________________
दीधिति:१९
उभयस्यापि वर्तमानत्वात् संयोगसामान्ये उभयाभावो दुर्घटः इति अत्र न साध्याभावो लक्षणघटकोऽपि तु हूँ घटाभावादिरिति अतिव्याप्तिर्दुवारा स्यात्
ચન્દ્રશેખરીયા પ્રશ્ન : તો પછી, “સંયોગેન દ્રવ્યવાન્ દ્રવ્યજાત્ય તર–ાત્ આ સ્થલે અતિવ્યાપ્તિ આવશે. દ્રવ્ય-જાતિ અન્યતરત્વ એ દ્રવ્ય+જાતિ બેમાં છે. એમાં જાતિમાં તો સંયોગથી દ્રવ્ય રહેતું નથી માટે તેમાં વ્યભિચાર આવતો હોવાથી આ સ્થાન ખોટું છે. પણ અહીં સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ છે, એમાં દ્રવ્યપ્રતિયોગીકત્વ તો છે જ. હવે હેવધિકરણ તરીકે દ્રવ્ય લઈએ તો આ સંયોગ એ સાધ્યતાવચ્છેદક સંબંધતાવચ્છેદક સમવાયથી દ્રવ્યમાં રહેતો જ હોવાથી દ્રવ્યાનુયોગિકત્વ પણ એમાં મળી જાય. અને જો હે–ધિકરણ તરીકે જાતિ લઈએ તો જાતિમાં તો સમવાયથી કોઈ જ રહેતું ન હોવાથી સમવાયેન જાતિવૃત્તિત્વરૂપ-જાતિ-અનુયોગિકત્વ જ પ્રસિદ્ધ નથી. અને તો પછી સંયોગમાં તેનો અભાવ પણ લઈ શકાતો નથી. માટે ત્યાં પણ ઉભયાભાવ ન લેવાય, આમ દ્રવ્યાભાવ ન લઈ શકાતા, બીજા કોઈપણ અભાવને લઈને અતિવ્યાપ્તિ આવવાની જ છે.
जागदीशी -न च साध्यतावच्छेदक सम्बन्धावच्छिन्नाधिकरणतासामान्ये,निस्तोभयाभाववत्त्वं विवक्षितं, तत्र च हेत्वधिकरणवृत्तित्वं स्वरूपसम्बन्धेनैव वाच्यमितिसाम्प्रतम्,
चन्द्रशेखरीया :न च साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नस्य यदधिकरणं तन्निष्ठासु सर्वासु अधिकरणतासु यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नाप्रतियोगिनिष्ठाधेयतानिरूपितत्व-स्वरूपसम्बन्धेन यत्किंचिद्हेत्वधिकरणवृत्तित्वोभयाभावः, तादृशप्रतियोगितानवच्छेदकत्वं एव साध्यतावच्छेदके विवक्षितम् ।। अत्र संयोगावच्छिन्नद्रव्याणामधिकरणं भूतलादि द्रव्यमेव । तत्र या घटाधिकरणता पटाधिकरणता च वर्तते । तेषु घटादिद्रव्यनिष्ठप्रतियोगितावच्छेदकद्रव्यत्वावच्छिन्नद्रव्यात्मकप्रतियोगिनिष्ठाधेयतानिरूपितत्वं वर्तते । किन्तु सा भूतलादिद्रव्यनिष्ठा प्रतियोगिता स्वरूपेण द्रव्यजात्यन्यतरत्वाधिकरणरुपायां जातौ न वर्तते । अत्र च जातौ जातित्वादिधर्माणामधिकरणता स्वरूपेण प्रसिद्धा एव । अतो भूतलादिनिष्ठाधिकरणतानां स्वरूपेण जातौ वृत्तित्वाभावो वक्तुं शक्यते । इत्थं च भूतलादिनिष्ठाधिकरणतायां स्वरूपेण हेत्वधिकरणजातिवृत्तित्वाभावसत्वात् उभयाभावो मीलितः। तथा च द्रव्याभाव एव लक्षणघटकः इति नातिव्याप्तिः इति वाच्यम्
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિત્રાધિકરણતાસામાન્યમાં નિરુક્તોભયાભાવવત્વ લેવાનું છે એટલે કે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન-સાધ્યોના જેટલાં અધિકરણો હોય, તેમાં રહેલી તમામે તમામ અધિકરણતાઓમાં યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નસાધ્યતાનિરૂપિતત્વ યત્કિંચિત્ હે–ધિકરણમાં સ્વરૂપસંબંધેન વૃત્તિત્વ આ ઉભયનો અભાવ હોય, તાદશપ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક લેવાનો
અહીં, સાધ્યતાવચ્છેદક સંયોગ છે. સંયોગાવચ્છિન્ન દ્રવ્યો બની શકે. અને તેની અધિકરણતા તો માત્ર દ્રવ્યોમાં જ આવવાની છે. આ અધિકરણતા સ્વરૂપસંબંધથી રહેનારી છે. હવે દ્રવ્યાભાવપ્રતિયોગિતા
TidocoOC
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા . ૧૪૨