Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 211
________________ दीधिति:२२ साध्यतावच्छेदकयत्सम्बन्धावच्छिन्नत्वसाध्यतावच्छेदक यद्धर्मावच्छिन्न-त्वोभयाभावः, तत्सम्बन्धेन । तद्धर्मावच्छिन्नसाध्यसामानाधिकरण्यं हेतुनिष्ठा व्याप्तिः" इति लक्षणं दृष्टव्यम् । अत्र तत्तत्स्थलानुसारेण यथायोगं परिष्कारोऽपि स्वयमेव विभावनीयः। इति सिद्धान्तमहोदधि-सच्चारित्रचूडामणि-सुविहितश्रमणगच्छाधिपतिपूज्यपाद-प्रेमसूरीश्वरविनेयपंन्यासश्रीमच्चन्द्रशेखरविजयाभिधानसुविहितमुनिनामानुसारिणी चन्द्रशेखरीया टीका समाप्ता। ચન્દ્રશેખરીયા : અહીં, કેટલાકો વિષયતા-તત્ત્વાદિ...માં તત્ત્વ=તત્તા અને આદિપદથી ઈદત્ત્વને લે છે તેઓ કહે છે કે તત સર્વનામને અનુસાર જે તત્ત્વધર્મ છે. અને ઈદત્ત્વધર્મ છે. એ તદ્દન સ્વતંત્રપદાર્થ માનવા જ પડે. તે વિના તેમનું નિર્વચન=વ્યાખ્યા કરવી શક્ય નથી અને તેથી તે અતિરિક્તપદાર્થ તરીકે જ સિદ્ધ થાય છે. અને તેની જેમ પ્રતિયોગિતા વગેરે પણ જુદા પદાર્થ માનવા. એમની વાત આમ ભલે બરાબર હોય, પણ ઈદત્ત્વની વ્યાખ્યા અમુક રીતે શક્ય હોવાથી એને જુદો પદાર્થ માનવાની જરૂર નથી. અને તેથી “આદિ' પદથી ઈદત્ત્વને લેવાની વાત બરાબર નથી. આ જ કારણસર જગદીશ આહુઃ પદથી અસ્વરસ સુચવે છે. આમ અહીં સિદ્ધાન્ત લક્ષણ ગ્રન્થ પુરો થાય છે. વ્યાપ્યવૃત્તિસાધ્યક સ્થલીય લક્ષણ પ્રતિયોગી વ્યધિકરણ પદ વિનાનું છે. અને તે (i) હેતુમષ્ઠિાભાવની સાધ્યતા વચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ+સાધ્યતાવચ્છેદકવ્યાપકતોભયાભાવવાળી પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો જે સાધ્યતાવચ્છેદક, તદવચ્છિન્ન સાધ્યનું સામાનાધિકરણ્ય એ હેતુનિષ્ઠ વ્યાપ્તિ રૂપ છે. અને અવ્યાપ્યવૃત્તિસાધ્યક સ્થલે (ii) યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાનધિકરણ -હત્યધિકરણ હોય. તાદશપ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકયત્સબંધાવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદયધર્માવચ્છિન્નત્વોભયાભાવ હોય. તત્સંબંધથી તધર્માવચ્છિન્ન સાધ્ય એ હેતુવ્યાપક ગણાય અને તે સાધ્યનું સાધ્યતાવચ્છેદકસંબંધથી જે અધિકરણ હોય, તેમાં | વૃત્તિત્વ એ હેતુમાં રહેલ વ્યાપ્તિ ગણાય. આમ આ બે લક્ષણો બને છે. આમાં પણ તે તે સ્થાને જરૂર પ્રમાણે ફેરફારો કરી શકાય છે. અહીં સિદ્ધાન્ત મહોદધિ આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજીના વિનેય શિષ્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજીના નામને અનુસારે ચન્દ્રશેખરીયા નામનું ગુજરાતી વિવેચન પૂર્ણ થયું. HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Colling of Sof lifulifle સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨૦૬

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214