Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 149
________________ दीधिति:१९ g0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 B જે ઉત્તર આપ્યો છે, તે પણ દ્રવ્ય જાતે માં અતિવ્યાપ્ત બને છે. એમ કહેવાના છે. અને તેથી આ ઉત્તર છોડી નવો પરિષ્કાર કરવાના છે. આનો અર્થ એ કે આ ઉત્તર તો “દ્રવ્ય જાતે ” સ્થલે અતિવ્યાપ્ત બનવો જ જોઈએ 8 તો જ “અત એવ... એ ગ્રન્થ સંગત થાય. પણ એમાં વાંધો એ આવે છે કે તમે તો આ નવી વિરક્ષા કરી, તે પ્રમાણે તો અતિવ્યાપ્તિ ઘટતી જ નથી. તે આ પ્રમાણે-દ્રવ્યત્વ એ સમવાયથી સાધ્ય છે. એટલે સાધ્યતાવચ્છેદક સમવાય બન્યો, હવે આ જુના ઉત્તર પ્રમાણે તો અતિવ્યાપ્તિ આવવાની જ. કેમકે સમવાય પોતે એક જ છે. એટલે એમાં દ્રવ્ય_પ્રતિયોગીકત્વ પણ છે. અને એ જ સમવાય ગુણમાં પણ હોવાથી એ જ સમવાયમાં ગુણાનુયોગિકત્વ પણ છે. આમ ઉભય મળી જતા દ્રવ્યવાભાવ નથી મળતો. પરિણામે અતિવ્યાપ્તિ આવે. પણ નવી વિવક્ષા જોઈએ તો સમવાય ભલે એક હોય, તો પણ સમવાયાવચ્છિન્નાધિકરણતા તો જુદી જુદી જ છે. એટલે સમવાયાવચ્છિન્ન એવી દ્રવ્યાદિનિષ્ઠાધિકરણતામાં દ્રવ્યત્વવાવચ્છિત્રાધેયતાનિરૂપિતત્વ હોવા છતાં ગુણાનુયોગિકત્વ સ્વરૂપેણ ગુણવૃત્તિત્વ તો નથી જ. એટલે દ્રવ્યનિષ્ઠ-અધિકરણતામાં ઉભયાભાવ મળી ગયો અને સમવાયાવચ્છિન્ન એવી ગુણ+કર્મનિષ્ઠ જે અધિકરણતા છે, તેમાં તો દ્રવ્યત્વવાવચ્છિન્નદ્રવ્યનિષ્ઠઆધેયતાનિરૂપિતત્વ નથી, કેમકે ગુણમાં સમવાયથી દ્રવ્યત્વ રહેતું જ નથી. આમ તે અધિકરણતાઓમાં પણ ઉભયાભાવ મળી ગયો. આ રીતે, સમવાયાવચ્છિન્ન તમામ અધિકરણતાઓમાં ઉભયાભાવ મળી જતાં સાધ્યાભાવ જ લક્ષણઘટક બની ગયો. પરિણામે અતિવ્યાપ્તિ ન આવે. પરિણામે આગળના ગ્રન્થ સાથે વિરોધ આવે. તે ન આવે તે માટે આ વિવક્ષા ન કરાય. પણ એની પહેલાનું સમાધાન જ માન્ય રાખવું પડે. અને હું એમાં તો સંયોગેન દ્રવ્યવાનું દ્રવ્યજાત્યચતરવામાં અતિવ્યાપ્તિ આવે જ છે. એટલે એ ઉત્તર સંગત થતો નથી. जागदीशी - 'संयोगः पर्वते वह्नेः सम्बन्धो, न तु वह्नौ पर्वतस्ये 'त्यादिप्रतीत्या (हि) किञ्चित्प्रतियोगिक-किञ्चिदनुयोगिक-सम्बन्धत्वमनुभवसिद्धं कुत्रचिदेव संयोगादौ, न तु सर्वत्र, तच्च स्वरूपसम्बन्धविशेषोऽतिरिक्तो वेत्यन्यदेतत्, तथा च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये,-निरूक्त( प्रतियोगि)-प्रतियोगिक-सम्बन्धत्वहेत्वधिकरणीभूतयत्किञ्चिद्वयक्त्यनुयोगिकसम्बन्धत्वोभयाभावस्य विवक्षणात्, - धूमसंयोगस्यायोगोलकानुयोगिकसंसर्गत्वविरहादेव नातिप्रसङ्गः,, - तत्र यथार्थविशिष्टधीनियामकस्यैव तदनुयोगिकसम्बन्धत्वात् । चन्द्रशेखरीया : अत्रोच्यते । 'पर्वते वह्नः संयोगसम्बन्धः' इति प्रतीतिर्भवति, किन्तु वह्नौ पर्वतस्य संयोगः सम्बन्धः इति प्रतीतिर्न भवति । अत्र यद्यपि संयोगस्य द्विष्ठत्वात् स संयोगः पर्वते वह्नौ च एक एव विद्यते । तथा पि 'वह्नौ पर्वतस्य संयोगः' इति प्रतीतिरनुभवविरुधैव । तस्मात् न केवलं तवृत्तित्वरूपं तदनुयोगिकत्वमभ्युपगन्तुं युक्तं । यतः तदभ्युपगमे 'पर्वते वह्निसंयोगवत् वह्नौ । पर्वतसंयोगप्रतीतिप्रसंङ्गः स्फुट एव, संयोगस्य उभयस्मिन् विद्यमानत्वात् । तस्मात् एतद् अभ्युपगन्तव्यम् यत् संयोगसम्बन्धादौ किञ्चित्प्रतियोगिकसम्बन्धत्वं किञ्चिदनुयोगिकसम्बन्धत्वं निरुक्तप्रतीतिबलात् सिद्ध्यति । तदपि न सर्वेषु संयोगेषु, किन्तु केषुचिदेव, वक्ष्यमाणसंयोगे किञ्चित्प्रतियोगिकसम्बन्धत्वाभावस्य BoooooooAKKKARARARA 00000000000000000000000000AMRAA000000000000000000000Annai[LKERALARAM 10:01Mirrigation 100%A5%AIRA AAAAAAKE/AIRI[1110603 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૪૪ foooAKKI&libr/fr/TWITAMANNATHI LAGNAoooooooooooooooohost/C000100100100101000000000000000000001PMokhdi todilodeohotogtuwoodworkford:0000000000000000003

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214