________________
दीधितिः१९ CHILIMKHIY1-:I[+1NwI!FINALLAHIG*[1+IIII0L ;M\i[TIMLINITICNIC LIKE4LITERIALSING SYSTELANGANYESTION4:11:00 10010010101000070070104636801516/15/1015011411551501501516/11551
न युक्ता' इति विभाव्यते । तदा तु हेत्वधिकरणनिरूपितवृत्तिताऽवच्छेदकत्वे सति तादृशप्रतियोगितानवच्छेदकत्वे सति साध्यतावच्छेदकत्वं इति व्यापकतालक्षणे वक्तव्यम् । एतद्घटत्वं तु हेत्वधिकरणकालान्तरीयतद्घटनिरूपितवृत्तिताऽवच्छेदकं नैव भवति । तद्घटे केनाऽपि सम्बन्धेनैतद्घटस्यावर्तमानत्वात् । तथा च हेत्वधिकरणनिरूपितवृत्तितावच्छेदकत्वघटितं व्यापकतालक्षणमपि न तत्रैतद्घटेऽतिव्याप्तं भवतीति न कोऽपि दोषः । तथा च विशिष्टाभाव एव लक्षणघटकत्वेन वक्तुं युक्तः इति वाच्यम्
ચન્દ્રશેખરીયા : એમ જો યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વ-સામાન્ય હત્યધિકરણીભૂત ૬ યત્કિંચિત્ અનુયોગિકત્વસામાન્યોભયાભાવ લેવાને બદલે તાદશપ્રતિયોગીકત્વથી વિશિષ્ટ એવા તાદશાનુયોગિકત્વનો અભાવ કહીએ તો મોટો વાંધો આવે. કેમકે તાદશપ્રતિયોગીકત્વ વિશિષ્ટ તાદશાનુયોગિકત્વ મેળવવું હોય તો એક જ સંબંધમાં એ બે રહેલા હોવા જ જોઈએ. તો જ સામાના સંબંધથી તા. પ્રતિયોગિકત્વવિશિષ્ટ તા.અનુ.ત્વ બને. અને એ મળે પછી જ તેનો અભાવ લઈ શકાય. હવે આમ થવાથી તો “એતદ્ઘટવાનું કાલાન્તરીયતઘટવા” આ સ્થાનમાં અતિવ્યાપ્તિ આવશે. અહીં કાલાન્તરીયતઘટત્વ તો કાલાન્તરીયતત્વટમાં જ રહેવાનું છે. અને તેમાં સાધ્યતાવચ્છેદક તાદાભ્યથી એતદ્દઘટ રહેતો નથી. માટે આ સ્થાન ખોટું છે. એટલે અહીં તાદામ્યમાં સાધ્યાભાવને લઈને વિશિષ્ટાભાવ માનવો જોઈએ. એ માટે પહેલાં ક્યાંક વિશિષ્ટ મળવું જોઈએ. તો જ તેનો અભાવ લેવાય. હવે એતદ્ઘટાભાવપ્રતિયોગિતાવચ્છેદક એતદ્ઘટત્વ છે. તદવચ્છિન્ન-એતઘટપ્રતિયોગીક તો આ ઘટને રાખનારો સંયોગ + સમવાય + તાદાભ્યાદિ બને. પણ આ કોઈપણ સંબંધોમાં કાલાન્તરીયતઘટવાનુયોગિકત્વ નથી જ. કેમકે એતદ્ઘટના સંયોગાદિસંબંધો એ કાલાન્તરીયતઘંટમાં નથી જ મળવાના. જો કાલિકથી એતદ્દઘટ કાલાન્તરીયતઘટમાં રહી જાય. તો હજી કાલિકમાં એતદ્ઘટપ્રતિયોગીકત્વ + કાલાન્તરીય તદ્દટાનુયોગિકત્વ મળે. પણ વર્તમાનકાલીન વસ્તુ કાલિકથી ભૂતકાલીનાદિવસ્તુમાં રહી શકતી જ નથી એટલે કાલિકમાં પણ આ બે વસ્તુ મળવાની નથી. આમ કોઈપણ સંબંધમાં એતદ્ઘટપ્રતિયોગીકત્વવિશિષ્ટ – તદ્ઘટાનુયોગિકત્વ પ્રસિદ્ધ જ ન હોવાથી તેનો અભાવ પણ ન લેવાય અને તો પછી ગગનાભાવને લઈને અતિવ્યાપ્તિ આવે. ગગન એ સંયોગથી રહેનારો માનનારાના મતે સંયોગમાં ગગનપ્રતિયોગીત્વ + તદ્ઘટાનુયોગિકત્વ બે ય છે. ગગન એ સંયોગથી તે ઘટમાં રહેતો જ હતો. આમ અહીં સંયોગમાં તાદશવિશિષ્ટ પ્રસિદ્ધ બની જાય. અને તેથી સાધ્યતાવચ્છેદકતાદાભ્યમાં વિશિષ્ટાભાવ લઈ શકાય. આમ ગગનાભાવ લઈને લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે. અથવા તો જ્ઞાન એ વિષયિતાસંબંધથી તદૂઘટમાં રહેતું હતું. એટલે તેમાં વિષયિતામાં જ્ઞાનપ્રતિયોગીકત્વ + તદ્ઘટાનુયોગિકત્વ મળી જવાથી તાદશવિશિષ્ટ મળે અને તેથી સાધ્યતાવચ્છેદકસંબંધ સામાન્યમાં વિશિષ્ટાભાવ મળવાથી અતિવ્યાપ્તિ આવે.
પ્રશ્નઃ આ સ્થલે વ્યાપ્તિલક્ષણમાં “હે–ધિકરણનિરૂપિતવૃત્તિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક” પદ મુકવાથી વાંધો ન આવે. એતદ્ઘટત્વ એ તદ્ઘટનિરૂપિતવૃત્તિતાનું અવચ્છેદક બનતું જ નથી. માટે તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી. બીજી વાત એ કે કદાચ આ પદ ન મુકો તો પણ ભલે એતદ્દટવ તાદશપ્રતિયોગિતાનવચ્છેદક તરીકે મળી જાય. પણ એતદ્ઘટત્નાવચ્છિન્ન એતદ્ઘટત્વ એ તો સમવાયથી એતત્કપાલમાં, કાલિકથી વર્તમાનપદાર્થોમાં, તાદાભ્યથી પોતાનામાં અને સંયોગથી ભૂતલમાં રહે છે. ત્યાં કોઈપણ સ્થાને કોઈપણ સંબંધથી કાલાન્તરીયતત્વટત્વ રહેતુ જ ન હોવાથી હેતુમાં સાધ્યસામાનાધિકરણ્ય જ ન આવતા વ્યાપ્તિલક્ષણની અતિવ્યાપ્તિ ન આવે.
Etvgi[[LI[LI TTTTT
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૩૩