________________
दीधिति:१९
IMD
साध्यं तादात्म्येनैव वर्तते । न त्वन्यसम्बन्धेन । तथा चात्र साध्यस्य संयोगेनाधिकरणमेवाप्रसिद्धम् । अतः संयोगेन तदनधिकरणमपि ग्रहीतुं न शक्यते । इत्थं च भवदुक्तलक्षणं अत्राव्याप्तं भवत्येव । अतः तत्र लक्षणे सत्यपि लाघवे न तद् इष्यते । अस्मत्कृतलक्षणं त्वत्रापि घटते । तथा हि तत्त्र्यणुकवृत्तित्वविशिष्टदध्यभावप्रतियोगिनः तत्त्र्यणुकदधि-वृत्तित्वविशिष्टदध्नः साध्यतावच्छेदकतादात्म्येनाधिकरणमेव तत्त्र्यणुकदधित्व-अधिकरणीभूतं तत्त्र्यणुकदधि । अतः साध्याभावो यावदभावान्तर्गतः, न तु तद्भिन्नः । तद्भिन्नश्च घटाद्यभावः, तत्प्रतियोगिता-नवच्छेदकमेव साध्यतावच्छेदकमिति लक्षणघटनात् न कोऽपि अव्याप्तिस्वरूपो दोषः संभवति । अत्र समाप्तो नव्याभिप्रायः । एवं तावत् जगदीशगुरुचरणानां नवीनानाञ्च प्रत्युत्तरात्मकोऽभिप्रायः प्रतिपादितः । अधुना दीधितिकारः किं समाधानं ददाति तत् दर्श्यते ।
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : તાદાભ્ય સંબંધથી ઘટવૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વનું અધિકરણ તાદેશદ્રવ્યત્વ પ્રસિદ્ધ છે. અને તેથી અનધિકરણ તરીકે ઘટ પણ લઈ શકાય અને એ તાદામ્યભિશ તરીકે સાધ્યતાવચ્છેદક=ઘટાનુયોગિકસમવાય મળી જાય. અને તે સંબંધથી તાદેશદ્રવ્યત્વને સમાનાધિકરણ ઘટવ છે જ. આમ લક્ષણ ઘટે જ છે. તો પછી અવ્યાપ્તિ આવવાની જ નથી.
નવીનો : તો પણ દધિત્વવિશિષ્ટપ્રમેયવાનું ભૂલદધિવાતુ એમાં અવ્યાપ્તિ આવે. અહીં જ્યાં દધિત્વ સમવાયથી રહે અને પ્રમેય સમવાયથી રહે. ત્યાં દધિત્વ એ સામાનાધિકરણ્ય સંબંધથી પ્રમેયમાં રહી જાય અને આ રીતે જ દધિત્વવિશિષ્ટપ્રમેય એ સાધ્ય તરીકે લેવાનું છે અને એ અહીં તાદામ્ય સંબંધથી સાધ્ય તરીકે જાણવું. સ્થૂલદધિત્વ સમવાયસંબંધથી હેતુ તરીકે જાણવું. જો માત્ર દધિત્વને જ હેતુ બનાવે તો કયણુકમાં જ વ્યભિચાર આવે. એમાં દધિત્વ છે. પણ દધિત્વવિશિષ્ટપ્રમેય તાદાભ્યથી રહેતું નથી. તાદાભ્યથી રાખવાનું હોવાથી દ્વયણુક જો દધિત્વવિશિષ્ટ બને, તો જ એ તાદામ્યથી યહુકમાં રહી શકે. હવે અહીં તો સમવાયઘટિતસામાનાધિકરણ્યથી દધિત્વવિશિષ્ટપ્રમેય જ લેવાનું છે. કયણુક સમવાયથી પરમાણમાં છે, તેમાં સમવાયથી દધિત્વ નથી. એટલે કયણુક એ સમવાયઘટિત સામાનાધિકરણ્યથી તો દધિત્વવિશિષ્ટ બનતો જ નથી. અને માટે તે યણુકમાં દધિત્વવિશિષ્ટ પ્રમેયાત્મક સાધ્ય ન મળવાથી સ્થાન જ વ્યભિચારી બને. એ ન બને, તે માટે સ્થૂલ પદ હેતુમાં મુકેલ છે. રાણકદધિથી માંડીને બધામાં ભૂલદધિત્વ છે, અને એ ચણક એ સમવાયથી દધિત્વવાળા એવા યમુકમાં સમવાયથી રહે છે. એટલે ચણુક એ સમવાયઘટિત સામાનાધિકરણ્ય સંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેય કહેવાય. અને તે વ્યણુક બધિત્વવિશિષ્ટપ્રમેય તાદાભ્યથી તો ચણુકમાં રહે જ છે. એ રીતે તમામે તમામ સ્કૂલદધિત્વાધિકરણમાં સાધ્ય સંભવી શકતું હોવાથી આ હેતુ સાચો ગણાય. પણ હવે તમારી વ્યાખ્યા પ્રમાણે અવ્યાપ્તિ આવશે.
અહીં જેટલા સ્થૂલદધિત્વાધિકરણ=ણૂલદધિઓ છે. એ તમામમાં તાદાભ્યથી પણ દધિત્વવિશિષ્ટપ્રમેય રહે છે. સમવાયથી પણ રહે છે. તે આ પ્રમાણે ધારો કે ભૂલદધિ=ચણુક લો તો તેમાં દધિત્વવિશિષ્ટઢણુકાત્મક પ્રમેય-સાધ્ય એ તાદાભ્યથી રહે છે. એમ દધિત્વવિશિષ્ટચતુરણુક (પ્રમેય)=સાધ્ય એ સમવાયથી રહે છે. એમ તે વ્યણુકમાં સમવાયથી જે પૃથ્વીત્યાદિ જાતિ છે. તે પણ સમવાય સંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેય જ છે. એટલે તે પણ સમવાયથી ચણકમાં રહે છે. આમ અહીં કોઈ પણ સંબંધથી દધિત્વવિશિષ્ટ-પ્રમેયનું અનધિકરણ એવું હત્વકિરણ બનતું જ ન હોવાથી લક્ષણસમન્વય ન થતા અવ્યાપ્તિ આવે.
fololololol
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૨૧
findA1100 110001011111000000MATTERTAINMIPARIWALADIATRICICI0000000101100-10150310INDIA.IN/2017/11/17/0000S/50S IN 150000001PTIMINAYNIANAVAISALOTTAILS/14/10/17/11/t111110110000603