________________
दीधिति:२० Co0OTOARIOUTDOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODUdaaaaaaaaaaaaaDOOOOOOOOOOOOOOOOOOOOOODaddadaOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD
जागदीशी-तथाऽपि-साध्यसाधनभेदेन व्याप्तेर्भेदाव्यासज्यवृत्तिधर्मेण साध्यताया निस्क्त 'पदमपहाय, - तादृशप्रतियोगिताश्रयप्रतियोगिकत्वघटितस्यैव प्रवेशान्नोक्त-स्थलाऽव्याप्तिः।
g0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
चन्द्रशेखरीया : तथापि साध्यसाधनभेदेन व्याप्तिभेदस्याभिमतत्वात् यत्र व्यासज्यवृत्तिः धर्म:=
उभयवृत्तिधर्मः साध्यतावच्छेदकः भवति, तत्र यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नाप्रतियोगिकत्वघटितलक्षणं परित्यज्य यादृशप्रतियोगिताश्रयप्रतियोगिकत्वघटितमेव लक्षणं वाच्यम् । इत्थं च वह्निधूमोभयाभावस्य प्रतियोगितायाः आश्रयो वह्निः धूमश्च, प्रतियोगितायाः प्रत्याश्रयं भिन्नत्वात् । तथा च यदि हे त्वधिक रणं पर्वतो गृह्यते, . तदा तु पर्वतीयवह्निसंयोगे वह्निधूमो भयाभावप्रतियोगिताश्रयवह्निप्रतियोगिकत्वपर्वतानुयोगिकत्वो भयसत्वात् संयोगसामान्ये , तादृशोभयाभावासत्वात् न साध्याभावो लक्षणघटकः । अतोऽभावान्तरमादाय लक्षणघटनात् नाव्याप्तिः । एवं पर्वतीयधूमसंयोगादिषु अपि तादृशोभयं वर्तते इति स्वयं विभावनीयम् अनुपयोगित्वान्नेह प्रतन्यते।
ચન્દ્રશેખરીયા : છતાં સાધ્ય-સાધન બદલાય, એમ વ્યાપ્તિલક્ષણ પણ બદલાય એમ માનેલું હોવાથી જ્યાં હું વ્યાસજ્યવૃત્તિધર્મ=ઉભયવૃત્તિધર્મવનિ-ધૂમોભયતાદિ એ સાધ્યતા-વિચ્છેદક ધર્મ તરીકે હોય. ત્યાં લક્ષણમાં નિરુક્ત” પદ ન મુકવું. પણ યાદશપ્રતિયોગિતા-આશ્રયપ્રતિયોગીકત્વ-હેવધિકરણયત્કિંચિ અનુયોગિકત્વો ભયાભાવઘટિત લક્ષણ કહેવું. એટલે અવ્યાપ્તિ ન આવે. વનિધૂમોભયાભાવની પ્રતિયોગિતાનો આશ્રય વહિન
અને ધૂમ બને. અને પર્વતીયવહિન સંયોગમાં વનિપ્રતિયોગીત્વ છે, તેમાં ધૂમાધિકરણપર્વતાદિ-અનુયોગિકત્વ E પણ છે અને પર્વતીયધૂમ સંયોગમાં ધૂમપ્રતિયોગિકત્વ છે, તેમાં ધૂમાધિકરણપર્વતાદિ-અનુયોગિકત્વ પણ છે. હું આમ પર્વતીયવનિસંયોગ વગેરેમાં વનિધૂમોભયાભાવપ્રતિયોગિતા-આશ્રયપ્રતિયોગીકત્વ + હેવધિકરણ પર્વતાનુયોગિકત્વ' બે ય છે. એટલે સંયોગસામાન્યમાં ઉભયાભાવ ન મળતા સાધ્યાભાવ લક્ષણઘટક ન બને. માટે બીજા અભાવને લઈને લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે.
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm/
जागदीशी - न चैवमुभयत्वेन साध्यतायां व्यभिचारिण्यतिव्याप्तिस्तदवस्थैव स्यात्, अत एवे' त्यादिना 'वह्नि-धूमोभयवान् वह्ने रित्यादौ ग्रन्थकृतैवाने तद्दोषस्य वक्ष्यमाणत्वादिति ।
चन्द्रशेखरीया : न च तथा सति वह्निधूमोभयवान् वह्न रित्यत्रातिव्याप्तिः । अयोगोलकवृत्तिवह्निसंयोगे एव वह्निधूमोभयाभावप्रतियोगिताश्रयायोगोलकीयवह्निप्रतियोगिकत्ववन्यधिकरणायोगोलकानुयोगिकत्वो भयस्य सत्वात् न संयोगसामान्ये तादृशोभयाभावः । तथा च साध्याभावस्य लक्षणाघटकंत्वाद् अतिव्याप्तिः भवति इति वाच्यम् । इष्टत्वात्, अनन्तरमेवास्माभिरुक्तं यदत्रानुमाने दीधितिकारः स्वयमेवास्य लक्षणस्यातिव्याप्तिं प्रदर्शयिष्यति इति ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ પણ તો પછી “વનિધૂમોભયવાનું વઃ એ સ્થળે અતિવ્યાપ્તિ આવશે. અહીં પણ ઉભયવૃત્તિ એવો જ વહિનધૂમોભયત્વ ધર્મ જ સાધ્યતાવચ્છેદક હોવાથી યાદશપ્રતિયોગિતાશ્રય
- સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૫૮ KapdodOBOTTOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOddddddddodadapooDadd0000000000000000000ddamdOOOOOOODOOOOODOI DIODOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOB