________________
दीधितिः२२ મિeter"ht:00 મમમમethodskanthal 10000000000000000000000000000000000000000000000000000000000000000006000000000000000000000000000000000000000000000
व्यापकतालक्षणं व्यापकताघटितं अत्र भवति । इत्थं च आत्माश्रयदोषः । अत्र तादृशप्रतियोगितानवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नत्वपर्यन्तं व्यापकत्वलक्षणम्, तादृशव्यापक-सामानाधिकरण्यञ्च व्याप्तिलक्षणम् । अतो व्यापकतालक्षणे आत्माश्रयदोषः भवति इति बोध्यम्, न तु व्याप्तिलक्षणे इति चेत् अत्रोच्यते प्रतियोगिताऽनुयोगितानिरूपितत्ववृत्तित्वावच्छेदकत्वादयो ये केचित् पदार्थाः अत्र लक्षणे प्रविष्टाः, ते सर्वे यद्यपि स्वरूपसम्बन्धविशेषा एव । तथापि ते सम्बन्धत्वेन रूपेण न प्रविष्टाः, किन्तु प्रतियोगितादिरूपेण प्रविष्टाः। तथा च सम्बन्धत्वस्य व्यापकत्वघटितस्य लक्षणाघटकत्वात् नात्माश्रयः । अथवा 'अत्र प्रतियोगिता हेतुमन्निष्ठाभावीयत्वेन प्रकारेण प्रविष्टा' इत्यपि वक्तुं शक्यते । तथा च सम्बन्धत्वस्याप्रवेशात् नात्माश्रयः संभवति। न च तथापि तादृशव्यापक सामानाधिकरण्यरूपा व्याप्तिः हेतुनिष्ठा प्रतिपाद्यते । सा च साध्यतावच्छेदकसम्बन्धेन यत् साध्याधिकरणं तत्र वृत्तित्वरूपा एव, तत्र च साध्यतावच्छेदकसम्बन्धपदेन संयोगादि-सम्बन्धस्य सम्बन्धत्वेनावश्यं निवेश्यत्वात् लक्षणं सम्बन्धत्वघटितमेव भवति । अतः पूर्ववद् आत्माश्रयदोषो भवति इति वाच्यम् सामानाधिकरण्ये प्रविष्टाः संयोगादयः सम्बन्धा अपि सम्बन्धत्वेन न निवेश्यन्ते, किन्तु संयोगत्वादिनैव निवेश्यन्ते । अतः सम्बन्धत्वस्य लक्षणाघटकत्वात् नात्माश्रयः ।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ તમારા લક્ષણમાં પ્રતિયોગિતા” પદ છે. અને પ્રતિયોગિતા= સ્વરૂપસંબંધ વિશેષ જ છે. આશય એ કે, પ્રતિયોગિતાસામાન્યમાં તાદશોભયાભાવ લેવાનો છે. હવે એ પ્રતિયોગિતા એક જાતનો સ્વરૂપસંબંધ જ છે. એટલે લક્ષણમાં સ્વરૂપસંબંધવિશેષ એ ઘટક છે અને સંબંધત્વ=વિશિષ્ટજ્ઞાન વ્યાપકતા વિશિષ્ટ એવું જે અનન્યથાસિદ્ધત્વ' તે રૂપ જ છે. અને આને જ વિશિષ્ટજ્ઞાનજનક કહેવાય છે. જેમ વનિમાનું પર્વતઃ આ વિશિષ્ટજ્ઞાન છે. હવે સંયોગ એ આ જ્ઞાનનો જનક છે. વહૂિન + પર્વતના સંયોગસંબંધ વિના આ જ્ઞાન ન થાય. એટલે જ્યાં જ્યાં વિશિષ્ટજ્ઞાન થાય, ત્યાં ત્યાં પૂર્વે સંયોગાદિ સંબંધ અવશ્ય હાજર હોય. એટલે સંબંધમાં વિશિષ્ટજ્ઞાનવ્યાપકત્વ છે. અને એ સંબંધમાં વિશિષ્ટજ્ઞાનનિરૂપિત કોઈ અન્યથાસિધ્ધિ નથી એટલે કે તેમાં અનન્યથાસિદ્ધત્વ પણ છે. આમ સંબંધમાં વિશિષ્ટજ્ઞાનવ્યાપકતાથી વિશિષ્ટ એવું અનન્યથાસિદ્ધત્વ છે. અને એ જ વિશિષ્ટજ્ઞાનકારણત્વ કહેવાય છે. અહીં કારણતંત્રઅનન્યથાસિદ્ધત્વે સતિ નિયતાવ્યવહિતપૂર્વવૃત્તિત્વમ્ (કાર્યવ્યાપકત્વ) અને સંબંધમાં વિશિષ્ટજ્ઞાનની આવી કારણતા રહેલી જ છે. આમ સંબંધત્વ=વિશિષ્ટજ્ઞાનવ્યાપકતાવિશિષ્ટ અન્યથાસિદ્ધત્વ એવું લક્ષણ બન્યું. આ લક્ષણમાં વ્યાપકતાનો નિવેશ છે જ. અને એ વ્યાપકત્વ એ આપણે ઉપર બનાવેલા લક્ષણસ્વરૂપ જ માનવું પડે. અર્થાત્ નિરુક્તપ્રતિયોગિતાસામાન્યમાં તાદશોભયાભાવથી ઘટિત એવું જ વ્યાપકત્વ માનવું પડે. બીજી તો કોઈ તેની વ્યાખ્યા ન કરી શકાય. આમ વ્યાપકતાના લક્ષણમાં પ્રતિયોગિતા= સ્વરૂપસંબંધ વિશેષનો નિવેશ છે. અને તેમાં વ્યાપકતાનો નિવેશ છે. એટલે આ વ્યાપકતાલક્ષણ વ્યાપકતાથી જ ઘટિત બનવાથી આત્માશ્રય દોષ આમાં આવે છે (જગદીશ પંક્તિનો અર્થ આ પ્રમાણે છે – વિશિષ્ટધીજનકવરૂપ જે સંબંધત્વ, એમાં ઘટક તરીકે જે નિયમ-વ્યાપકતા, એનાથી ઘટિત એવી આ સંબંધત્વરૂપ પ્રતિયોગિતા છે અને એ પ્રતિયોગિતા વ્યાપકતાનો ઘટક છે. આમ આત્માશ્રય આવે.)
ઉત્તરપક્ષઃ લક્ષણમાં જે પ્રતિયોગિતા-અનુયોગિતા-નિરૂપિતત્વ-વૃત્તિત્વ અવચ્છેદકત્વાદિનો નિવેશ કરેલો છે. તે બધા સ્વરૂપસંબંધવિશેષ રૂપ ભલે હો. પણ તેઓનો સંબંધ તરીકે નિવેશ કરેલો નથી. પરંતુ પ્રતિયોગિતાત્વાદિ ધર્મોને લઈને નિવેશ કરેલો છે. અથવા તો હેતુમનિષ્ઠ-અભાવયિત્વ ધર્મને લઈને જ તેમનો નિવેશ કરેલો છે. એટલે લક્ષણમાં સંબંધિત્વનો નિવેશ ન હોવાથી આત્માશ્રય દોષ ન આવે.
BcSN://bit :10/06:00 f lipkarts/fotheweeknololdthwalololold MobiolatolourfollowfolloEA300Mbollowstodolorola Anguiler/Colorfotobootnotoshotto Moto16AbtkEf Nator/Motibiotirritorior/frma
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૯૯ st:ENTithi NorformiX/XXXoshtottkfotobotetitive AbththodhTotolorfollow#followforfollo1NhiIRIA0000000000000000000000000000000000000000000000000001PAGE 10:00:00AM B