________________
दीधिति:२० 400:40:4155156141315515616516151551561015315414156101161111111111111 11:14:1015534::41155156[H:JLALA\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\[m
नातिव्याप्तिर्भवेत् । यदि हि प्रतियोगिता प्रत्याश्रयं भिन्ना न स्यात्, तहि चैत्रभेदविशिष्टदंडाभावप्रतियोगितायाः आश्रयत्वेन सर्वे एव दंडा ग्राह्या भवेयुः । तेषु च चैत्रवृत्तिदंडोऽपि गृह्यते । तथा च चैत्रवृत्येतद्-दंडसंयोगे संयोगसामान्यान्तर्गते चैत्रभेदविशिष्टदंडाभावप्रतियोगि-चैत्रवृत्येतदंडप्रतियोगिकत्वस्य एतदंडाधिकरणचैत्रानुयोगिकत्वस्य च सत्वात् सम्बन्धसामान्ये नोभयाभावो भवति । तथा च साध्याभावस्य लक्षणाघटकत्वात् भवत्येवातिव्याप्तिरिति तन्मते निरुक्तपदं सार्थकं भवेत् । किन्तु प्रत्याश्रयं भिन्नप्रतियोगिताङ्गीकर्तृणां मते तु निरुक्तपदं विनापि एतद्पदाघटितनिरूक्तसाध्यकस्थलेऽतिव्याप्त्यसंभवात् निरूक्तपदं तेषां निरर्थकं भवेत् । न चैतदिष्टम्, सर्वसाधारणलक्षणस्याभीष्टत्वात् । अतः एतद्पदघटितसाध्यमेवोपात्तम् । तादृशानुमाने च तेषामपि अतिव्याप्तिः संभवत्येव । तथाहि चैत्रभेदविशिष्टैतदडप्रतियोगी शुद्धैतदंड एव, न तु सर्वे दंडाः । ३ चैत्रवृत्येतदंडसंयोगे च शुद्धैतदंडात्मकप्रतियोगिकत्वस्य एतदंडाधिकरणचैत्रानुयोगिकत्वस्य च सत्वात्, पूर्ववद् साध्याभावस्य लक्षणघटकत्व-असंभवाद् भवत्येवातिव्याप्तिः । निरुक्तपदोपादाने तु यथा तद्वारणं भवति तथा प्रागेव भावितम् । ચન્દ્રશેખરીયા:
પ્રશ્ન : અહીં, એતદ્ પદ મુકવાની જરૂર નથી. માત્ર ચત્રભેદવિશિષ્ટદંડવાન્ દંડાત્’ આમ કહીએ તો પણ અતિવ્યાપ્તિ આપી શકાતી હતી. કેમકે ચૈત્રવૃત્તિદંડસંયોગમાં ચૈત્રભેદવિશિષ્ટદંડાભાવપ્રતિયોગીશુદ્ધદંડ પ્રતિયોગીકત્વ + દંડાધિકરણ-ચૈત્રાનુયોગિકત્વ બે ય ઉં હોવાથી સંયોગસામાન્યમાં ઉભયાભાવ ન મળતા અતિવ્યાપ્તિ આવે અને “નિરુક્ત પદ મુકવાથી નીકળી જાય તો પછી “એતદ્ પદ શા માટે મુક્યું?
ઉત્તર : તમારી વાત સાચી છે. પરંતુ જેઓ એમ માને છે કે પ્રતિયોગિતા એ દરેક અધિકરણમાં જુદી જુદી 8 છે એક નથી. એમના મતે આ સ્થાને “નિરુત” પદ વિના પણ અતિવ્યાપ્તિ ન સંભવે. કેમકે ચૈત્રભેદવિશિષ્ટદંડાભાવની પ્રતિયોગિતાનો આશ્રય ચૈત્ર-અવૃત્તિદંડ બને. અને જે ચૈત્રવૃત્તિદંડસંયોગ છે તેમાં ચૈત્રભેદવિ.દંડાભાવપ્રતિયોગી-ચૈત્ર-અવૃત્તિદંડપ્રતિયોગીત્વ તો છે જ નહિ. કેમકે ચૈત્રવૃત્તિદંડસંયોગસંબંધથી ચૈત્ર-અવૃત્તિદંડ રહી શકતો જ નથી. આમ આ ચૈત્રવૃત્તિદંડસંયોગમાં તાદશપ્રતિયોગીત્વાભાવ દ્વારા ઉભયાભાવ મળે. હવે જે ચૈત્ર-અવૃત્તિદંડસંયોગ છે તેમાં ચૈત્રાવૃત્તિદંડપ્રતિયોગીકત્વ હોવા છતાં દંડાધિકરણ ચૈત્રાનુયોગિકત્વનો અભાવ છે એટલે તેમાં પણ ઉભયાભાવ મળી જાય. એ સિવાયના સંયોગોમાં તો સુતરાં ઉભયાભાવ મળે. આમ સંયોગસામાન્યમાં ચૈત્રભેદવિશિષ્ટદંડાભાવપ્રતિયોગી ચિત્રાવૃત્તિદંડ) પ્રતિયોગીકત્વ + દિંડાધિકરણચૈત્રાનુયોગિકત્વોભયનો અભાવ મળી જતા સાધ્યાભાવ જ લક્ષણઘટક બને. પરિણામે અતિવ્યાપ્તિ
આ મતે ન આવે. “આ મતમાં પણ અતિવ્યાપ્તિ આવે એ માટે અમે એતપદવાળું અનુમાન લીધેલ છે. અર્થાતુ ચૈત્રભેદવિશિષ્ટદંડ સાધ્ય નથી. પણ ચૈત્રભેદવિશિષ્ટ - એતદ્દંડ એ સાધ્ય છે અને તેથી તેનો અભાવ જ લેવો પડે. અને તેના અભાવની પ્રતિયોગિતા તો માત્ર ચૈત્રભેદવિશિષ્ટ-એતદ્દંડ= શુદ્ધ-એતદ્દંડમાં જ છે. બીજા દંડોમાં નથી. અને આમ ચૈત્રવૃત્તિ-એતદ્દંડસંયોગમાં ચૈત્રભેદવિશિષ્ટ-એતદંડાભાવપ્રતિયોગિ-એતદ્દંડપ્રતિયોગિકત્વ+એતદ્-દંડાધિકરણત્રાનુયોગિકત્વોભય હોવાથી સંબંધ સામાન્યમાં ઉભયાભાવ નથી મળતો અને પરિણામે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા બીજા અભાવ દ્વારા અતિવ્યાપ્તિ આ મતે પણ આપી શકાય. આ આશયથી જ અમે આવું અનુમાન લીધું છે. “નિરુક્ત” પદથી એ આપત્તિ નીકળી જાય છે એ તો આપણે જોઈ જ ગયા.
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫૨