Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 181
________________ दीधिति:२१ गृह्यते, तत्प्रतियोगितावच्छेदक: संयोगसमवायादिः, तेन सम्बन्धेन घटत्वावच्छिन्नघटानधिकरणमेव महाकालः त्तिनां तादृशाभावानां संयोगसमवायादि-अवच्छिन्नाः याः प्रतियोगिताः, तास सर्वास कालिकावच्छिनत्वाभावसत्वात् घटत्वेन कालिकेन च घटो महाकालत्वव्यापक: भवतीति न कोऽपि दोषः । न च किमत्र लाघवं इति वाच्यम् भवदुक्तलक्षणे तु समवाय-संयोग-तादात्म्यादिना घटाभावो यथा लक्षणघटको भवति । तथैव समवायादिना पटाभावोऽपि लक्षणघटकत्वेन ग्राह्य एव, प्रतियोगितासामान्यस्य विवक्षितत्वात् । तथा च तत्रानन्ताभावानामनन्ताः प्रतियोगिताः लक्षणघटकत्वेन ग्राह्याः, तदेव महत् गौरवम् । अस्मत्पक्षे तु साध्यतावच्छेदकधर्मावच्छिन्न- प्रतियोगिताकाभावस्यैव लक्षणघटकत्वेन विवक्षितत्वात् समवाय-संयोगतादात्म्यादिसम्बन्धेन घटाभाव एव लक्षणघटकत्वेन ग्राह्यः, तथा च समवाय-अवच्छिन्ना संयोगावच्छिन्ना तादात्म्यावच्छिन्ना चैव घटीयप्रतियोगिता लक्षणघटकत्वेन ग्राह्या । न तु पटादीनामपि प्रतियोगिता । तथा च अनन्तप्रतियोगिताऽनिवेशकृतं महल्लाघवं समस्ति अस्मत्पक्षे । अतः तदेव वक्तव्यम् । साध्यतावच्छेदकभिन्नधर्मावच्छिन्नाभावानां लक्षणेऽनिवेशप्रयुक्तं महल्लाघवम् इति तु समुदितार्थः इति चेत् । - ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : આના કરતા તો “પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી સાધ્યતાવચ્છેદકયધર્માવચ્છિન્નાનધિકરણ-હત્યધિકરણવૃત્તિ-અભાવપ્રતિયોગિતા સામાન્યમાં સાધ્યતાવચ્છેદકયસંબંધાવચ્છિન્નત્વાભાવ મળે. તે સંબંધથી તધર્માવચ્છિન્નસાધ્ય એ તે હેતુને વ્યાપક ગણાય.” એમ પણ કહી શકાય. ઘટવાનું મહાકાલ–ાત્ અહીં મહાકાલમાં સમવાયથી ઘટાભાવ છે. પ્રતિયોગિતાવચ્છેદકસમવાયથી સાધ્યતાવચ્છેદકઘટવાવચ્છિન્નઘટનું અનધિકરણ એવો હત્યધિકરણ તરીકે મહાકાલ છે જ. અને તેમાં રહેલ તે અભાવની પ્રતિયોગિતાસામાન્યમાં કાલિકાવચ્છિન્નત્વાભાવ છે જ. એટલે કાલિકથી ઘટ એ મહાકાલત્વને વ્યાપક બની જાય છે. આ રીતે દરેક સ્થાને સમજી લેવું. ઉત્તર : આમ કરવાથી લાભ શું ? પ્રશ્ન : મોટો લાભ છે. આમાં સાધ્યતાવરચ્છેદકધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક એવા જ અભાવો લેવાના છે. બીજા લેવાના નથી. પછી એ સંયોગ-સમવાય-તાદાભ્યાદિ સંબંધથી લઈએ તો પણ ત્રણ-ચાર જ લક્ષણઘટક બને જેમકે અહીં મહાકાલમાં સમવાય સંયોગ+તાદાત્મયથી ઘટવાવચ્છિન્નઘટનો અભાવ છે. તો આ ત્રણચાર પ્રકારના ઘટાભાવ જ લેવા પડે. અને તેની પ્રતિયોગિતાસામાન્યમાં તાદશાભાવ લેવાનો રહે. અહીં જો હું પ્રતિયોગિતાસામાન્યને બદલે માત્ર પ્રતિયોગિતા લખે તો ધૂમવાનું વમાં વનિ-અધિકરણ-અયોગોલકમાં હું સમવાયથી ધૂમાભાવ લેવાય, અને એની પ્રતિયોગિતામાં સંયોગ-અવચ્છિન્નત્વનો અભાવ મળી જ જવાથી અતિવ્યાપ્તિ આવે. પણ સામાન્યપદ લેવાથી વાંધો ન આવે. કેમકે અયોગોલકમાં સંયોગથી પણ ધૂમાભાવ છે. એટલે તેની પ્રતિયોગિતા પણ લક્ષણઘટક બને. અને તેમાં તો સંયોગાવચ્છિન્નત્વ હોવાથી અતિવ્યાપ્તિ આવતી નથી. પ્રસ્તુતમાં પણ મહાકાલમાં સમવાય-સંયોગાદિથી ઘટનો જ અભાવ લક્ષણઘટક બને, કેમકે સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નપ્રતિયોગિતા જ લક્ષણઘટક તરીકે લીધી છે. એટલે પ્રતિયોગિતા સામાન્ય તરીકે સમવાયાવચ્છિન્ન ઘટપ્રતિયોગિતા સંયોગાવચ્છિન્નઘટપ્રતિયોગિતાદિ અમુક જ લેવાશે જ્યારે તમારા લક્ષણમાં તો કોઈપણ અભાવ લેવાનો હોવાથી સમવાયથી પટાભાવ, સંયોગથી પટાભાવ, તાદાભ્યથી પટાભાવ... એ રીતે જુદા જુદા પટવાદિધર્માવચ્છિન્ન-અનંત-અભાવોની પ્રતિયોગિતાઓ લક્ષણઘટક તરીકે લેવી પડે, કેમકે પ્રતિયોગિતાસામાન્યની વિવલા છે. આમ તેમાં તો ઘણું ગૌરવ છે. એના કરતા તો આ પક્ષમાં ઘણું લાઘવ છે. Rattachnoconsona000000000000000000000000000000000000/store/AAAAAAAAAAAAAAAAAAAAAAtRAAAAdhadornadoo rottamoatia000000000000000000000000000000 - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૬ Girls10101000101010or(Two HINGLANKA1010000000000000000000000001PALA AAAAAAAAAAAAAAAAAAlIRECIALIMore News1ANGESHKALANI10000001010110AholiticsbIFDIળtirit/ASPrever11509

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214