________________
दीधिति:१९ G900MAA%AAAAAAAAA1%E0%AAAAAAAAAAAAACEAE%ALALARA:00:08:58:8:00:00:00000000ofAAAAAAAAA000000000000000000000666bhaw56565 0 હૈ ધૂમસંયોગ છે.” એવી પ્રતીતિનો અભાવ જ આ વાતની સાબિતિ છે. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : ‘તદનુયોગિકસંબંધત્વની વ્યાખ્યા શું ? જો “પર્વતધર્મિકજ્ઞાનવિષયીભૂતસંસર્ગ–'રૂપ પર્વતાનુયોગિકત્વ માનો. તો “પર્વતો વહિનમા” એવા પર્વતધર્મિકજ્ઞાનનો વિષયીભૂત સંસર્ગ સંયોગ હોવાથી
એ જેમ પર્વતાનુયોગિક બને તેમ કોઈને “અયોગોલક ધૂમવતું એવું ભ્રમજ્ઞાન થાય તો એ ભ્રમજ્ઞાન હું અયોગોલકધર્મિક છે. તેમાં વિષયીભૂત એવો સંસર્ગ તો ધૂમસંયોગ છે જ. આમ ધૂમસંયોગમાં પણ અયોગોલકઅનુયોગિકત્વ સિદ્ધ થઈ જતા પાછી આપત્તિ ઉભી રહે.
ઉત્તરઃ “જે સંબંધ યર્ધાર્મિકયથાર્થજ્ઞાનવિષયીભૂતસંસર્ગ હોય= યથાર્થ એવી વિશિષ્ટબુધ્ધિનો નિયામક હોય તે સંબંધ તદનુયોગિક ગણાય.” “અયોગોલક ધૂમવતુ' એ જ્ઞાન તો ભ્રમ છે. યથાર્થ નથી. એટલે ધૂમસંયોગ એ અયોગોલકધર્મિક એવા યથાર્થજ્ઞાનનો વિષયીભૂત સંસર્ગ તો નથી જ. અર્થાત્ યથાર્થ એવી વિશિષ્ટબુદ્ધિનો હું નિયામક તો નથી જ. માટે તેમાં અયોગોલકાનુયોગિકત્વનો અભાવ જ સિદ્ધ થતા કોઈ દોષ નથી.
નાલીશ - પન–વદ્વિમાનવદ્વિરૂપવિત્યાલાવરિત્રાતઃ, પર્વત-વદ્વિસંયો પવ, - वह्निप्रतियोगिकत्व-हेत्वधिकरणीभूतवह्नयनुयोगिकत्वोभयाभावविरहेण वह्निसामान्याभावस्य लक्षणाघटकत्वादित्यपास्तम् ।
gununuwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwmmmmm
चन्दशेखरीया : एवं तदनु योगिक त्वं तद्वृत्तित्वात्मक मनङ्गीकृत्य तधार्मिक - यथार्थज्ञानविषयीभूतसंसर्गत्वात्मकं अस्माभिरभ्युपगतं । यदि नैतद् अभ्युपगम्येत । तदा तु वह्निमान वह्निस्यादित्यत्रातिव्याप्तिर्भवेत् । वह्निरूपं समवायेन वह्नौ वर्तते । तत्र च संयोगेन वह्निरू पसाध्यस्याभावादयं व्यभिचारी हेतुः । तथापि साध्यतावच्छेदकसम्बन्धः संयोगः, तत्र पर्वतवृत्तिवह्निसंयोगे संयोगसामान्यात॑गते वह्निनिष्ठप्रतियोगिता-वच्छेदकवह्नित्वावच्छिन्न-वह्निप्रतियोगिकत्वं वर्तते । एवं तस्य संयोगस्य वह्निवृत्तित्वात् तादृशसंयोगे वह्निवृत्तित्वात्मकं वह्नि-अनुयोगिकत्वमपि वर्तते । इत्थं च वह्निसंयोगे वह्निप्रतियोगिकत्ववह्नयनुयोगिकत्वोभयसत्वात् संयोगसामान्ये उभयाभावो न मीलति । तथा च वह्नयभावस्य लक्षणाघटकत्वात् गगनाद्यभावमादायातिव्याप्तिर्भवेत् ।
ચન્દ્રશેખરીયાઃ આમ તદનુયોગિકસંબંધનો તવૃત્તિસંબંધત્વ અર્થ છોડીને તદ્દધર્મિકયથાર્થજ્ઞાનવિષયીભૂત- ૬ સંસર્ગવ કરવાથી બીજો પણ ફાયદો થાય છે. જો આ અર્થ ન કરે તો “વહિનામાનું વહ્નિરૂપાતું’ એમાં પણ ૬ અતિવ્યાપ્તિ આવતી હતી. કેમકે અહીં વહિનરૂપ સમવાયથી વહિનમાં રહે છે અને વનિમાં સંયોગથી વનિ ન રહેતો હોવાથી આ હેતુ વ્યભિચારી છે. પરંતુ સાધ્યતાવચ્છેદક એવા વહિનસંયોગમાં વહિનઅભાવપ્રતિયોગિતા-વચ્છેદકવનિત્વ-અવચ્છિશવહિનપ્રતિયોગીકત્વ અને હત્યધિકરણ-વનિ= વહિનરૂપાધિકરણવહિન-અનુયોગિકત્વ પણ છે કેમકે વનિસંયોગ એ વનિવૃત્તિ સંબંધ હોવાથી વહિનઅનુયોગિક પણ ગણાય જ અને વહિન એ આ સંયોગથી પર્વતમાં રહેલો હોવાથી આ સંયોગ વહિનપ્રતિયોગીક પણ ગણાય એટલે એમાં ઉભય મળવાથી ઉભયાભાવ ન મળે. અને એટલે વહિન-અભાવ લક્ષણઘટક ન બનતા
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIB
Hoon0000000000000 Indidining totation/AAAAAAAAGILIAttttttt 11//:Ig!!!!!!HENNAINENERAIYARI+SABIR #Attit/AAAAAAHIR11000060ItA010010010010116:////tt1ht/t111112
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૪૬ firstLS01E0%e0%%ADILADUATI/II/IIMITHAKHortiLexNotifi:10150NwINE!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!stibilittle(NANIB+etvKtL+1+150101+I5:00 10thetitivIrofilhoto/foto/sforthrittlethora