________________
दीधितिः२१
હું એવો ઘટ, તેમાં સમવાયથી ઘટાભાવ છે અને તેની પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસમવાયાવચ્છિન્નત્વ છે. ઉં એટલે લક્ષણઘટક પ્રતિયોગિતાસામાન્યમાં સાધ્યતાવચ્છેદકસમવાયાવચ્છિન્નત્વનો અભાવ ન મળતા અવ્યાપ્તિ આવે. ઉભયાભાવ લેવાથી વાંધો ન આવે, કેમકે આ ઘટાભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદક સમવાયત્વધર્માવચ્છિન્નત્વ નથી. પરંતુ ઘટવધર્માવચ્છિન્નત્વ જ છે. એટલે આ પ્રતિયોગિતામાં પણ ઉભયાભાવ તો મળી જ જવાથી પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ મળી જાય. પરિણામે અવ્યાપ્તિ ન આવે. એમ જો માત્ર સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વાભાવ જ લખે. સા.અવ.સંબંધાવચ્છિન્નત્વાભાવ ન લખે તો સંયોગેન સંયોગિમાનું ધૂમાતુ અહીં અવ્યાપ્તિ આવે. અહીં પણ સંયોગથી ધૂમ એ પર્વતાદિમાં છે અને ત્યાં ધૂમ + વૃક્ષાદિ (સંયોગી) પદાર્થો સંયોગથી છે. એટલે હેતુ સાચો છે. પણ તો ય સમવાયથી સંયોગી-અભાવ લઈને અતિવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે સંયોગી=સંયોગવાળો તો દ્રવ્ય જ હોય. અને પર્વતાદિમાં તો સમવાયથી કોઈપણ દ્રવ્ય રહેતું નથી. અર્થાતુ પર્વતમાં સમવાયથી સંયોગી-અભાવ છે અને તે લક્ષણઘટક પણ બની જાય છે. તેની પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંયોગધર્માવચ્છિન્નત્વ છે. એટલે પ્રતિયોગિતા સામાન્યમાં સા.અવ.ધર્માવચ્છિન્નત્વાભાવ ન મળતા અવ્યાપ્તિ આવે. ઉભયાભાવ લેવાથી વાંધો ન આવે. કેમકે આ સમવાયેન સંયોગી-અભાવની પ્રતિયોગિતા એ સમવાયાવચ્છિન્ન છે. તેમાં સાધ્યતાવચ્છેદક સંયોગાવચ્છિન્નત્વનો તો અભાવ જ છે. એટલે એ B રીતે એમાં પણ ઉભયાભાવ મળી જતા લક્ષણઘટકપ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ મળી જતા લક્ષણસમન્વય થઈ જાય છે. આ રીતે જુદા જુદા પદોનું પ્રયોજન સ્વયં વિચારી લેવું.
Ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी - अत्र च क्वचित् –'यादृशसम्बन्धावच्छिन्ने 'त्यपि दष्टव्यं , शब्दैक्यस्याऽनुपादेयत्वात्,
तेन धूमवति तत्तत्संयोगसम्बन्धेन वह्निसामान्याभावसत्त्वेऽपि नाव्याप्तिः, तत्तत्संयोगाद्यवच्छिन्नप्रतियोगितायाः संयोगसामान्यानवच्छिन्नत्वात्, संयोगत्वस्य । सम्बन्धविधयावच्छेदकतावच्छेदकत्वस्थल एव तथात्वात् ।
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : न च तथापि महानसीयसंयोगेन वह्निनिष्ठप्रतियोगितावच्छेदकवह्नित्वावच्छिनवह्निसंबंधि महानसं एव भवति, तद्भिन्नश्च धूमाधिकरणं पर्वतः, तथा च वह्निनिष्ठा निरुक्तप्रतियोगिता गृह्यते, तस्यांञ्च साध्यतावच्छेदकमहानसीयसंयोगावच्छिन्नत्व-साध्यतावच्छेदकवह्नित्व-अवच्छिन्नत्वोभयं वर्तते । अतः प्रतियोगितासामान्ये उभयाभावस्यावर्तमानत्वात् वह्निमान् धूमादित्यादौ अव्याप्तिः दुर्वारा । अत्र साध्यतावच्छेदकसम्बन्धः संयोगः, अतः तदन्तर्गतो महानसीयसंयोगोऽपि साध्यतावच्छेदकसम्बन्धपदेन ग्रहीतुं शक्यते । अतोऽव्याप्ति र्भवति इति वाच्यम् एतादृशि अनुमाने यत्सम्बन्धपदम् अपहाय यादृशसम्बन्धपदं ग्राह्यम् । सर्वत्र व्याप्तिलक्षणे पदानामैक्यं त्वनुपादेयम् । अतः कुत्रचित् स्थाने यत्सम्बन्धपदघटितं लक्षणम्, कुत्रचिच्च यादृशसम्बन्धपदघटितं लक्षणं न दोषाय । तथा च यद्धर्मावच्छिन्ना साध्यतावच्छेदकसम्बन्धता, तद्धर्मविशिष्टः यः साध्यतावच्छेदकसम्बन्धः, तदवच्छिनत्वघटितं लक्षणं इति फलितोऽर्थः । अत्र संयोगनिष्ठा
साध्यता-अवच्छेदक सम्बन्धता संयोगत्वावच्छिन्नाऽस्ति । अतः प्रतियोगितासामान्ये FODDDDDDDDDDDDDDDDDDDDDDINGTODATIODOIDIDIODODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDITIODOTCOIDDDDDDDDDDDDDDDDDDDDDDOIDDDDDDDITI
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૦૨ TOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODOB0000000000000000000000000DDOOODOODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDOOGISODDDDDDDICTIODDDDDDDDOOD
000010100018