________________
दीधिति:२१
Ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
अत्र तु तादृशं दधि तादात्म्येन साध्यम् । तत्त्र्यणुकदधिवृत्तित्वं तु समवायतादात्म्यादिना विवक्षितम् । तथा च समवायेन तत्त्र्यणुकदधिवृत्ति चतुरणुकदधि, तादात्म्येन तत्त्र्यणुकदधिवृत्ति तु तत्त्र्यणुक दध्येव भवति । इत्थञ्च यदि समवायेन साध्याभावो गृह्यते, तदा प्रतियोगितावच्छेदकः समवायः, तेन सम्बन्धेन तत्त्र्यणुकदधिवृत्तित्वविशिष्टदधि तच्चतुरणुकदधिरू पं तत्त्र्यणुकदध्नि वर्तते । अतो न स अभावो लक्षणघटकः । यदि तादात्म्येन साध्याभावो गृह्यते, तथा तु तादात्म्येन तत्त्र्यणुकदधिवृत्तित्वविशिष्टदधि तत्त्र्यणुकदधिरूपं तत्त्र्यणुकदनि वर्तते । अतो न सोऽपि ग्रहीतुं शक्यते । पञ्चाणुकदधि-अनुयोगिकसमवायेन तु तत्त्र्यणुक-दधि वृत्तित्वविशिष्टदधि न कुत्रापि वर्तते । यथा हि द्रव्यत्वं समवायेन सर्वत्र द्रव्ये वर्तते, किन्तु घटवृत्तित्वविशिष्टद्रव्यत्वं तु समवायेनापि घटे एव वर्तते । पटानुयोगिकसमवायेन तु न कुत्रापि वर्तते । एवं तव्यणुकदधिवृत्तित्वविशिष्टदधि पञ्चाणुकदध्यनुयोगिकसमवायादिना न कुत्रापि वर्तते । अतः तेन सम्बन्धेन तदनधिकरणमपि ग्रहीतुं अशक्यम् । एतच्च बहुशः प्राग् निरूपितम् । ततः ततोऽवगन्तव्यम् । इत्थञ्च भवदुक्त लक्षणमत्राव्याप्तं भवेत् । अतः तत्परिहरणीयम् । अस्माकं तु न दोषः । तादात्म्ये न तत्त्र्यणुकदधिवृत्तित्वविशिष्टदध्नोऽभावो यदि गृह्यते, तदा प्रतियोगितावच्छेदकं तादात्म्यं, तेन सम्बन्धेन तत्त्र्यणुकदधिवृत्तित्वविशिष्टदधिसंबंधि एव तत्त्र्यणुकदधि, न त्वसंबंधि इति नेयं प्रतियोगिता लक्षणघटकाऽपि तु समवायेन घटाभावीयादिप्रतियोगिताः लक्षणघटकाः, तासु तु उभयाभावसत्वात् भवति लक्षणसमन्वयः ।
इदमत्रावधेयम् । व्यभिचारिहेतुकस्थले साध्यतावच्छेदकसम्बन्धावच्छिनप्रतियोगिताकः साध्याभावो लक्षणघटक: भवत्येव । यदि न भवति, तदाऽतिव्याप्तिः। एवं सद्धेतुस्थले साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकः साध्याभावो लक्षणघटको न भवत्येव । यदि भवति तदाऽव्याप्तिः । इत्थञ्च सर्वत्र प्रथम साध्यतावच्छेदकसम्बन्धेन साध्याभावमादाय विमर्शः कर्तव्यः । सधेतुकस्थले तस्य लक्षणघटकत्वेऽव्याप्तिः, व्यभिचारिहेतुकस्थले तस्य लक्षणाघटकत्वेऽतिव्याप्तिः ज्ञातव्या ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ હત્યધિકરણ તરીકે પંચાણુક લઈએ તો ચણકાનુયોગિકસમવાયથી દધિત્વવિશિષ્ટ પ્રમેયનો અભાવ લક્ષણઘટક લઈ શકાય, કેમકે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ અહીં ચણુકાનુયોગિક સમવાય બને, અને તે સંબંધથી તો દધિત્વવિશિષ્ટપ્રમેયનું અધિકરણ ચણકદધિ જ બને અને તેથી તેનું અનધિકરણ એવો પંચાણુકદધિ લઈ શકાય. અને તેમાં રહેતા આ અભાવની પ્રતિયોગિતામાં તાદાભ્યસંબંધ-અવચ્છિન્નત્વનો અભાવ છે જ. આમ લક્ષણ ઘટી જાય છે. એ ઉપરાંત સંયોગસંબંધથી પણ આનો અભાવ લક્ષણઘટક તરીકે લઈ શકાય છે એની ચર્ચા આગળ કરી જ ગયા છીએ. (૧૮મી કારિકા)
ઉત્તરઃ ભલે તો પણ ચણકાદિવૃત્તિત્વવિશિષ્ટદધિમાનું વ્યણુકદધિત્વા આ સ્થલે અવ્યાપ્તિ આવશે અહીં સાધ્યતાવચ્છેદક તાદાભ્ય છે. ત્યણુકદધિમાં તાદાભ્યથી ચણકદધિ અને સમવાયથી ચતુરણકદધિ રહે એટલે આ બે ય દધિ એ ચણકદધિવૃત્તિત્વવિશિષ્ટ દધિ તરીકે ગણાય. એમાં એ ત્રણકદધિમાં રાણકદધિત્વ છે અને દધિવૃત્તિત્વવિશિષ્ટદધિ=શ્યકદધિ તાદાભ્યથી રહેલો જ છે. એટલે આ હેતુ સાચો છે. પરંતુ લક્ષણ ઘટતું નથી. જો તાદાભ્યથી સાધ્યાભાવ લો તો પ્રતિયોગિતાવરચ્છેદકતાદાભ્યથી તો રાણકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિનું અધિકરણ જ ચણકદધિ બને છે. એટલે આ અભાવ ન લેવાય. જો સમવાયથી અભાવ લો તો સમવાયથી ચણકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિચતુરણકનું અધિકરણ જ ચણકદધિ બને છે. એટલે એ પણ ન લેવાય. એમ
lammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm00000000000000000000mmmmmmmmmmmmmmmmmmmmm
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૯