________________
दीधिति:१९
પ્રશ્ન : દધિત્વવિશિષ્ટપ્રમેયનું સ્વરૂપસંબંધથી અનધિકરણ હેવધિકરણ કેમ ન મળે?
નવીનોઃ જુઓ, અહીં સમવાયઘટિતસામાનાધિકરણ્યથી દધિત્વવિશિષ્ટપ્રમેય સાધ્ય છે, એટલે અહીં પ્રમેય B તરીકે એ જ લેવાય, કે જે સમવાયથી રહેતો હોય. સમવાયથી ન રહેનાર કોઈપણ પદાર્થ સમવાયઘટિતસામાનાધિકરણ્યથી તો દધિત્વવિશિષ્ટ બનવાનો જ નથી, જેમકે ઘટાદિ પદાર્થો એ સમવાયથી રહેનારા છે, તે શુદ્ધ સ્વરૂપસંબંધથી ક્યાંય નથી રહેતા. હવે અહીં દધિત્વવિશિષ્ટપ્રમેય અવશ્ય સમવાયથી રહેનારો જ B હોવાથી તે શુદ્ધસ્વરૂપથી ક્યાંય રહેતો નથી. એટલે શુદ્ધસ્વરૂપથી આનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી તે સંબંધથી તેનું=દધિત્વવિશિષ્ટપ્રમેયનું અનધિકરણ પણ મળતું નથી. માટે આવ્યાપ્તિ આવે જ છે. જો દૈશિકવિશેષણતા કે કાલિક વિશેષણતા રૂપ સ્વરૂપ સં. લો, તો એ સંબંધથી તો દધિત્વવિશિષ્ટપ્રમેય એ હે–ધિકરણમાં રહે જ છે, એટલે તેનું તો અનધિકરણ તે સંબંધથી આ હેવધિકરણો બનતા જ નથી એટલે સ્વરૂપાદિ દ્વારા પણ લક્ષણસમન્વય શક્ય નથી.
પ્રશ્ન: તો પણ ચણૂકાદિ દધિમાં સમવાયથી ભલે દધિત્વવિશિષ્ટપ્રમેય હોય. સંયોગસંબંધથી તો કોઈપણ દધિત્વવિશિષ્ટપ્રમેય ન હોય, એ સંભવી શકે જ છે. અહીં એ વાત તો સ્પષ્ટ જ છે કે દધિમાં સમવાયથી રહેનારો પદાર્થ જ સમવાયઘટિતસામાનાધિકરણ્ય સંથી દધિત્વવિશિષ્ટ પ્રમેય તરીકે ઓળખાય. હવે દધિમાં સમવાયથી રહેનારા તરીકે તો જાતિઓ + ગુણો + દધિરૂપ અવયવી જ આવી શકે. એમાં ગુણ + જાતિઓ દધિત્વવિશિષ્ટ પ્રમેય બને, પણ તેમનું સંયોગથી અધિકરણ જ પ્રસિદ્ધ નથી. એટલે એને લેવાની જરૂર નથી. એટલે હવે દધિત્વવિશિષ્ટ પ્રમેય તરીકે બધા ભૂલદધિઓ જ બાકી રહ્યા. એ પૂલદધિઓ પોત-પોતાના દધિરૂપ અવયવોમાં સમવાયથી જ રહેવાના છે, એટલે સંયોગથી તો તેમનો અભાવ જ છે. અવયવી અવયવમાં સંયોગથી રહેવાનો જ નથી. ધારો કે શુકદધિ લઈએ તો તેમાં દધિત્વવિશિષ્ટપ્રમેય=રાણકદધિ તાદાભ્યથી રહેશે, પણ સંયોગથી ન રહે. ચતુરણકદધિ=ધિત્વવિશિષ્ટપ્રમેય સમવાયથી રહેશે, પણ સંયોગથી ન રહે. પંચાણુકાદિ દધિઓ તો હું તાદાભ્યથી કે કોઈપણ સંબંધથી એ વ્યણુકમાં ન હોય એ સંભવિત જ છે. એટલે દધિત્વવિશિષ્ટપ્રમેયનું સંયોગથી ૬ અધિકરણ જે પાત્ર=તપેલી વગેરે દ્રવ્યો, તદન્ય એવું હેવધિકરણ સ્થૂલદધિ મળે જ છે. અને તેથી સંયોગભિન્ન એવાં તાદાત્મથી=સાધ્યતાવચ્છેદકસંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેયનું સામાનાધિકરણ્ય પૂલદધિત્વમાં મળી જ જાય છે. આમ, લક્ષણ સમન્વય સંભવી શકતો હોવાથી અવ્યાપ્તિ ન આવે.
નવીનો અહીં દધિત્વવિશિષ્ટ પ્રમેય એ સમવાયથી જ રહેતો હોવાથી સંયોગથી તેનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી.
પ્રશ્નઃ વાહ ! તો તો પછી દધિત્વવિશિષ્ટપ્રમેય સમવાયથી જ રહેતો હોવાથી તેનું તાદાભ્યથી અધિકરણ જ અપ્રસિદ્ધ બનવાથી આ સ્થાન જ ખોટું પડે. એટલે એ વાત તો સર્વથા ખોટી છે અને બીજી વાત એ કે હત્યધિકરણ તરીકે ચતુરણુક લઈએ તો ત્રણકદધિ-અનુયોગિકસમવાયથી તો દધિત્વવિશિષ્ટપ્રમેયો રાણકદધિમાં જ મળે. એટલે તાદશ સમવાયભિન્ન એવા તાદાભ્ય સંબંધથી તાદશસાધ્યનું સામાનાધિકરણ્ય પૂલદધિત્વમાં મળી જતા વ્યાપ્તિલક્ષણ મળી જ જાય. આ નવીનો : તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિમાર્ તત્યણુકદધિત્વાતું. અહીં તાદાસ્પેન સાધ્ય સમજવું. તત્યણુકમાં વૃત્તિત્વથી વિશિષ્ટ એવો દધિ તરીકે ચણક પોતે મળી શકે. કેમકે તે ચણક તાદાભ્યથી સાધ્યઅનધિકરણ એવું હેવધિકરણ નહીં મળે, કેમકે તત્યણુકવૃત્તિત્વવિશિષ્ટદધિ એ જો તત્યણુકમાં તાદાભ્યથી ?
R (1000000000000000000000000000000000000000000000000001012014/10/11/tNTERNAGAR MANINAKITKAMPARANARIEter/
Ent/fittitrificroShriff fift (Fifthlal/14//14/01/11/ સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૨૨ s1660664116641017/11/1115114414414111414/10/AAARAKHANDIGATHANAKYANITATISTIANSLANI11x/bitfrostel111111/0001PLOMAIL.MorbitIN/APP/IT/IIT/ITISTILLAFETYNITARANLINE