________________
दीधिति:१९
अयोगोलकानुयोगि-कत्वस्य य सत्वात् उभयाभावो न वर्तते, धूमस्य कालिकेनायोगोलके वर्तमानत्वात् । इत्थं च कालिके तादृशोभयस्य सत्वात् सम्बन्धसामान्ये उभयाभावो न मीलितः । अतः न धूमाभावो लक्षणघटकः, किन्तु गगनाभाव एव । तथाचातिव्याप्तिर्भवेत् । तद्वारणाय साध्यातवच्छेदकपदमुपात्तं तथा चात्र संयोगा एव तादृशाः । तत्र येऽयोगोलकानुयोगिकसंयोगाः सन्ति । तेषु सर्वेषु धूमाभावप्रतियोगिधूमप्रतियोगिकत्वसामान्यस्याभावो वर्तते । कस्यापि धूमस्य संयोगेनायोगोलकेऽवर्तमानत्वात् । ये च धूमप्रतियोगिकसंयोगाः पर्वताद्यनुयोगिनः सन्ति । तेषु अयोगोलकानुयोगिकत्वसामान्याभावो वर्तते । अन्येषु च संयोगेषु धूमप्रतियोगिकत्वसामान्यस्याभावोऽयोगोलकानुयोगिकत्वसामान्यस्याभावः च वर्तते । इत्थं च सर्वेषु संयोगेषु तादृशप्रतियोगिकत्वसामान्याभावमादाय तादृशानुयोगिकत्वसामान्याभावमादाय वा तादृशोभयाभावमादाय । वोभयाभावो वर्तते । अतो धूमाभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા: અહીં “સાધ્યતાવચ્છેદક' એ પદ ન લખો, તો “ધૂમવાનું વઃ ' માં અતિવ્યાપ્તિ આવે. કેમકે સંબંધસામાન્યમાં કાલિકાદિ બધામાં ધૂમાભાવને લઈને તાદશોભયાભાવ મળવો જોઈએ. પરંતુ કાલિકથી ધૂમ એ વહુન્યધિકરણ-અયો ગોલકાદિમાં છે જ. એટલે કાલિકમાં ધૂમપ્રતિયોગીકત્વ + હત્યધિકરણાયોગોલકાનુયોગિકત્વ છે જ. પર્વતાદિમાં તો સુતરાં સંયોગથી ધૂમ રહેતો હોવાથી ત્યાં તો ધૂમાભાવ લઈ શકાવાનો જ નથી. એટલે સંબંધસામાન્યમાં તો તાદૃશોભયાભાવ નથી મળતો. માટે ધૂમાભાવ ન લેવાય. પણ ગગન પોતે કોઈપણ સંબંધથી ક્યાંય રહેતું ન હોવાથી તમામ સંબંધોમાં ગગનાભાવ પ્રતિયોગિતાવચ્છેદકગગનત્વાવચ્છિન્નગગનપ્રતિયોગિકત્વનો અભાવ હોવાથી તમામ સંબંધોમાં ગગનાભાવને લઈને તાદશોભયાભાવ મળી જાય છે અને તેથી તેના દ્વારા લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે.
“સાધ્યતાવચ્છેદક પદ મુકીએ તો વાંધો ન આવે કેમકે અહીં તો તે સંયોગસંબંધ જ છે. હવે જગમાં જેટલા સંયોગો છે, તેમાં જે સંયોગોથી ધૂમ નથી રહેતો, પણ ઘટાદિ રહે છે તે સંયોગોમાં ધૂમપ્રતિયોગીકત્વનો અભાવ હોવાથી ઉભયાભાવ મળી જ ગયો. હવે જે સંયોગોમાં ધૂમપ્રતિયોગીકત્વ છે એ સંયોગો પર્વતાદિ-અનુયોગિક જ છે. પણ સંયોગથી ધૂમ એ અયોગોલકમાં ન હોવાથી તે ધૂમપ્રતિયોગીકસંયોગમાં હત્યધિકરણભૂતઅયોગોલકાનુયોગિકત્વનો અભાવ જ છે. એટલે તેઓમાં પણ ઉભયાભાવ મળી ગયો. આમ તમામ સાધ્યતાવચ્છેદકસંબંધોમાં ઉભયાભાવ મળી જતા ધૂમાભાવ જ લક્ષણઘટક બને અને તેથી અતિવ્યાપ્તિ ન આવે.
जागदीशी - समवायिनः संयोगेन साध्यतायां 'जातिमत्वा'दावतिव्याप्तिः, साध्यतावच्छेदकी-भूतसमवायात्मकधर्मे , -समवायित्वावच्छिन्नप्रतियोगिकत्व,TUદનુયોજિત્વોમયસન્વેન, – સાધ્યમ વય નક્ષયત્વીકત –“સમ્બન્ધર્વ, B
यद्धर्मावच्छिन्न-संसर्गताकप्रकृतसाध्यकानुमितिः फलं तद्धर्मावच्छिन्नसम्बन्ध-सामान्य इति । तु फलितार्थः
Rossolicitor INSTALATI 10THitiouTAILESHBHAI MADIHA-KNEFATNotiredtion Android to:/TWARA NANAGAR LALOAhd/kit/fdlodiffort holiti/10.0000000000000000001001A0000000000000000
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૨૬ th/04/1tW01:01N0000010AAAAABHATIYA AHINAGAINArtist/retAt://twitter : twittoTALATI MADIHA-KNEFATIMATNAGAAIhotoofthould Know IdoL000000000000000000000000003