________________
दीधिति:२०
પ્રતિયોગીકત્વઘટિત જ લક્ષણ બનાવવું પડશે. હવે સાધ્યતાવચ્છેદક એવા અયોગોલકવહિનસંયોગમાં વહિનધૂમોભયાભાવપ્રતિયોગિતાશ્રય વહિનપ્રતિયોગીકત્વ+હત્યધિકરણ-અયોગોલક-અનુયોગિકત્વોભય હોવાથી સંયોગસામાન્યમાં ઉભયાભાવ ન મળતા સાધ્યાભાવ લક્ષણઘટક ન બને. પરિણામે અતિવ્યાપ્તિ આવે.
ઉત્તર : સાચી વાત છે. અમે કહી જ ગયા છીએ કે દીધિતિકાર પોતે જ “આ અનુમાનમાં આ લક્ષણ અતિવ્યાપ્ત બને છે. એમ કહેવાના છે અને તેથી દીધિતિકાર પોતે જ એનો ઉત્તર આપવાના છે. એટલે અત્યારે તો એ અતિવ્યાપ્તિ અમને માન્ય જ છે.
mmmmmmmmmmmmmmm
जागदीशी - वस्तुतः-सम्बन्धमात्रस्यैकप्रतियोगिकत्वापरानुयोगिकत्वनियमेन वह्निधूमोभयत्वावच्छिन्नप्रतियोगिकसम्बन्धत्वाप्रसिद्ध्यैव,-तदुभयत्वावच्छिन्नाभावस्य लक्षणाघटकत्वान्नाव्याप्तिः, अत एवाने,-'वह्नि-धूमोभयवान् वह्ने' रित्यादावतिव्याप्तिर्दास्यते ।
ng 0000000000000000000000000
चन्द्रशेखरीया : ननु यत्र व्यासज्यवृत्तिधर्मः साध्यतावच्छेदकः तत्र भिन्नलक्षणस्वीकारे तु सर्वत्र अनुगतव्याप्तिव्यवहारो न स्यात् । स च भवति । अतः तद्व्यवहाररक्षणायात्रापि सामान्यमेव व्याप्तिलक्षणं वक्तव्यं । तच्चाव्याप्तमेवेति चेत् न वस्तुतः योऽपि सम्बन्धो भवति, स सर्वोऽपि एकप्रतियोगिकत्ववान् अपरानुयोगिकत्वर्वांश्च भवति इति नियमः । तथा च वह्निधूमोभयं कुत्राप्येकेनैव केनापि सम्बन्धेन न वर्तते । अतः कस्मिन्नपि सम्बन्धे वह्निधूमोभयप्रतियोगिकसम्बन्धत्वस्यैवाप्रसिद्धत्वात् संयोगसामान्ये वह्निधूमोभयप्रतियोगिकसम्बन्धत्व-हेत्वधिकरणीभूतपर्वताद्यनुयोगिकत्वसामान्याभावोऽपि न ग्रहीतुं शक्यते, 'यस्य कुत्रापि प्रसिद्धिर्भवति तस्यैवान्यत्राभावो ग्रहीतुं शक्यते' इति नियमात् । तथा च न वह्निधूमोभयाभावो लक्षणघटकोऽपि तु घटाद्यभावः इति लक्षणसमन्वयात् नाव्याप्तिः । अत एव= वह्निधूमोभयत्वावच्छिन्नप्रतियोगिकसम्बन्धत्वस्याप्रसिद्धत्वेन तादृशसम्बन्धत्वाभावस्य लक्षणघटकत्वासंभवादेव अग्रे दीधित्यां वह्नि-धूमो भयवान् वह ने रित्यत्रातिव्याप्ति-दर्दास्यते । यतः तत्रापि वह्निधूमोभयत्वावच्छिन्नप्रतियोगिकसम्बन्धत्व-हेत्वधिकरणायोगोलकानुयोगिकत्व-सामान्योभयाभावः न ग्रहीतुं शक्यते । तथा च 'साध्याभावस्य लक्षणाघटकत्वेनाभावान्तरम् आदायातिव्याप्तिर्दुवारा' इति अग्रे वक्ष्यते ।
ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ “બધામાં વ્યાપ્તિ એક જ છે.” એવો વ્યવહાર થાય છે તેને સાચો ઠેરવવા માટે તો બધે જ એક પ્રકારનું લક્ષણ કહેવું આવશ્યક છે. જો લક્ષણ જુદા પડે તો અનુગતવ્યાપ્તિનો વ્યવહાર ન ઘટે એટલે ઉભયવૃત્તિધર્મ જ્યાં સાધ્યતાવચ્છેદક હોય, ત્યાં જુદું અને તે સિવાયના સ્થળે જુદું લક્ષણ માનવું એ ઉચિત લાગતું नथी.
ઉત્તરપક્ષ ઃ વસ્તુતસ્તુ ખરી વાત તો એ કે તમામે તમામ સંબંધોમાં એકપ્રતિયોગિકત્વ+અપરાનુયોગિકત્વ હોય છે. હવે અહીં તો કોઈપણ સંબંધમાં વનિધૂમોભયપ્રતિયોગીકસંબંધત્વ તો પ્રસિદ્ધ જ નથી કેમકે વહિનધૂમોભય ક્યાંય પણ એક જ સંબંધથી તો રહેતા જ નથી. એટલે જ્યારે વનિધૂમોભયપ્રતિયોગિક સંબંધત્વ જ અપ્રસિદ્ધ છે તો પછી “સંયોગસામાન્યમાં તેનો અભાવ છે” એમ પણ કહી ન શકાય. અને તેથી સંયોગ
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
a
gunng
ECORDDITATIODIOHDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDITIODDDDDDDOOT
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૧૫૯