Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 173
________________ दीधितिः२१ ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : પણ મહાકાલ એ આખાય જગતનો આધાર છે. એ મતે તો ગગન પણ કાલિકથી મહાકાલમાં રહે જ છે. અને તેથી કાલિકમાં ગગનપ્રતિયોગીકત્વ +મહાકાલાનુયોગિકત્વ બે ય હોવાથી ઉભયાભાવ નથી. આમ ગગનાભાવ દ્વારા પણ લક્ષણ સમન્વય ન થાય. ઉત્તરપક્ષઃ દીધિતિમાં આથી જ કહે છે કે, જો ગગન એ સ્વરૂપસંબંધથી=કાલિક સંબંધથી મહાકાલમાં રહે હું છે એવું માનીએ તો પછી આ લક્ષણ ન ચાલે અને તેથી નવું લક્ષણ બનાવશું. જો કે આમ તો “વિભુપદાર્થો ક્યાંય રહેતા નથી” એ પ્રવાદને અનુસાર તો આકાશ એ મહાકાલમાં કાલિકથી રહેનારો ન માની શકાય. પણ એ પ્રવાદ તો ‘વિભુપદાર્થો સમવાય-સંયોગાદિસંબંધથી ક્યાંય રહેતા નથી. એમ જ સુચવનાર છે. કાલિકથી તો ગગનને રાખવામાં કોઈ વાંધો નથી. COTTISGUSTITUTI TIT जागदीशी- निरुतेति । प्रतियोगितावच्छेदक-सम्बन्धेन यादृश-प्रतियोगितावच्छेदका वच्छिन्नासम्बन्धित्वं हेतुमतस्तादृशप्रतियोगितासामान्य इत्यर्थः । तथा च संयोगादिना घटाद्यभावमादायैव ‘घटवान् महाकालत्वा 'दित्यत्र लक्षणसङ्गतिः । T चन्द्रशेखरीया : तथा हि प्रतियोगितावच्छेदकसम्बन्धेन यादृशप्रतियोगितावच्छेदकावच्छिनासम्बन्धी हे तुमान् भवति । तादृशप्रतियोगितासामान्ये यत्साध्यतावच्छेदक सम्बन्धावच्छिन्नात्वयत्साध्यतावच्छेदकधर्मावच्छिन्नत्वोभयाभावः, तेन साध्यतावच्छेदकसम्बन्धेन, तेन च धर्मेण अवच्छिन्नं साध्यं व्यापकत्वेन गृह्यते । तादृशसाध्यसामानाधिकण्यमेव हेतुनिष्ठा व्याप्तिरिति लक्षणम् । तथा च घटवान् महाकालत्वादित्यत्र संयोगेन घटाभावमादायैव लक्षणसमन्वयः । प्रतियोगितावच्छेदकसंयोगेन घटनिष्ठप्रतियोगितावच्छेदकघटत्वावच्छिन्नघटसंबंधि भूतलादि, तद्भिन्नः महाकालो भवति । तथा च घटीयप्रतियोगिता तादृशप्रतियोगितापदेन ग्रहीतुं शक्या । तस्यां घटत्वावच्छिन्नात्वसत्वेऽपि कालिकावच्छिन्नत्वाभावात् उभयाभावो वर्तते । अतः कालिकेन घटो महाकालत्वव्यापको भवति । अतो न વ્યાતિઃ | ચન્દ્રશેખરીયા : અને તેથી “ઘટવાનું મહાકાલવાતુ'માં પાછી અવ્યાપ્તિ ઊભી રહે. તે માટે નવું લક્ષણ આ પ્રમાણે પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નનો અસંબંધી એવો હેતુમાન્ હોય. તાદેશપ્રતિયોગિતા સામાન્યમાં જો સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ + સાધ્યતાવચ્છેદક-ધર્માવચ્છિન્નત્વોભયનો અભાવ મળે. તો તે સંબંધથી તે સાધ્ય એ હેતુને વ્યાપક ગણાય અને તેવા સાધ્યનું સામાનાધિકરણ્ય એ હેતુમાં રહેલી વ્યાપ્તિ ગણાય. હવે સંયોગથી જ ઘટાભાવ લઈએ તો પ્રતિયોગિતાવચ્છેદક સંયોગ સંબંધ બને, હવે સંયોગથી તો ઘટનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકઘટવાવચ્છિન્નઘટ એ મહાકાલમાં નથી રહેતો, પણ ભૂતલાદિમાં રહે એટલે સંયોગથી ઘટનો સંબંધી ભૂતળાદિ અને તેનાથી ભિન્ન એવો મહાકાલ બને. અને તેમાં રહેલ આ સંયોગાવચ્છિન્નઘટાભાવની જે પ્રતિયોગિતા છે. એમાં સંયોગાવચ્છિન્નત્વ + ઘટવાવચ્છિન્નત્વ છે. પરંતુ કાલિકાવચ્છિન્નત્વ ન હોવાથી કાલિકાવચ્છિન્નત્વ ઘટવાવચ્છિન્નત્વોભયનો તો અભાવ જ છે. એટલે કાલિકથી ઘટ એ મહાકાલત્વને વ્યાપક બની જાય છે. TTTTTTTTTTT IIIIIIIIIIIIIIIIIIIIII I - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૬૮ (biotics(ISE

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214