________________
दीधिति:२०
Emmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : दीधित्यां निरुक्तपदस्य छद्मतः प्रयोजनं प्रतिपादयति चैत्रान्यत्व...इत्यादिना ।। छद्मतः इति अस्य "यदि लक्षणे निरुक्तपदं नोपादीयेत तदा तु"... इत्यादि अनुक्त्यैव इत्यर्थः करणीयः । अयं भावः, निरुक्तप्रतियोगिप्रतियोगिकत्वघटितं लक्षणं प्रतिपादितं । निरुक्तप्रतियोगिकत्वञ्च यादृशप्रतियोगितावच्छेदका वच्छिन्नप्रतियोगिप्रतियोगिकत्वम् । तत्र यदि यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नार्थकं 'निरुक्त' पदं न गृह्येत, तदा तु साध्यतावच्छेदसम्बन्धसामान्ये यदभावप्रतियोगिकत्व-सामान्याभावघटितं लक्षणं भवेत् । तथा च चैत्रभेदविशिष्टैतदंडवान् एतदंडादित्यत्रातिव्याप्तिर्भवेत् । अत्र चैत्रमैत्रौ भूतले उपविष्टौ स्तः । तयोर्द्वयोरः एक एव दी| दंडोऽस्ति । एतादकस्थाने इदमनुमानं क्रियते । यत्र एतदंड: तत्र चैत्रभेदविशिष्टैतदंड: इति हि व्याप्तिः । सा च न सम्यक् । एतदंडवति चैत्रे चैत्रभेदविशिष्टैतदंडाभावात्।। अतोऽयं व्यभिचारी हेतुः। तथाप्यत्र साध्याभावस्य लक्षणाघटकत्वादतिव्याप्तिर्भवति । तथा हि साध्यतावच्छेदकसंयोग सामान्यान्तर्गतस्चैत्रवृत्येतदंडसंयोगोऽस्ति । तस्मिन् चैत्रवृत्येतदंडसंयोगे चैत्रभेदविशिष्टतदडाभावप्रतियोगि-शुद्धैतदंडप्रतियोगिकत्वं अस्ति, चैत्रवृत्येतदंडसंयोगेन शुद्धैतदंडस्य चैत्रे वर्तमानत्वात् । तथा तत्रैव संयोगे एतदंडाधिकरण-चैत्रानुयोगिकत्वमप्यस्ति । तथा च चैत्रवृत्येतदंडसंयोगे तादृशोभयसत्वात् संयोगसामान्ये न तादृशोभयाभावः, अतो न साध्याभावो लक्षणघटकः, तथा चाभावान्तरमादायातिव्याप्तिर्दुवारा ।
यन्द्रशेपरीया : ४२६ीशमा छद्मतः फलमाह सणेल छ तेनी अर्थ में 3. नित५६ सक्षम न લઈએ તો આ સ્થળે અતિવ્યાપ્તિ આવે. “એવો સ્પષ્ટ ખુલાસો કર્યા વિના જ તે પદનું પ્રયોજન બતાવે છે એને છદ્મતઃ = ગુપ્ત રીતે ફલ બતાવેલું કહેવાય. દીધિતિમાં સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં નિરુક્ત પ્રતિયોગીપ્રતિયોગિકત્વ.. અભાવ લેવાનું કહેલ છે. નિરુક્તપ્રતિયોગિ યાદશપ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન” અર્થ કરેલો છે. જો માત્ર “યદભાવપ્રતિયોગિપ્રતિયોગિકત્વ-અભાવ” લે તો જ્યાં બે ચૈત્ર-મૈત્ર બેઠા છે અને બે ય ના ખોળામાં એક જ લાંબો દાંડો પડેલો છે. તે ચૈત્રાખ્યત્વવિશિષ્ટતદંડવાનું એતદંડાત્ સ્થાને અતિવ્યાપ્તિ આવે. અહીં એતદ્દંડ તો સંયોગથી ચૈત્ર + મૈત્ર બે યમાં છે. પણ ચૈત્રમાં ચૈત્રભેદવિશિષ્ટ-એતદ્દંડ રૂપ સાધ્ય ન હોવાથી આ સ્થાન વ્યભિચારી છે. છતાં અતિવ્યાપ્તિ કેવી રીતે આવે? તે જોઈએ. અહીં સાધ્યાભાવ લક્ષણઘટક બનવો જોઈએ. સાધ્યાભાવ ચૈત્રભેદવિશિષ્ટતદ્દંડાભાવ. હવે સાધ્યતાવચ્છેદકસંબંધની અન્તર્ગત ચૈત્રવૃત્તિદંડસંયોગ લઈએ, તેમાં ચૈત્રભેદવિશિષ્ટતદંડાભાવપ્રતિયોગિ જે શુદ્ધ દંડ છે” તત્વતિયોગીકત્વ છે જ. કેમકે ચૈત્રવૃત્તિ-એતદ્દંડસંયોગસંબંધથી એતદ્દંડ એ ચૈત્રમાં છે જ. એટલે ચૈત્રવૃત્તિ-એતદ્દંડસંયોગમાં સાધ્યાભાવ પ્રતિયોગિશુદ્ધતદ્દંડ-પ્રતિયોગીકત્વ છે. અને એતદ્દંડાધિકરણ ચૈત્રાનુયોગિકત્વ પણ છે. આમ ચૈત્રવૃત્તિ-એતદ્દંડસંયોગમાં ઉભય મળી જતા સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં ઉભયાભાવ ન મળ્યો. ભલે બીજા બધા સંયોગોમાં ઉભયાભાવ મળે પણ આ એકમાં નથી મળતો, માટે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા બીજા અભાવને લઈને અતિવ્યાપ્તિ આવે.
जागदीशी -तदुपादाने तु चैत्रान्यत्वविशिष्टैतद्दण्डत्वावच्छिन्नप्रतियोगिकत्वस्याभावादेव तत्रोभयाभावसम्भव इति नातिव्याप्तिरिति भावः ।
BOORDIOOODD00000000000OTTODDDDDDDDDDDOOOOOOOOOOOOOOOOODITORRIDOIRDOIDDOODOOOOOOOOODRODOHOODOOSITIDIODIOTISITIODIOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOR
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫૦ COOO000000000000000dBOOOOOOOOOOOOOOOOOOO0000000GOOOOOOOODaddamaOIROOOOOOOOOOOOOOOOODadanOOOOOOOdmoddddddddddddddOOOOOOOOOOOOOGandaanadaanadanand