Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 174
________________ दीधितिः२१ AROOODOODOODOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD0000000000000OOOOOOOOODDDDOOD जागदीशी -घटाभावप्रतियोगितायां धूमत्वावच्छिन्नत्व-संयोगसम्बन्धावच्छिन्नत्वोभयाभावसत्त्वेन धूमादेः संयोगेन वह्नयादिव्यापकत्वापत्तिवारणाय -सामान्येति । तथा च, -धूमनिष्ठतादृशप्रतियोगितायामेव तदुभयसत्त्वाददोषः । Emmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmy चन्द्रशेखरीया : अत्र लक्षणे यदि सामान्यपदं नोपादीयते । तदा धूमवान् वहनेरित्यत्र प्रतियोगितावच्छेदकसंयोगेन घटीयप्रतियोगितावच्छेदकावच्छिनघटसंबंधि भूतलादिभिन्नमेव अयोगोलकं भवति, अयोगोलके संयोगेन घटस्यासत्वात् । तथा च घटीयप्रतियोगिता गृह्यते । तस्याञ्च धूमत्वावच्छिन्नत्वाभावात् उभयाभावो वर्तते । अतो लक्षणघटनात् अतिव्याप्तिर्भवेत् । तद्वारणाय-सामान्यपदोपादानं कृतं । तथा च यथा घटीयप्रतियोगिता लक्षणघटका, तथैव प्रतियोगितावच्छेदकसंयोगेन धूमनिष्ठप्रतियोगितावच्छेदकधूमत्वअवच्छिन्नधूमसंबंधि-पर्वतादिभिन्नमेवायोगोलकम् । अतो धूमीयप्रतियोगिताऽपि प्रतियोगितासामान्यान्तर्गता। तस्याञ्च धूमत्वावच्छिन्नत्वसंयोगावच्छिन्नत्वोभयसत्वात् न प्रतियोगितासामान्ये तादृशोभयाभावो वर्तते । तथा च नातिव्याप्तिः इति सार्थकं सामान्यपदम् । ચન્દ્રશેખરીયા :અહીં પ્રતિયોગિતાસામાન્ય... એમ સામાન્યપદ મુકેલ છે. એમાં અયોગોલકમાં રહેલ એ ઘટાભાવની પ્રતિયોગિતામાં ધૂમવાવચ્છિન્નત્વનો અભાવ હોવાથી સંયોગાવચ્છિન્નત્વ હોવા છતાં ઉભયાભાવ મળી જાય અને તેથી સંયોગથી ધૂમ એ વહિનવ્યાપક બનવાની આપત્તિ આવે. “સામાન્યપદ મુકવાથી આ આપત્તિ ન આવે, કેમકે સંયોગથી ધૂમાભાવ અયોગોલકમાં છે અને પ્રતિયોગિતાવચ્છેદક સંયોગથી ધૂમનો સંબંધી પર્વતાદિ બને. તભિન્ન તરીકે અયોગોલક બને. તેમાં આ ધૂમાભાવ છે. આમ આ ધૂમાભાવની પ્રતિયોગિતા પણ પ્રતિયોગિતાસામાન્યની અંદર આવી ગઈ અને તે પ્રતિયોગિતામાં તો ધૂમત્વાવચ્છિન્નત્વસંયોગાવચ્છિન્નત્વોભય હોવાથી પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ નથી મળતો. એટલે અતિવ્યાપ્તિ ન આવે. પ્રશ્નઃ સાધ્યતાવચ્છેદક તો ધર્મ અને સંબંધ બે ય બનવાના જ છે. તો પછી “સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ છે +સાધ્યતા વચ્છેદકધમવચ્છિશત્વો ભયાભાવ” એ હું લખવાની શી જરૂર ? એમ જ કહો કે સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વાભાવ મળવો જોઈએ. અહીં સાધ્યતાવચ્છેદકો જેટલા હોય, તદવચ્છિન્નત્વાભાવનો નિવેશ કરવાથી જ કોઈ વાંધો ન આવે. “વનિમાનું ધૂમાત્માં સાધ્યતાવચ્છેદક વહિનત્વ + સંયોગ બે છે. અને લક્ષણઘટક તરીકે સમવાયથી વન્યભાવ મળે તો પણ તેની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વ ન હોવાથી ૬ થાવત્સાધ્યતાવચ્છેદકોવચ્છિન્નત્વનો અભાવ મળી જ જાય. એટલે અવ્યાપ્તિ આવવાનો પ્રશ્ન જ નથી. 000000000000000000000000000000000000000000000000000 00 0 0000000000 जागदीशी -यत्सम्बन्धेति । -समवायिनः संयोगेन साध्यतायां घटत्वादिहेतावव्याप्तिः, साधनवनिष्ठस्य समवायेन संयोगिसामान्याभावस्य प्रतियोगितायां-संयोगसमवायोभयावच्छेद्यतासत्त्वादतो 'धर्म-सम्बन्ध'-योस्पादानं, 0 A00000 Ooooooooooo 0 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૬૯ SCOORDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDODOGODDDDDDDDDDDDDDOGHODDDDDDDDOOT 40000000 8

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214