________________
दीधिति:१९
ચન્દ્રશેખરીયા: અહીં, જો સાધ્યતાવચ્છેદકસંબંધન.... એ પદ ન મુકીએ, તો પછી “જ્ઞાનવાનું સત્તાયાઃ” એમાં અતિવ્યાપ્તિ આવે, કેમકે હેવધિકરણીભૂત દ્રવ્ય+ગુણ-કર્મ છે. એમાં વિષયતાસંબંધથી જ્ઞાન રહે જ છે. એટલે જ્ઞાનમાં હત્યધિકરણનિરૂપિતવૃત્તિતા જ મળે છે. અને માટે તાદશવૃત્તિતા-અભાવવાળો જ્ઞાન ન બનવાથી હું જ્ઞાનાભાવ એ લક્ષણઘટક ન બને અને તેથી અતીતઘટાભાવાદિ લઈને લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ આવે.
પ્રશ્ન : વિષયતાસંબંધ વૃત્તિનિયામક નથી અને તેથી “સત્તાધિકરણઘટાદિમાં વિષયતાસંબંધથી જ્ઞાન રહે ! છે.” એવું બોલી ન શકાય અને માટે ઘટનિરૂપિતવૃત્તિતા-અભાવવાળું જ્ઞાન બની જાય અને તે પ્રતિયોગિતાવચ્છેદકજ્ઞાનત્વથી વિશિષ્ટ પણ છે. એટલે તે જ્ઞાનનો અભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ ન આવે. માટે તાદેશસંબંધને’ પદ વિના પણ વાંધો નથી આવતો.
સાર્વભૌમ તો પણ સંયોગવાન્ સત્વાતુ એમાં અતિવ્યાપ્તિ આવશે કેમકે સત્તાધિકરણ ગુણાદિ તમામમાં કાલિકથી તો સંયોગ છે જ. એટલે સંયોગમાં હત્યધિકરણનિરૂપિતવૃત્તિતાનો અભાવ ન મળતા સંયોગાભાવ નહિ લેવાય અને પરિણામે અતીતઘટાદિ-અભાવ લઈને લક્ષણ ઘટી જતાં અતિવ્યાપ્તિ આવે.
સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પદ” મુકવાથી આ આપત્તિ ન આવે કેમકે અહીં સાધ્યતાવચ્છેદક સમવાય છે. સંયોગ એ ગુણાદિમાં સમવાયથી નથી રહેતો. એટલે સમવાયાવચ્છિન્ના એવી ગુણનિરૂપિતવૃત્તિતા તો ગુણત્વાદિજાતિમાં છે. સંયોગ તો તાદશવૃત્તિતા-અભાવવાળો મળી જાય અને માટે સંયોગાભાવ જ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ ન આવે.
जागदीशी - सत्ताववृत्तित्वसामान्याभावस्य संयोगादावसत्त्वादुक्तातिव्याप्तिवारणमेव 'यत्किञ्चित्' पदस्यापि प्रयोजनमित्यवधेयम् ।
चन्द्रशेखरीया : एवं यदि यत्किचित् इति पदं नोच्येत, तदा तु यावन्ति हेत्वधिकरणानि, तैः सर्वैः निरूपिताः सर्वाः वृत्तिताः यत्र प्रतियोगिनि न वर्तन्ते । तस्यैवाभावो लक्षणघटको भवतीति अर्थो भवेत् । तथा सति संयोगवान् सत्तायाः इत्यत्रैव पुनरतिव्याप्तिः भवेत् । तथाहि-सत्ताधिकरणानि द्रव्यगुणकर्माणि, तत्र गुणकर्मनिरूपितानां समवायावच्छिन्नानां सर्वासां वृत्तितानामभावः संयोगाभावप्रतियोगिनि यद्यपि वर्तते । तथापि द्रव्ये समवायेन संयोगस्य सत्वात् द्रव्यनिरूपितवृत्तिताऽभावो न संयोगे वर्तते । अतः संयोगे सर्वैः हेत्वधिकरणैः निरूपितायाः वृत्तितायाः अभावस्यावर्तमानत्वात् न संयोगाभावो लक्षणघटकः अपि तु जातित्वाभाव एव । द्रव्यगुणकर्म निरूपितायाः समवायावच्छिन्नायाः वृत्तितायाः जातित्वेऽभावात् । एवं तमादायातिव्याप्तिर्भवेदतो । यत्किचित्-पदमुपात्तम् । तथा च सत्ताधिकरणयत्किचित्हेत्वधिकरणेन गुणस्वरूपेण निरूपितायाः समवायावच्छिन्नवृत्तितायाः संयोगेऽभावात् संयोगाभाव एव लक्षणघटकः, अतः नातिव्याप्तिर्भवति।
ચન્દ્રશેખરીયાઃ એમ, યત્કિંચિત્' પદ ન લખે તો હેવધિકરણસામાન્ય નિરૂપિત એવી વૃત્તિતાનો અભાવ લેવો પડે, તો અહીં જ પાછી અતિવ્યાપ્તિ આવે. કેમકે સત્તાધિકરણ એવી ગુણકર્મથી નિરૂપિતસમવાયાવચ્છિન્નવૃત્તિતાનો તો સંયોગમાં અભાવ મળે, પરંતુ સત્તાધિકરણ એવા દ્રવ્યથી નિરૂપિત તાદશવૃત્તિતા ઉં તો સંયોગમાં છે. એટલે સંયોગમાં હેતુ-અધિકરણસામાન્ય નિરૂપિત એવી વૃત્તિતાનો અભાવ ન મળવાથી ૬
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૪