________________
दीधितिः१९
લેવાથી વાંધો ન આવે. કેમકે સમવાયમાં રહેલ પર્વતાનુયોગિકત્વ એ ભલે પર્વતીયસંયોગમાં ન હોય પરંતુ વહિનસંયોગથી વહિન પર્વતમાં રહે છે. એટલે પર્વતીયવનિસંયોગમાં સંયોગનિષ્ઠ એવું તો પર્વતાનુયોગિકત્વ રહેલું છે. એટલે પર્વતીયવનિસંયોગમાં પર્વતાનુયોગિકત્વ-સામાન્યનો અભાવ તો મળતો જ નથી. એટલે ઉભયાભાવ ન મળે. પરંતુ સંયોગમાં ઘટાભાવપ્રતિયોગીકત્વસામાન્ય + પર્વતાનુયોગિકત્વ સામાન્ય એ ઉભયનો અભાવ મળી જાય છે. જે સંયોગોમાં ઘટપ્રતિયોગીકત્વ છે, તે તમામમાં પર્વતાનુયોગિકત્વસામાન્યનો અભાવ છે જ. કેમકે પર્વતમાં સંયોગથી કોઈ ઘટ રહેતો નથી. અને જે સંયોગોમાં પર્વતાનુયોગિકત્વ છે, ત્યાં ઘટપ્રતિયોગીકત્વ-સામાન્યનો અભાવ છે આમ બધા સંયોગોમાં ઉભયાભાવ મળી જ જાય. માટે ઘટાભાવ લેવાય એટલે લક્ષણ ઘટી જાય.
जागदीशी - तादृशोभयाभावश्च, -स्वरूपसम्बन्धेन बोध्यः, तेन समवायादिना तदुभयाभावस्य सम्बन्धमात्रे सत्त्वेऽपि सद्धेतौ नाव्याप्तिः ।
।
चन्द्रशेखरीया : अत्रापि तादृशोभयाभावः स्वरूपावच्छिनप्रतियोगिताको बोद्धव्यः । अन्यथा तु संयोगसामान्ये वह्निप्रतियोगिकत्व-पर्वतानुयोगिकत्वोभयस्य समवायेन तु अभाव एव वर्तते । तादृशोभयस्य स्वरूपेणैव वृत्तित्वात् । इत्थं च वह्नयभावस्यैव लक्षणघटकत्वात् सद्धेतावव्याप्तिर्भवेत् । स्वरूपेणावच्छिन्नाप्रति-योगिताकस्यो भयाभावस्य विवक्षणे तु न दोषः । संयोगसामान्ये वह्निप्रतियोगिकत्वपर्वतानुयोगिकत्व-सामान्योभयस्य स्वरूपेणाभावस्तु न वर्तते । पर्वतीयसंयोगादौ तादृशोभयस्य स्वरूपेण वृत्तित्वात् । अतो न वह्नयभावो लक्षणघटकः, अतोऽभावान्तरमादाय लक्षणघटनात् नाव्याप्तिः । अत्र स्वरूपेण तादृशोभयस्याभाव विवक्षणाभावेऽपि यद् असंभवो न प्रतिपादितः । तत्तु व्याप्यवृत्तिस्थलीयलक्षणस्य समन्वयसंभवादिति ध्येयम् ।
ચન્દ્રશેખરીયા : અહીં, આ જે ઉભયાભાવ લેવાનો છે. એ સ્વરૂપસંબંધ-અવચ્છિન્ન પ્રતિયોગિતાક જ લેવાનો. બાકી તો સધ્ધતુમાં અવ્યાપ્તિ આવે. વહ્નિમાનું ધૂમામાં સંયોગસામાન્યમાં આ વનિપ્રતિયોગીકત્વ +પર્વતાદ્યનુયોગિકત્વ ઉભય સ્વરૂપથી છે. પણ સમવાયથી તો એ ઉભય નથી. અર્થાત્ સંયોગસામાન્યમાં સમવાયથી તો તાદશોભયનો અભાવ જ મળે. એટલે સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ આવે. વ્યાપ્યવૃત્તિસાધ્યસ્થળે પ્રતિયોગીવ્યધિકરણતા વિનાનું લક્ષણ ઘટી જાય છે. એટલે અસંભવદોષ નથી આપ્યો. પણ અવ્યાપ્તિદોષ આપ્યો છે. પણ સ્વરૂપથી અવચ્છિન્ન પ્રતિયોગિતાવાળો એવો જ ઉભયાભાવ કહેવાથી વાંધો ન આવે. સંયોગસામાન્યમાં વનિપ્રતિયોગીત્વ પર્વતાદિ-અનુયોગિકત્વ એ ઉભય સ્વરૂપથી તો રહે જ છે. એટલે તેનો અભાવ ન મળે એટલે વહુન્યભાવ લક્ષણઘટક ન બને. પરંતુ ગગનાભાવાદિ બને. એટલે અવ્યાપ્તિ ન આવે.
जागदीशी -'एतद्धटवान् कालान्तरीय-तद्धटत्वा 'दित्यादावेतद्धटत्वावच्छिन्न प्रतियोगिकत्वविशिष्ट-तद्धटानुयोगिकत्वाप्रसिद्धेः –अभावान्तरमादायाऽतिव्याप्तिः,
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૩૧ Son00001PTEMBEDDIRECIATION 1100 1000600000000000000000105MBernardoloresouTNAGAAAogforthod:hoonoornoxodontoloftion ANALYA00000000000000000
[olololololol