________________
दीधिति : १७
प्रतिबध्यं न भवति । न हि 'पटत्वं घटीयप्रतियोगितानवच्छेदकमिति ज्ञानं घटत्वं घटीयप्रतियोगितावच्छेदकमिति ज्ञानेन प्रतिबध्य भवति । घटत्वस्य पटत्वस्य च परस्परं भिन्नाकारकत्वात् । तद्वत् अत्रापि गोत्वस्य गोवृत्तिपदस्य च परस्परं भिन्नाकारकत्वात् भिन्नार्थत्वाच्च न तादृशव्यभिचारज्ञानेन “तादृशप्रतियोगितानवच्छेदकं गोवृत्ति" इति ज्ञानं प्रतिबध्यं भवति । तथा च तस्य व्यभिचारज्ञानाप्रतिबध्यतया तज्ज्ञानं अनुमितिकारणमेव न भवितुमर्हति । तथा च न तज्ज्ञानात् तत्र "इयं गौः" इत्यनुमितिः संभवति । तदनुमित्यभावाच्च न तादृशानुमित्यनुरोधेन धर्मिणो धर्मव्यापकत्वमपि संभवति इति मित्राभासानां निरूपणं समूलमुच्छिन्नं भवति । न च व्याभिचारज्ञानाप्रतिबध्यं ज्ञानमपि अनुमितिकारणं भविष्यति को दोष: ? इति वाच्यम् एवं सति तुल्ययुक्त्या यथा भवद्भिः "गोवृत्ति तादृशप्रतियोगितानवच्छेदकमिति" ज्ञानं कारणमिष्यते। तथैव शुद्धगोत्वसाध्यकानुमितिं प्रति स्वप्रतियोग्यनधिकरणहेत्वधिकरणवृत्तिघटाभावादि-अप्रतियोगि गोत्वमित्वाकारकं गोत्वनिष्ठायाः निरवच्छिन्नविशेष्यतायाः निरूपकं ज्ञानं कारणं भवति इत्यपि वक्तुं शक्यते । तथा च गोत्वत्वज्ञानं विनापि निरवच्छिन्नगोत्वविशेष्यक निरूक्तज्ञानात् गोत्वनिरूपितव्याप्तिविशिष्टसास्नाविषयक पक्षधर्मताज्ञानं संभवत्येव । तज्ज्ञानाच्च समुत्पन्ना अनुमितिः "इयं गौः" इत्याकारिका गोत्वसाध्यिका संभवति इति गोत्वत्वाज्ञानदशायां जायमानानुमित्यनुरोधेनापि गवि सास्नाव्यापकत्वं, अनुमितेः गोसाध्यकत्वं च सिद्धं भवितुमर्हति । व्यभिचारज्ञानाप्रतिबध्यज्ञानं अनुमितिकारणं न भवति इति नियमाङ्गीकारे तु गोत्वं (गोवृत्ति) तादृशाभावप्रतियोगि इति ज्ञानस्य गोत्वत्वानवच्छिन्नविशेष्यकत्वात् 'गोत्वं तादृशाभावप्रतियोगि' इति ज्ञानप्रतिबध्यत्वं न संभवति । तथा च तादृशज्ञानस्यानुमितिकारणत्वाभावादेव न गोत्वत्वज्ञानं विना अनुमितिः संभवति । इत्थं च गोत्वत्वज्ञानं विनैव गोसाध्यकानुमिति - उपपत्तिकरणप्रयासः व्यर्थः एव इति बोध्यम् ।
ચન્દ્રશેખરીયા : ઉત્તર પક્ષ : આ ખોટી વાત છે. કેમકે તમે જો ‘ગોરૂં તાદશાપ્રતિયોગિતાનવચ્છેદક' એ જ્ઞાનમાં ગોત્વત્વની ઉપસ્થિતિ ન માનો એટલે કે “ગોત્વનો ગોત્વત્વ ધર્મને આગળ કરીને બોધ થાય છે. એ વાત ન સ્વીકારો તો વાંધો એ આવે કે એ ગોત્વ એ ગોવૃત્તિ હોવાથી “ગોવૃત્તિ તાદશપ્રતિયોગિતાવચ્છેદકં’’ એવો પણ એ જ્ઞાનનો આકાર સંભવી જ શકવાનો છે. હવે “ગોત્યું તાદશપ્રતિયોગિતા-અવચ્છેદક” એવું વ્યભિચારજ્ઞાન “ગોત્યું તાદશપ્રતિયોગિતાનવચ્છેદકં” એવા વ્યાપકતાજ્ઞાનનું પ્રતિબંધક બને છે. એ જ વ્યાપકતાજ્ઞાન અનુમિતિનું કારણ ગણાય કે જે જ્ઞાન એ વ્યભિચારજ્ઞાનથી પ્રતિબધ્ય=અટકનારું બનતું હોય. પ્રસ્તુતમાં તમે ગોત્વત્વેન ગોત્વની ઉપસ્થિતિ નથી માની. એટલે “ગોવૃત્તિ તાદેશપ્રતિયોગિતાનવચ્છેદક” એ રીતે પણ વ્યાપક્તાજ્ઞાન થઈ શકે. હવે આ જ્ઞાન એ “ગોત્યું તાદેશ... અવચ્છેદ” એવા વ્યભિચારજ્ઞાનથી પ્રતિબધ્ધ બનવાનું જ નથી. કેમકે ગોવૃત્તિ અને ગોત્વ શબ્દો જુદા જુદા પડી ગયા છે. જેમ “ઘટત્વ ઘટીયપ્રતિયોગિતાવચ્છેદકં” એ જ્ઞાન “પટત્વે ઘટીયપ્રતિયોગિતાનવચ્છેદકં” એ જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક ન બને. કેમકે ઘટત્વ+પટત્વ બેય જુદા છે. તેમ અહીં પણ ગોવૃત્તિ=ગોત્વ+ સાસ્ના+રૂપાદિ અને ગોત્વ એ જુદા જ પડી જવાથી હવે આ વ્યભિચારજ્ઞાન એ નિરુક્તજ્ઞાનનું પ્રતિબંધક ન બને. અને તો પછી વ્યભિચારજ્ઞાનથી અપ્રતિબધ્ય એવું આ જ્ઞાન એ અનુમિતિનું હેતુ માની જ ન શકાય.
પ્રશ્ન : વ્યભિચારજ્ઞાનથી અપ્રતિબધ્ય એવું પણ જ્ઞાન એ અનુમિતિનું હેતુ બની શકે છે. એમ માનવામાં वांधी शुं छे ?
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૬૪