________________
दीधिति:२०
ધૂમોભયપ્રતિયોગીકત્વ તો મળવાનું જ નથી. કેમકે એક સંયોગથી બે જણ રહેતા જ નથી. આમ સંયોગસામાન્યમાં વનિધૂમોભયપ્રતિયોગિકત્વ-સામાન્યાભાવ મળી જતા ઉભયાભાવ મળી જાય અને તેથી સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે જ.
जागदीशी- न च निरुक्त पतियोगितावच्छेदकावच्छिन्नवत्ताप्रमायाः सांसर्गिकविषयत्वमेव-निरुक्तप्रतियोगिकत्वं-वक्तव्यं,
- तच्च पर्वते वह्नि-धूमयोः प्रत्येकसंयोगस्याप्यस्तीति नाव्याप्तिः, अन्यथा 'संयोगेन पर्वतो वह्नि-धूमोभयवा'नित्यादिप्रमाया दुर्घटत्वापत्तेरिति वाच्यम्,
Emmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
80000000000000000000000000
चन्द्रशेखरीया : ननु निरुक्तप्रतियोगिकत्वं निरुक्तप्रतियोगितावच्छेदकावच्छिन्नवत्ताप्रमाज्ञान सांसर्गिक विषयत्वमेव, न त्वन्यत् । तथा च यथा 'वह्निमान् पर्वतः' इति वह्नयभावप्रतियोगितावच्छेदकवह्नित्वावच्छिन्नवह्निमत्ताप्रमाज्ञानस्य सांसर्गिक-विषयत्वम् संयोगे अस्ति, अतः संयोगे निरुक्तवह्निप्रतियोगिकत्वं वर्तते । तथैव 'संयोगेन वह्निधूमोभयवान् पर्वतः' इति वह्निधूमोभयवत्ताप्रमाज्ञान-सांसर्गिक विषयतासंयोगे केवलवह्निसंयोगे केवले च धूमसंयोगेऽपि वर्तते एव । अतो धूमाधिकरणपर्वतानुयोगिकत्वमप्यस्ति । अत: उभयाभावासत्वात् न साध्याभावो लक्षणघटकः, अतो नाव्याप्तिः । यदि हि केवले वह्निसंयोगे केवले धूमसंयोगे च वह्निधूमोभयप्रतियोगिकत्वं निरूक्तरूपं न स्वीक्रियेत, तदा संयोगेन वह्निधूमोभयवान् पर्वतः इति प्रमात्मिका प्रतीतिः कथं घटेत ? यतः अत्र प्रत्येकसंयोगे एव वह्निधूमोभयप्रतियोगिकत्वं भासते, न तु वह्निसंयोगे वह्निप्रतियोगिकत्वं धूमसंयोगे च धूमप्रतियोगिकत्वं । तथा च प्रमात्मकप्रतीतिबलात् वह्निसंयोगे धूमसंयोगे च वह्नि-धूमोभयप्रतियोगिकत्वं मन्तव्यम् । तच्चानायत्या निरुक्तरूपमेव मन्तव्यम् इति चेत् ।
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિપ્રતિયોગીકત્વ એટલે યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન- વત્તા પ્રમાજ્ઞાનસ્ય સાંસર્ગિકવિષયત્વ' એવો જ અર્થ કરવાનો છે. અહીં “વનિધૂમોભયવાવચ્છિન્ન વનિધૂમોભયવાનું પર્વત” આવું જે તાદશોભયત્નાવચ્છિન્ન-વહિનધૂમોભયવત્તાનું હૈ પ્રમાત્મક જ્ઞાન છે. તેમાં સંબંધ તરીકે વિષય બનનારા ધૂમસંયોગવનિસંયોગ છે. અર્થાત્ તેઓમાં B તાદશસાંસર્ગિકવિષયત્વ રહેલું છે. આમ એકલા ધૂમસંયોગ કે એ કલા વનિસંયોગમાં પણ 8 તાદશસાંસર્ગિકવિષયત્વરૂપ= વનિધૂમોભયપ્રતિયોગીકત્વ છે જ. તેનો અભાવ નથી અને તેથી હું સંયોગસામાન્યમાં ઉભયાભાવ ન મળવાથી સાધ્યાભાવ લક્ષણઘટક બને જ નહી. પરિણામે અવ્યાપ્તિ ન આવે. B
બાકી જો નિરુક્તપ્રતિયોગીકત્વની આવી વ્યાખ્યા ન માનો તો “સંયોગેન વનિધૂમોભયવાનું પર્વત એવી પ્રમાત્મક પ્રતીતિ જ નહીં ઘટી શકે, કેમકે અહીં એક જ સંયોગથી તો પર્વતમાં વનિ-ધૂમોભય રહેતા જ નથી. એટલે એ રીતે એક જ સંયોગમાં તો વહિનધૂમોભયપ્રતિયોગીકત્વ આવતું જ નથી. જ્યારે અહીં તો એક સંયોગમાં તો વહૂિનધૂમોભયપ્રતિયોગીકત્વ વિષય તરીકે દેખાય છે તો આ પ્રતીતિ શી રીતે ઘટે ? એટલે ઉપર કહ્યા પ્રમાણે “તદ્વત્તાપ્રમાજ્ઞાનસાંસર્ગિક વિષયત્વ=તધ્વતિયોગિકત્વ' માની લેવું. એટલે વહિનધૂમોભયવત્તા
0
0000000
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૧૫૬