________________
दीधिति: २२
:
પ્રશ્ન ઃ ભલે, પણ એ વ્યાપકવનિનું હેતુનિષ્ઠ સામાનાધિકરણ્ય એ વ્યાપ્તિ છે. એ તો સંયોગથી વિનના અધિકરણમાં સંયોગથી ધૂમની વૃત્તિતા રૂપ જ છે. હવે આ સંયોગાદિ એ પણ સંબંધ રૂપ હોવાથી વ્યાપ્તિના લક્ષણમાં સંબંધત્વનો નિવેશ થયો. અને તો પાછો આત્માશ્રય દોષ આવે.
:
ઉત્તરપક્ષ ઃ એ સામાનાધિકરણ્યમાં પણ સંયોગાદિનો નિવેશ એ સંબંધત્વને લઈને નથી કરતા. પણ સંયોગાદિ તરીકે જ કરીએ છીએ, એટલે આત્માશ્રયદોષ આવતો નથી.
जागदीशी - ननु प्रतियोगितात्वमपि स्वरूपसम्बन्ध एवेत्युक्तदोषतादवस्थ्यम्;किञ्च वृत्यनियामकसम्बन्धेन हेतुतास्थले, तेन सम्बन्धेन हेतुसम्बन्धित्वस्याऽवश्यं प्रवेश एवेत्यतः
चन्द्रशेखरीया : ननु तथापि प्रतियोगितात्वेन प्रतियोगितानिवेशेऽपि आत्माश्रयो दुर्वारः । यतः प्रतियोगितात्वमपि स्वरूपसम्बन्धविशेष एव, अतः प्रतियोगितात्वेन तत्प्रवेशेऽपि स्वरूपसम्बन्धविशेषेणैव तत्प्रवेशः कृतो भवति । एवञ्च लक्षणे सम्बन्धत्वनिवेशस्य दुष्परिहरत्वात् भवत्यात्माश्रयः । किञ्च यत्र स्वामित्वादिना वृत्यनियामकसम्बन्धेन धनादिकं साध्यं तत्र तत्सम्बन्धेन साध्याधिकरणस्यैवाप्रसिद्धत्वात् साध्यतावच्छेदकसम्बन्धेन यत्साध्यसंबंधि तद्वृत्तित्वरूपमेव साध्यसामानाधिकरण्यं हेतौ व्याप्तिलक्षणं सम्बन्धघटितमेव भवतीति आत्माश्रयस्तदवस्थ एव इति चेत्
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ તમે પ્રતિયોગિતાનો સંબંધ તરીકે નિવેશ ન કરીને પ્રતિયોગિતાત્વનો નિવેશ કરો છો.. પણ એ પ્રતિયોગિતાત્વ એક જાતનો સ્વરૂપસંબંધ જ હોવાથી પાછું લક્ષણ એ સંબંધત્વઘટિત બને અને તેથી આત્માશ્રય તો ઉભો જ રહે.
વળી બીજી વાત એ કે વૃત્તિ-અનિયામક એવા સ્વામિત્વાદિસંબંધથી જ્યાં ધનાદિ સાધ્ય હશે ત્યાં તો સ્વામિત્વસંબંધથી સાધ્યનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી ‘સ્વામિત્વ સંબંધથી સાધ્યના સંબંધિમાં હેતુની વૃતિતા’ એ જ ‘હેતુનિષ્ઠ સામાનાધિકરણ્ય' કહેવું પડશે. આમ આ સ્થલે તો તમારે ‘સંબંધિ” પદનો સ્પષ્ટ નિવેશ કરવો જ પડવાનો. અને એ સંબંધત્વન જ કરવો પડે. અને તેથી લક્ષણ સંબંધત્વઘટિત= વ્યાપકતાઘટિતસંબંધત્વઘટિત બની જતા આત્માશ્રય ઉભો જ રહે છે.
जागदीशी - सम्बन्धत्वेन निवेशेऽपि न क्षतिरित्याशयेनाह – दर्शितञ्चेति । - विशेष्यविशेषणत्वान्यविशिष्टधीविषयत्वमेव सम्बन्धत्वमिति भावः ।
चन्द्रशेखरीया : न सम्बन्धत्वं नाम न विशिष्टज्ञानव्यापकत्वविशिष्टानन्यथासिद्धत्वरूपमपि तु विशेषणाविशेष्यताभिन्ना या विशिष्टज्ञानविषयता, तद्रूपमेवोच्यताम् । 'वह्निमान् पर्वतः' इति ज्ञानस्य विषयता वहनौ, संयोगे, पर्वते च वर्तते । तत्र वह्नौ वर्तमाना विषयता विशेषणतारूपा, पर्वते वर्तमाना विषयता विशेष्यतारूपा, संयोगे च वर्तमाना विषयता विशेषणता - विशेष्यताभिन्ना । अतः सा एव सम्बन्धत्वं इति वक्तुं शक्यते । तथा સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૨૦૦