Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 208
________________ दीधिति:२२ भगवायी अतिव्याप्ति नसावे. भ3 “घ2: गौ: न" भावी प्रतिनो नियम वो ४ मेगामेछ. “घटे ગૌઃ નાસ્તિ” ઇત્યાદિ પ્રતીતિનો નિયામક તો સમવાયાદિ સંબંધથી ગવાભાવ જ બને અને એમાં તો તાદાભ્યાવચ્છિન્નત્વાભાવ જ હોવાથી ઉભયાભાવ જ મળી જાય. હવે આપણે તો “ઈદ ઇહ નાસ્તિ' એવી પ્રતીતિના નિયામક સ્વરૂપસંબંધને જ અભાવ તરીકે લીધો છે. એટલે એવી પ્રતીતિનો નિયામક ન બનતો એવો ગોભેદ તો લક્ષણઘટક-અભાવ તરીકે લેવાય જ નહિ અને બીજા અભાવોની પ્રતિયોગિતાઓમાં ઉભયાભાવ મળવાથી અતિવ્યાપ્તિ આવે. એ ન આવે તે માટે “ઈદ ઈદ ન ભવતિ” એ આકાર પણ લીધો છે. એટલે “ઘટ: ગૌઃ ન ભવતિ” આ પ્રતીતિનો નિયામક તો તાદામ્યથી ગો-અભાવ (ગોભેદ) છે જ. એટલે અભાવપદથી તે લઈ શકાય અને તાદાભ્યથી ગોનું અનધિકરણ એવો ઘટ બને છે. અને તેથી ગોભેદ-પ્રતિયોગિતા લક્ષણઘટક બને. તેમાં તો તાદાભ્યાવચ્છિન્નત્વ + ગોત્વાવચ્છિન્નત્વ બે ય હોવાથી ઉભયાભાવ ન મળતા અતિવ્યાપ્તિ ન આવે. जागदीशी- यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्वं हेतुमतस्तादृशप्रतियोगितायां उभयाभावविवक्षयैव सामञ्जस्ये तदुपादानमपि न कर्तव्यमत आह, -तदपि वेति । - अभावत्वमपि वेत्यर्थः, अपिरवधारणार्थः । Emmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm 00000000000000000000000000000000000000000000000000000 चन्द्रशेखरीया : अथवा यादृशप्रतियोगिता-वच्छेदकावच्छिन्नानधिकरणं हेत्वधिकरणम् तादृशप्रतियोगितासामान्ये उभयाभावघटितलक्षणस्यापि सम्यक्त्वात् अभावपदोपादानमेव न कर्तव्यम्, प्रयोजनाभावात् । तथा हि घटत्वाभाववान् द्रव्यत्वादित्यत्र यादृशप्रतियोगितापदेन स्वरूपेण घटत्वाभावाभावस्य घटत्वाभावनिष्ठा प्रतियोगिता गृह्यते । तदवच्छेदक-घटत्वाभावत्वावच्छिन्नस्य घटत्वाभावस्यानधिकरणमेव द्रव्यत्वाधिकरणं पटादिः । तथा च तादृशप्रतियोगितापदेन घटत्वाभावनिष्ठा प्रतियोगिता गृह्यते । तस्याञ्च घटत्वाभावत्वावच्छिन्नत्व-स्वरू पावच्छिन्नत्वोभयसत्वात् नातिव्याप्तिः । एवं तादात्म्येन गोमान् घटत्वादित्यत्रापि तादात्म्येन गवाभावस्य प्रतियोगिता यादृशप्रतियोगितापदेन गृह्यते । तदवच्छेदकगोत्वावच्छिन्नगो-अनधिकरणमेव घटः, तथा च तादृशप्रतियोगितापदेन गोभेदस्य गोनिष्ठा प्रतियोगिता ग्रहीतुं शक्यते, तस्याञ्च तादात्म्यावच्छिन्नत्व-गोत्वावच्छिन्न-त्वोभयसत्वात् नातिव्याप्तिः । अत्र दीधित्यां तदपि वा नोपादेयमित्यत्र तत्पदस्य 'अभावपदम्' इति अर्थः कर्तव्यः । “अपि" इति अस्य "एव" इत्यर्थः कर्तव्यः । तथा च लक्षणे अभावपदमेव नोपादेयम् । यदि अभावपदमपि नोपादेयमिति यथाश्रुतार्थो गृह्येत, तदा तु "अन्यद् किंचित् पदं तु नोपादेयमेव, अभावपदमपि नोपादेयमिति" विवक्षा भवेत् । अत्र तु अन्यानि सर्वपदानि गृहीतानि एव । ततः तादृशोऽर्थो न घटेत । अतोऽपिपदस्य एवकारार्थो धर्तव्यः । अत्र. यः अभावपदनिषेधः क्रियते । स तु दीधित्यां ग्रन्थारंभे एव प्रतिपादितस्य लक्षणस्यार्तगताभावपदनिषेधो ज्ञातव्यः । तल्लक्षणस्यार्थस्तु इह यावत् विस्तरतो निरुपित एव। - ચન્દ્રશેખરીયા ? અથવા તો અભાવપદ મુકવાની જરૂર જ નથી. કેમકે યાદેશપ્રતિયોગિતાવચ્છેદકઅવચ્છિન્ન-અનધિકરણ હેવધિકરણ મળે. તાદશપ્રતિયોગિતામાં તાદશોભયાભાવ જ લઈ લેવાથી લક્ષણસમન્વય થઈ જાય એટલે અભાવપદ લેવાની જરૂર જ નથી. તાદામ્યથી ગવાભાવની પ્રતિયોગિતા એ DAROBADDI TIODOORIGHDO999999999999999999999 9 999999999999999999 9999999999999999999999999999999999THITADUIDE સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૨૦૩ 00000murd8000000000000000000000000००००००

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214