________________
दीधिति:२०
ઘટત્વ છે. આમ લક્ષણ ઘટી જાય. જ્ઞાનમાં જો કે સમવાયથી ઘટાભાવ છે. પરંતુ તેની પ્રતિયોગિતા એ વિષયિતાભિન્નસમવાયાવચ્છિન્નત્વ ઘટત્વવ્યાપકતાઉભયવાળી છે માટે એ લઈ શકાતી નથી.
અહીં વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા વિચારીએ તો વિષયિતા સંબંધથી ઘટનું અધિકરણ જન્ય એવું ઘટજ્ઞાન પણ મળે. તેમાં પટમાં રહેલો વિષયિતાવચ્છિન્નપ્રતિયોગિક-ઘટાભાવ એ કાલિકથી રહે જ છે. તેની પ્રતિયોગિતા એ વિષયિતાવચ્છિન્ન પણ છે. અને તે ઘટમાં રહેલી છે. આમ હોવાથી બીજી વ્યાખ્યા પ્રમાણે તો તે ઘટ વ્યાપ્યવૃત્તિસાધ્ય નથી બનતો. માટે પહેલી વ્યાખ્યા પ્રમાણે જ વ્યાપ્યવૃત્તિ ગણવાનો અને તેમાં ઉપર મુજબ લક્ષણ સમન્વય કરવો.
00000000000000000000000
g0000000000000000000000000000000000000000000000000000000
जागदीशी -(केचित्तु-"घटनिरूपितविषयितात्वेन घटस्य सम्बन्धत्वं स्वीक्रियते, न तु विषयितात्वेनेति पटनिष्ठतादृशप्रतियोगिताकत्वमादायैव नाव्याप्तिः ।
__ चन्द्रशेखरीया : अत्र केचित् इत्थं व्याचक्षते - व्याप्यवृत्तिपदस्य द्वितीयविवक्षानुसारेण तु ई विषयितासम्बन्धेन घटात्मकं साध्यमपि अव्याप्यवृत्ति एव । तथाहि विषयितासम्बन्धेन घटाधिकरणं जन्यं
घटज्ञानमपि भवति । इत्थञ्च पटे विषयितासम्बन्धेन घटाभावः स्वरूपेण वर्तते । स एव विषयितावच्छिनप्रतियोगिताक: पटनिष्ठो घटाभावो कालिकेन जन्ये घटज्ञाने वर्तते । तस्य च विषयितावच्छिनैव प्रतियोगिता, सा च घटे वर्तते, अतो घटोऽप्यव्याप्यवृत्तिरेव । तथा च तत्र प्रतियोगिव्यधिकरणपदघटितमेवानन्तरोक्तं लक्षणं वाच्यम् । 'तच्चाव्याप्तं भवति' इति पूर्वपक्षणोक्तमेव । तद्वारणायात्र साध्यतावच्छेदकसम्बन्धो न विषयितात्वावच्छिन्नाविषयितारूपो ग्राह्यः किन्तु घटनिरूपितविषयितासम्बन्ध एव ग्राह्यः । तत्र च घटनिरूपित-विषयितासम्बन्धसामान्ये पटाभावप्रतियोगिपटप्रतियोगिकत्वाभावस्य सत्वात् तादृशसम्बन्धसामान्ये निरुक्तो भयाभावो वर्तते । घटनिरूपित-विषयितासम्बन्धेन तु घट एव नित्यज्ञाने वर्तते, न तु पटः । अतो घटनिरूपितविषयितासम्बन्धेन । पटप्रतियोगिकत्वाभावः सुलभ एव । तथा च निरुक्तरीत्या पटाभावस्यैव लक्षणघटकत्वात् नाव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા: અહીં કેટલાકો એમ કહે છે કે બીજી વ્યાખ્યા પ્રમાણે તો આ વિષયિતાસંબંધથી ઘટ સાધ્ય એ અવ્યાપ્યવૃત્તિ હોવાથી ત્યાં પ્રતિયોગી વ્યધિકરણઘટિત પ્રસ્તુત લક્ષણ જ લેવું પડે. અને તે અહીં અવ્યાપ્ત ન બને. તે માટે અહીં સાધ્યતાવચ્છેદક તરીકે માત્ર વિષયિતાસંબંધ ન માનતા ઘટનિરૂપિતવિષયિતા જ માનવો. અને ઘટનિરૂપિતવિષયિતા સંબંધમાં તો પટાભાવપ્રતિયોગીપટપ્રતિયોગીકત્વનો અભાવ જ મળે છે. એટલે પટાભાવને લઈને ઉભયાભાવ મળી જાય છે. આમ પટાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ આવવાની જ નથી. ઘટનિરૂપિતવિષયિતાસંબંધથી માત્ર ઘટ જ રહે, પટાદિ ન રહે એ ખ્યાલ રાખવો.
uong00000000000000000000000000000
n
a
mu
जागदीशी- नवीनास्तु - "विषयितात्वेनैव सम्बन्धता, किन्तु निरुक्त
00000000
FORIRIDIHDVDODOOGGIOUSU809ORIGIODDOOGODDOHORIODDDDDDDDDT0999999999991849TODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDITIOTIODDHADDDDDDDE
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૬૨
t