્રતિયોગીકત્વ+ હેત્વકિરણયત્કિંચિતવ્યજ્યનુયોગિકત્વોભયાભાવની વિવક્ષા કરવાથી જ “ઘટવાનું મહાકાલ–ાત્માં લક્ષણ ઘટી જાય. ૧૮મી કારિકામાં પ્રકૃતસાધ્યય... એટલું પદ ઉમેરી એ જ ઉત્તર લેવાની વાત છે. અહીં ઘટ એ પ્રકૃતિ સાધ્ય છે. એટલે ઘટસાધ્યાય એવો કાલિક સંબંધ તો ઘટપ્રતિયોગીકકાલિક જ થાય. અને તેમાં તો પટપ્રતિયોગીકત્વાભાવ છે જ. આમ પટાભાવ જ લક્ષણઘટક તરીકે લઈ શકાતા લક્ષણ ઘટી જાય. તો પછી નિરુક્તપ્રતિયોગિતાસામાન્યમાં સાધ્યતાવચ્છેદક ધર્મ-સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વોભયાભાવની વિવક્ષા કરવાની કોઈ જરૂર જ નથી.
મધ્યસ્થઃ તો પછી કાલિકેન પ્રમેયવાનું મહાકાલ–ાત્ ત્યાં આવ્યાપ્તિ આવે. અહીં પ્રકૃતસાધ્ય તરીકે પ્રમેય છે, અને તેથી પ્રમેયપ્રતિયોગીક કાલિકમાં તાદશોભય-અભાવ લેવો પડે. હવે પ્રમેયપ્રતિયોગીકકાલિકથી તો તમામ પ્રમેયો કાલમાં રહેતા જ હોવાથી આ કાલિકમાં ઘટ-પટાદિપ્રમેયસામાન્ય પ્રતિયોગીકત્વ+ મહાકાલાનુયોગિકત્વ ઉભય હોવાથી ઉભયાભાવ ન મળતા અવ્યાપ્તિ આવે. આ પ્રશ્નઃ આ આપત્તિ ન આવે કેમકે કાલિકથી પ્રમેય તો વ્યાપ્યવૃત્તિ સાધ્ય છે. વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા લઈએ તો પણ સાધ્યતાવચ્છેદક કાલિકથી પ્રમેયાધિકરણ એવા મહાકાલાદિ બને અને તેમાં કોઈપણ રીતે પ્રમેયાભાવ લઈ શકાવાનો નથી. કેમકે ક્યાંય કાલિકથી પ્રમેયાભાવ મળતો નથી. આમ કાલિકથી પ્રમેય એ વ્યાવૃત્તિ જ હોવાથી ત્યાં આ લક્ષણ લેવાનું જ નથી. પણ પ્રતિયોગીવ્યધિકરણ-અઘટિત લક્ષણ જ લેવાનું
છે. એટલે મહાકાલમાં સમવાયથી ઘટાભાવ છે. અને તેની પ્રતિયોગિતા સાધ્યતા વચ્છેદકB સંબંધભિન્નસમવાયાવચ્છિન્નત્વવાળી હોવા છતાં સાધ્યતાવચ્છેદકપ્રમેયત્વવ્યાપકતાવાળી નથી. અર્થાત ઉભયાભાવ 8
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૯૩ intoIAAAACEIR RAMAVAILABADIYApt100vinandoned Anooooo/togetheoreto)0001/1000000000000000 soborhoolbowoooooo/ropologi[ dontantINTERoheld!
todosh