________________
दीधिति:२१
HIROIDOOOOOOOOOOBORATIHARTRIBESAR
संयोगत्वावच्छिन्नसंयोगावच्छिन्नत्वाभावो विवक्षितो भवति । तथा च महानसीयसंयोगेन वन्यभावप्रतियोगितायां महानसीयसंयोगत्वावच्छिन्नसंयोग-अवच्छिन्नत्वसत्वेऽपि, संयोगत्वावच्छिन्नसंयोगा वच्छिन्नत्वं नास्ति । अतः तस्यामपि उभयाभावस्य सत्वात् प्रतियोगितासामान्ये निरुक्तोभयाभावोऽक्षत एव । इत्थञ्च नाव्याप्तिः इति भावः ।
ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ વનિમાનું ધૂમાતુ એ સ્થલે હેતુમાન્ તરીકે પર્વત લો. તો એમાં મહાનસીયસંયોગથી જે વહિન-અભાવ છે, તેમાં વનિપ્રતિયોગિતા એ મહાનસીયસંયોગાવચ્છિન્નત્વ+વનિત્નાવચ્છિન્નત્વવાળી છે. આમ એ મહાનસીયસંયોગથી વહ ભાવની પ્રતિયોગિતા લક્ષણઘટક બને. અને તે સાધ્યતા-અવચ્છેદક એવા મહાનસીયસંયોગથી જ અવચ્છિન્ન વનિત્વથી જ અવચ્છિન્ન છે. એટલે ઉભયાભાવ ન મળતા અવ્યાપ્તિ आवे.
ઉત્તર ઃ આવા સ્થાનોમાં યસંબંધાવચ્છિન્નત્વ=સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ નથી લેવાનું પરંતુ યધર્મવિશિષ્ટસાધ્યતાવરચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ=(યાદશસંબંધાવચ્છિન્નત્વ) લેવાનું. અહીં સંયોગ એ સાધ્યતાઅવચ્છેદક છે. પણ એ સંયોગત્વાવચ્છિન્નસંયોગ સાધ્યતા-અવચ્છેદક તરીકે છે. હવે તમે જે મહાનસીયવહિનસંયોગથી વહૂન્યભાવ લીધો. તેની પ્રતિયોગિતા તો મહાનસીયવનિસંયોગત્વાવચ્છિન્નમહાનસીયસંયોગથી અવચ્છિન્ન છે. પરંતુ એ પ્રતિયોગિતામાં યાદશસંબંધાવચ્છિન્નત્વનો=સંયોગત્વવિશિષ્ટસંયોગાવચ્છિન્નત્વનો તો અભાવ જ છે. એટલે ઉભયાભાવ મળી જતા અવ્યાપ્તિ ન આવે. અહીં ‘લક્ષણમાં શબ્દો એક જ હોવા જોઈએ એવો એકાન્ત તો છે જ નહીં. એટલે અમુકમાં યાદશસાધ્યતાવચ્છેદક લઈએ, અને અમુકમાં યત્સાધ્યતાવચ્છેદક લઈએ તો ય દોષ નથી.
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
miummmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmms
जागदीशी - एवं 'यद्धर्मावच्छिन्ने 'त्यत्रापि, -क्वचित् 'यादृशधर्मावच्छिन्ने ति बोध्यं ।
तेन 'दण्डिमान् दण्डिसंयोगा' दित्यादौ तादृशप्रतियोगितायां तद्दण्डावच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वोभयाभावासत्त्वेऽपि नाव्याप्तिः ।
चन्द्रशेखरीया : ननु तथापि दंडिमान् दंडिसंयोगादित्यत्र संयोगेन प्रासादनिष्ठदंड्यभावो गृह्यते । प्रतियोगितावच्छेदकसंयोगसम्बन्धेन प्रासादनिष्ठदंड्यभावप्रतियोगिता-अवच्छेदकप्रासादनिष्ठदंडावच्छिन्नप्रासादनिष्ठदंडिसम्बन्धी प्रासादो भवति । तद्भिन्नां तु भूतलीयदंडिमत् भूतलं । तथा च प्रासादनिष्ठदंडीयप्रतियोगिता अपि लक्षणघटका भवति । तस्यां साध्यतावच्छेदकसंयोगावच्छिन्नत्वसाध्यतावच्छेदक-प्रासादनिष्ठदंडावच्छिन्नत्वोभयसत्वात् प्रतियोगितासामान्ये निरुक्तोभयभावो न प्रसिद्ध्यति । तथा चाव्याप्तिः भवति । अत्र साध्यं दंडी अस्ति, अतः दंड: साध्यतावच्छेदकत्वेन ग्रहीतुं शक्यत एव इति ध्येयम् इति चेत् अत्रोच्यते । अत्रानुमाने यत्धर्मावच्छिन्नपदं परित्यज्य यादृशधर्मावच्छिन्नपदघटितम् लक्षणम् वाच्यम् । साध्यतावच्छेदकधर्मनिष्ठायाः साध्यतावच्छेदकतायाः अवच्छेदको यो धर्मः, तद्धर्मावच्छिन्नः यः साध्यतावच्छेदकः, तदवच्छिन्नत्वघटितं लक्षणमिति फलितोऽर्थः। तथा चात्र साध्यतावच्छेदकदंडनिष्ठायाः साध्यतावच्छेदकतायाः अवच्छेदकं दंडत्वम् अस्ति । अतो दंडत्वावच्छिन्नदंडावच्छिन्नत्वाभावः प्रतियोगितायां वक्तव्यः । प्रासादीयदंड्यभावप्रतियोगितायां तु प्रासादीयदंडत्वावच्छिन्न-दंडावच्छिन्नत्वात्
000000000
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૩