________________
दीधिति:१९ GOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOo0o0o0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
(જો કે અહીં, અધિકરણને રહેવાનો સંબંધ એ અધિકરણતાવચ્છેદક બને. અહીં ગુણને સમવાયથી રાખવાની વિવેક્ષા નથી. પણ ગુણમાં સમવાયથી સત્તા રહે છે. એટલે ગુણમાં સમવાયને લઈને અધિકરણતા આવી છે. ખરેખર તો સમવાયત્વાવચ્છિન્ન અહીં વૃત્તિતા જ બને. અને માટે જ વિવૃત્તિમાં ખુલાસો કરે છે કે યત્કિંચિહે–ધિકરણનિષ્ઠ-અધિકરણતાથી નિરૂપિત એવી જે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નવૃત્તિતા, તેનો અનવચ્છેદક એવો પ્રતિયોગિતાવચ્છેદક જે અભાવનો છે, તે અભાવ લેવાય. ગુણનિષ્ઠ-અધિકરણતાથી નિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતાનો અવચ્છેદક શુ.સત્તાવ છે, વિ.સત્તાવ નથી. એટલે વિ.સત્તા-અભાવ લઈ શકાતા અતિવ્યાપ્તિ ન આવે.)
जागदीशी- ननु तादृशसम्बन्धावच्छिन्नयत्किञ्चिद्धत्वधिकरणनिष्ठाधिकरणतानिरूपकतानवच्छेदक (स्व) प्रतियोगितावच्छेदकत्वं 'सामान्यकान्त' पदेन विवक्षितमतो નોવો ફત્યત બાદ, - સમવાયેતિ
__ चन्द्रशेखरीया : न समवायेन जातिमान् प्रमेयत्वादित्यत्रातिव्याप्तिप्रसंगः तथापि दुर्वार एव । अत्र प्रमेयत्वाधिकरणीभूताः सप्ताऽपि पदार्थाः । तत्र द्रव्यगुणकर्मनिष्ठाधिकरणतानिरूपिता समवायावच्छिन्ना वृत्तिता जातौ वर्तते । तवृत्तितावच्छेदकमेव जातित्वं, अतो न जातित्वावच्छिन्नजात्यभावः लक्षणघटकः तत्र भवितुमर्हति । एवं सामान्यविशेषसमवायाभावनिष्ठाधिकरणतानिरूपिता तु वृत्तिता समवायावच्छिना न प्रसिद्धा, तेषु समवायेन कस्याप्यवर्तमानत्वात् । अतो न तेष्वपि निरूक्तरीत्या साध्याभावो ग्रहीतुं शक्यः । किन्तु प्रमेयत्वाधिकरणपर्वत निष्ठपर्वतत्वाधिकरणतानिरूपिता या समवायावच्छिन्ना पर्वतत्व-जातिनिष्ठा वृत्तिता, तदनवच्छेदकं घटत्वं, पर्वते समवायेन घटस्य अर्वतमानत्वात् । तथा च घटत्वावच्छिन्नप्रतियोगिताको घटाभाव एव लक्षणघटक: न तु साध्याभाव इति अतिव्याप्तिर्भवति । अत्रापि तादृशवृत्तितासामान्यस्यानवच्छेदकं एव। ग्राह्यम् । अन्यथा तु पर्वतत्वनिष्ठवृत्तितायाः तादृश्याः अनवच्छेदकं जातित्वं भवत्येव इति नातिव्याप्तिः संभवेदित्यादि स्वयमभ्युह्यम् ।
ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ : તો પણ “સમવાયેન જાતિમાનું પ્રમેયતા’માં અતિવ્યાપ્તિ આવશે. આમાં પ્રમેયત્વના અધિકરણ તો દ્રવ્ય+ગુણ+કર્મ=જાતિમાનું પણ બને. અને એ સિવાયના ચાર પદાર્થો પણ બને. હવે હત્યધિકરણ તરીકે જો જાતિમા–=દ્રવ્ય+ગુણકર્મ લો, તો તેમાં તો સમવાયથી જાતિ રહે જ છે. એટલે સમવાયાવચ્છિન્ન એવી દ્રવ્યાદિનિષ્ઠાધિકરણતાની નિરૂપકતા જાતિમાં છે. તેનો અવચ્છેદક જ જાતિત્વ બનવાથી જાત્યભાવ ન લઈ શકાય.
હવે જો હેવધિકરણ તરીકે બાકીના ચાર લો, તો એ ચારમાંથી કોઈપણ પદાર્થમાં સમવાયથી કોઈપણ વસ્તુ રહેતી જ નથી. એટલે અહીં સમવાયાવચ્છિન્ન એવી અધિકરણતા જ પ્રસિદ્ધ નથી. નિવૃત્તિ પ્રમાણે કહીએ તો હેવધિકરણસમવાયાદિમાં રહેલી જે અધિકરણતા છે, તત્રિરૂપિત એવી સમવાયાવચ્છિન્ન વૃત્તિતા જ પ્રસિદ્ધ
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૦
હitor:#LEAD/EIGIT/IIMIL 110 Android
oINAGAINMENewtonishiThUdit Shri Georolorfollow #forforldNGINGo Go Mirti[r LookI/TALATMIRIKAttit100 10001/11/10/100/IMB