________________
दीधितिः२०
{ પ્રમાજ્ઞાનસાંસર્ગિકવિષયત્વ તો આ એક વગેરે સંયોગમાં પણ છે જ. એટલે તેમાં તાદૃશોભયપ્રતિયોગીકત્વ રહેલું જ હોવાથી વાંધો આવતો નથી. આ પ્રતીતિ ઘટી શકે છે.
जागदीशी - तथा सति 'अत एवे'त्यादिना वक्ष्यमाणाया 'वह्नि-धूमोभयवान् वह्ने'रित्यावातिव्याप्तेरसङ्गत्यापत्तेः,
वह्नि-धूमोभयवत्ताप्रमानियामकसंयोगमात्रस्यैव हेत्वधिकरणीभूताऽयोगोलकानुयोगिकत्वाभावेन वह्निधूमोभयत्वावच्छिन्नाभावमादायातिव्याप्य-सम्भवात्,
चन्द्रशेखरीया : न, तथा सति विंशतितमकारिकाप्रतिपादितेन 'अत एव' इत्यादिग्रन्थेन सही विरोधप्रसङ्गो भवेत् । तत्र वह्निधूमोभयवान् वनेरित्यत्र अस्य लक्षणस्यातिव्याप्तिः प्रदर्शयिष्यते दीधितिकारेण । यदि तु भवदुक्तं निरुक्तप्रतियोगिकत्वं स्वीक्रियते, तदा तु तत्रातिव्याप्तिर्नभवेत् । तथा हि 'अयोगोलकं संयोगेन वह्निधूमोभयवत्' इति प्रमात्मकं ज्ञानं न भवति । अतो अयोगोलकवृत्तिवह्निसंयोगे वह्निधूमोभयप्रतियोगिकत्वं वह्निधूमोभयवत्ताप्रमाज्ञानसांसर्गिक-विषयत्वरूपं नास्ति, पर्वतवृत्तिवह्निसंयोगादिषु तु वह्निधूमोभय-वत्ताप्रमाज्ञानसांसर्गिकविषयत्वरूपस्य वह्निधूमोभयप्रतियोगिकत्वस्य सत्वेऽपि अयोगोलकअनुयोगिकत्वं नास्ति । शेषेषु तु संयोगेषु तादृशोभयमेव नास्ति इति संयोगसामान्ये उभयाभावसत्वात् साध्याभाव एव लक्षणघटको भवति । तथा चातिव्याप्तिर्न भवति । एवञ्च दीधितिग्रन्थेन सह विरोधापत्तिर्दुवारा । अतो न भवदुक्तः परिष्कारः स्वीकारार्हः । तदस्वीकारे च पूर्ववत् 'वह्निधूमोभयवान् धूमादि'त्यत्राव्याप्तिः सुलब्धप्रतिष्ठा भवति ।
ચન્દ્રશેખરીયાઃ જગદીશ જો આમ માનીએ તો પછી દીધિતિકાર જે ‘વનિધૂમોભયવાનું વહનમાં આ લક્ષણ અવ્યાપ્ત બને છે એમ કહેવાના છે. એ ગ્રન્થની સાથે હવે વિરોધ આવે, કેમકે તમારી આ વિવક્ષા પ્રમાણે તો તેમાં અતિવ્યાપ્તિ ન આવે, કેમકે જેટલા સંયોગો છે એમાં જે સંયોગો વહૂિનધૂમોભયવત્તા પ્રમાજ્ઞાનના સાંસર્ગિક વિષયત્વવાળા છે. તેઓ જ વનિધૂમોભયપ્રતિયોગીક ગણાશે અને “વનિધૂમોભયવતુ અયોગોલક એવું તો પ્રમાજ્ઞાન થતું જ નથી. એટલે “વન્નિધૂમોભયવાનું પર્વતઃ ઈત્યાદિ પ્રમાજ્ઞાનસાંસર્ગિક વિષયતાવાળા જે સંયોગો છે, તેઓમાં વનિધૂમોભયપ્રતિયોગીકત્વ છે. અને પર્વતાદિ-અનુયોગિકત્વ છે. પણ અયોગોલકાનુયોગિકત્વ તો નથી જ કેમકે આવી ઉભયવત્તાપ્રમાપ્રતીતિ અયોગોલકમાં થતી જ નથી. અને જે સંયોગોમાં અયોગોલકાનુયોગિકત્વ છે તેઓમાં વનિધૂમોભયવત્તા પ્રમાજ્ઞાનસાંસર્ગિકવિષયત્વ= તાદશોભયપ્રતિયોગિકત્વ નથી. બાકીના સંયોગોમાં તો બે યનો અભાવ છે. આમ તમામ સંયોગોમાં વહૂિનધૂમોભયવત્તાપ્રમાજ્ઞાનસાંસર્ગિકવિષયત્વ+અયોગોલકાનુયોગિકત્વોભયાભાવ મળી જ જાય છે. એટલે સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા ત્યાં અતિવ્યાપ્તિ ન આવે. તો પછી દીધિતિકારનો આ સ્થળે અતિવ્યાપ્તિ દર્શાવતો અત એવ.... એ ૨૦મી કારિકાનો ગ્રંથ નિરર્થક થાય. માટે તમારે આ ખુલાસો માન્ય ન રખાય અને તેથી ‘વનિધૂમોભયવાનું ધૂમાડુ સ્થાનની અવ્યાપ્તિ હજી ઉભી જ છે. વનિધૂમોભયવાનું વ માં આવતી અતિવ્યાપ્તિ આગળ બતાવીશું.)
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫૦