________________
दीधिति:२१
vh1655616195\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\010116114418746157500800000000000000000000000000000000000000000000000000000000000
तत्प्रतियोगितायां स्वरूपावच्छिनत्वं प्रसिद्धम् । अत्र च विशिष्टस्याविवक्षितत्वात् एकस्यामेव प्रतियोगितायां तदुभयप्रसिद्धिरनावश्यिकी । अतो भिन्नभिन्नप्रतियोगितायां तत्प्रसिद्धिं गृहीत्वा, निरुक्तप्रतियोगितासामान्ये तादृशोभयाभावो वक्तुं शक्यः, तथा च नाव्याप्तिः भवति । - ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : “યટ્સબંધાવચ્છિન્નત્વવિશિષ્ટ-યધર્માવચ્છિન્નત્વાભાવ' કહે તો શું વાંધો ? B વનિમાનું ધૂમામાં લક્ષણઘટક એવા સમવાયથી વહુન્યભાવની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વવિશિષ્ટવનિત્વ-અવચ્છિશત્વનો અભાવ છે જ. સંયોગથી વહુન્યભાવની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વવિશિષ્ટવનિત્વ-અવચ્છિન્નત્વ પ્રસિદ્ધ હોવાથી તેનો અભાવ સમવાયથી વહુન્યભાવની પ્રતિયોગિતામાં લઈ શકાય છે.
ઉત્તર : તો પછી પ્રમેયવાનું વાચ્યત્વા' આમાં અવ્યાપ્તિ આવે. અહીં સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધ+પ્રમેયત્વધર્મ છે. હવે કોઈપણ પદાર્થમાં સ્વરૂપથી પ્રમેયનો અભાવ મળતો નથી. બધાયમાં છેવટે પદાર્થત્વ=મેયવાદિ પ્રમેયો તો સ્વરૂપથી રહેલા જ છે. એટલે સ્વરૂપથી પ્રમેયાભાવ ક્યાંય ન હોવાથી કોઈપણ પ્રતિયોગિતામાં પ્રમેયત્નાવચ્છિન્નત્વ સ્વરૂપાવચ્છિન્નત્વ બે નથી મળતા. અને તેથી સ્વરૂપાવચ્છિન્નત્વવિશિષ્ટ પ્રયત્નાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ બનતું નથી. એ પ્રસિદ્ધ ન બનવાથી લક્ષણઘટક એવા ઘટાભાવની પ્રતિયોગિતામાં તેનો અભાવ પણ લઈ ન શકાય. આમ અવ્યાપ્તિ આવે એટલે જ અમે વિશિષ્ટાભાવ ન લેતા ઉભયાભાવ લીધો. હવે જાતિમાં સમવાયથી પ્રમેયમાત્રનો અભાવ હોવાથી ત્યાં રહેલ પ્રમેયાભાવની પ્રતિયોગિતામાં પ્રમેયવાવચ્છિન્નત્વ તો પ્રસિદ્ધ જ છે, અને બીજી બાજુ ઘટમાં સ્વરૂપથી ગગનત્વનો અભાવ છે. એટલે એની પ્રતિયોગિતામાં સ્વરૂપાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ છે. અહીં વિશિષ્ટ બનાવવાનું ન હોવાથી એક જ પ્રતિયોગિતામાં બે લેવાની જરૂર નથી. જુદી જુદી પ્રતિયોગિતામાં તેની પ્રસિદ્ધિ થવી જોઈએ. અને એ થઈ એટલે પછી વાચ્યત્વાધિકરણ એવા જાતિમાં સમવાયથી પ્રમેયાભાવ લક્ષણઘટક લઈ શકાય. અને તેની પ્રતિયોગિતામાં પ્રમેયત્નાવચ્છિન્નત્વ હોવા છતાં સ્વરૂપાવચ્છિન્નત્વનો તો અભાવ જ હોવાથી ઉભયાભાવ મળી જાય. આ રીતે તમામ લક્ષણઘટક પ્રતિયોગિતામાં ઉભયાભાવ મળી જવાથી અવ્યાપ્તિ ન આવે.
जागदीशी - न च 'निरुक्तप्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावीय-यद्धर्मावच्छिन्नप्रतियोगितासामान्ये,-यत्सम्बन्धावच्छिन्नत्वाभावस्तत्सम्बन्धेन तद्धर्मावच्छिन्नं व्यापक मित्यर्थोऽस्तु, धर्मान्तरावच्छिन्नाभावाप्रवेशेन लाघवादिति वाच्यम्;
__चन्दशेखरीया : ननु लाघवात् स्वप्रतियोगितावच्छेदक सम्बन्धेन साध्यतावच्छेदकयधर्मावच्छिन्नानधिकरणं हेत्वधिकरणं तवृत्त्यभावप्रतियोगितासामान्ये साध्यतावच्छेदकयत्सम्बन्धावच्छिन्नत्वाभावः, तेन धर्मेण तेन सम्बन्धेन तत्साध्यं हेतुव्यापकमित्येव उच्यताम् । तावतैव सर्वत्र लक्षणसमन्वयसंभवात् । तथाहि घटवान् महाकालत्वात् इत्यत्र महाकाले कालिकेन घटस्याभावो नास्ति । किन्तु समवाय-संयोगादिना घटस्य अभावोऽस्ति । अतः समवायादिना घटाभाव एव
ઉti+PANKA: AAGINI A(111tINGHARRAMAMAKAWAA%A4AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAwa
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૫
'* *!#silly