________________
दीधितिः२१
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : પણ મહાકાલ એ આખાય જગતનો આધાર છે. એ મતે તો ગગન પણ કાલિકથી મહાકાલમાં રહે જ છે. અને તેથી કાલિકમાં ગગનપ્રતિયોગીકત્વ +મહાકાલાનુયોગિકત્વ બે ય હોવાથી ઉભયાભાવ નથી. આમ ગગનાભાવ દ્વારા પણ લક્ષણ સમન્વય ન થાય.
ઉત્તરપક્ષઃ દીધિતિમાં આથી જ કહે છે કે, જો ગગન એ સ્વરૂપસંબંધથી=કાલિક સંબંધથી મહાકાલમાં રહે હું છે એવું માનીએ તો પછી આ લક્ષણ ન ચાલે અને તેથી નવું લક્ષણ બનાવશું. જો કે આમ તો “વિભુપદાર્થો
ક્યાંય રહેતા નથી” એ પ્રવાદને અનુસાર તો આકાશ એ મહાકાલમાં કાલિકથી રહેનારો ન માની શકાય. પણ એ પ્રવાદ તો ‘વિભુપદાર્થો સમવાય-સંયોગાદિસંબંધથી ક્યાંય રહેતા નથી. એમ જ સુચવનાર છે. કાલિકથી તો ગગનને રાખવામાં કોઈ વાંધો નથી.
COTTISGUSTITUTI TIT
जागदीशी- निरुतेति । प्रतियोगितावच्छेदक-सम्बन्धेन यादृश-प्रतियोगितावच्छेदका वच्छिन्नासम्बन्धित्वं हेतुमतस्तादृशप्रतियोगितासामान्य इत्यर्थः ।
तथा च संयोगादिना घटाद्यभावमादायैव ‘घटवान् महाकालत्वा 'दित्यत्र लक्षणसङ्गतिः ।
T
चन्द्रशेखरीया : तथा हि प्रतियोगितावच्छेदकसम्बन्धेन यादृशप्रतियोगितावच्छेदकावच्छिनासम्बन्धी हे तुमान् भवति । तादृशप्रतियोगितासामान्ये यत्साध्यतावच्छेदक सम्बन्धावच्छिन्नात्वयत्साध्यतावच्छेदकधर्मावच्छिन्नत्वोभयाभावः, तेन साध्यतावच्छेदकसम्बन्धेन, तेन च धर्मेण अवच्छिन्नं साध्यं व्यापकत्वेन गृह्यते । तादृशसाध्यसामानाधिकण्यमेव हेतुनिष्ठा व्याप्तिरिति लक्षणम् । तथा च घटवान् महाकालत्वादित्यत्र संयोगेन घटाभावमादायैव लक्षणसमन्वयः । प्रतियोगितावच्छेदकसंयोगेन घटनिष्ठप्रतियोगितावच्छेदकघटत्वावच्छिन्नघटसंबंधि भूतलादि, तद्भिन्नः महाकालो भवति । तथा च घटीयप्रतियोगिता तादृशप्रतियोगितापदेन ग्रहीतुं शक्या । तस्यां घटत्वावच्छिन्नात्वसत्वेऽपि कालिकावच्छिन्नत्वाभावात् उभयाभावो वर्तते । अतः कालिकेन घटो महाकालत्वव्यापको भवति । अतो न
વ્યાતિઃ | ચન્દ્રશેખરીયા : અને તેથી “ઘટવાનું મહાકાલવાતુ'માં પાછી અવ્યાપ્તિ ઊભી રહે. તે માટે નવું લક્ષણ આ પ્રમાણે પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નનો અસંબંધી એવો હેતુમાન્ હોય. તાદેશપ્રતિયોગિતા સામાન્યમાં જો સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ + સાધ્યતાવચ્છેદક-ધર્માવચ્છિન્નત્વોભયનો અભાવ મળે. તો તે સંબંધથી તે સાધ્ય એ હેતુને વ્યાપક ગણાય અને તેવા સાધ્યનું સામાનાધિકરણ્ય એ હેતુમાં રહેલી વ્યાપ્તિ ગણાય. હવે સંયોગથી જ ઘટાભાવ લઈએ તો પ્રતિયોગિતાવચ્છેદક સંયોગ સંબંધ બને, હવે સંયોગથી તો ઘટનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકઘટવાવચ્છિન્નઘટ એ મહાકાલમાં નથી રહેતો, પણ ભૂતલાદિમાં રહે એટલે સંયોગથી ઘટનો સંબંધી ભૂતળાદિ અને તેનાથી ભિન્ન એવો મહાકાલ બને. અને તેમાં રહેલ આ સંયોગાવચ્છિન્નઘટાભાવની જે પ્રતિયોગિતા છે. એમાં સંયોગાવચ્છિન્નત્વ + ઘટવાવચ્છિન્નત્વ છે. પરંતુ કાલિકાવચ્છિન્નત્વ ન હોવાથી કાલિકાવચ્છિન્નત્વ ઘટવાવચ્છિન્નત્વોભયનો તો અભાવ જ છે. એટલે કાલિકથી ઘટ એ મહાકાલત્વને વ્યાપક બની જાય છે.
TTTTTTTTTTT IIIIIIIIIIIIIIIIIIIIII
I
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૬૮
(biotics(ISE