________________
दीधिति:१९
હવે જુઓ. તમામસંબંધોની અંદર પર્વતવૃત્તિવનિસંયોગ પણ આવે અને તેમાં તો વહિનપ્રતિયોગીત્વ+ પર્વતાનુયોગિકત્વ છે જ. એટલે સંયોગસામાન્યમાંકતમામે તમામ સંયોગોમાં તાદશોભયાભાવ છે?” એ પ્રશ્નનો ઉત્તર “ના” જ આવે. કેમકે પર્વતીય સંયોગમાં તો તાદશોભયાભાવ નથી જ. અહીં પણ તમામ સંયોગોમાં તાદશોભાયાભાવનો અભાવ છે = તાદશોભય છે. એવો અર્થ ન જ કરાય. કેમકે તમામ સંયોગોમાં તો તાદશોભય નથી જ. અમુકમાં જ છે. એટલે તમામ સંયોગોમાં તાદશોભયાભાવ નથી એટલું જ બોલવું. એનો અર્થ ઉભય છે એ અર્થ ન કરવો. આનો સીધો અર્થ એ જ છે કે, “એકપણ સાધ્યતાવચ્છેદકસંબંધમાં તાદશોભય મળે તો પછી ત્યાં સંબંધ સામાન્યમાં ઉભયાભાવ ન મળે.” | (ii) દેધિકરણ તરીકે યત્કિંચિત્ લખવાનું કારણ એ કે કોઈપણ સંબંધ “તમામે તમામ દેવધિકરણો એ અનુયોગિ છે જેનો” એવો તો બનવાનો જ નથી. એટલે અહીં એટલો જ આશય છે કે હેવધિકરણ તરીકે તમે કોઈપણ લઈ શકો, પણ બધા જુદા જુદા લેવાના. એક સાથે બધાની વિવક્ષા ન કરાય. ૧-૧ લઈને તમે બધા હું જ હત્યધિકરણ લઈ શકો, તેમાં કોઈ વાંધો નથી. એટલે જ “ધૂમવાનું વ માં યત્કિંચિત્ તરીકે પર્વત લો, તો તો લક્ષણસમન્વય જ થઈ જાય. પણ યત્કિંચિહેવધિકરણ તરીકે વારાફરતી બધા જ લઈ શકાય. એટલે અયોગોલક પણ લેવાય અને ત્યારે તો તમામ સંયોગોમાં ઉભયાભાવ મળી જતા ધૂમાભાવ જ લક્ષણઘટક બની ઉં જતા અતિવ્યાપ્તિ ન આવે. | (ii) જેમ સંબંધ સામાન્યમાં ઉભયાભાવની વિવક્ષા (નં. ૧) કરી તેમ એ પણ સમજવું કે, “સંબંધસામાન્યમાં 3 નિરુક્તિપ્રતિયોગીપ્રતિયોગિકત્વસામાન્ય છે?” એમ ન પુછવું કેમકે તો પછી સંયોગસામાન્યમાં સમવાયનિષ્ઠ વનિપ્રતિયોગીકત્વ ન જ હોવાથી તાદશસામાન્યનો અભાવ મળી જતા સાધ્યાભાવ=વિહિન-અભાવ જ ઉં લક્ષણઘટક બને. પરિણામે અવ્યાપ્તિ આવે. એટલે એમ પ્રશ્ન પૂછવો કે તમામે તમામ સા.અ. સંબંધોમાં હું તાદેશપ્રતિયોગીકત્વ સામાન્યનો અભાવ છે ?” જો હા, તો ઉભયાભાવ મળે એટલે તમામ સંયોગોની અંતર્ગત B વનિસંયોગમાં તો વનિપ્રતિયોગિકત્વસામાન્યનો અભાવ નથી જ, કેમકે એમાં પર્વતીયાદિવનિપ્રતિયોગિકત્વ રહેલું જ છે. એટલે વહૂન્યભાવ ન લેવાય માટે વાંધો ન આવે. એ જ રીતે “તમામ સા.અ. સંબંધોમાં હત્યધિકરણાનુયોગિકત્વસામાન્ય છે?” એમ ન પુછતા “તાદશસામાન્યાભાવ છે? એમ પુછવું. જો “હા” તો ત્યાં તેના દ્વારા ઉભયાભાવ મળી ગયેલો ગણાય. સીધી વાત એ કે તમામે તમામ સાધ્યતાવચ્છેદકસંબંધોમાં ઉભયાભાવ જે અભાવને લઈને મળે તે અભાવ લક્ષણઘટક બની શકે.
जागदीशी - न च यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिक( त्वविशिष्ट-) सम्बन्धसामान्ये , -हेत्वधिकरणीभूतयत्किञ्चिद्व्यक्त्यनु योगिक ( त्वविशिष्ट) साध्यतावच्छेदकसम्बन्धत्वस्य,
तथाविधसम्बन्धसामान्ये वा, –यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकत्वस्य व्यतिरेकः,-तादृशप्रतियोगितानवच्छेदकत्वमेव साध्यतावच्छेदकस्य कथं नोक्तमिति वाच्यम्;
R
Ki[ ti[ri[t.
TOI:01
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૧૩૬ with ot100vIo1Loothlal*101011001/01/1INDIkrtirrotherwritliforno Mirroristonior-triotAttitution\tolveIo1BILIII IIIIIIIIIIIti[[S[Photworriverfron-t/HINAttiLettrixsoftwittltbtKbtki[
ol•lofof010001