________________
दीधिति:१९ gggg00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
समवायेन कस्याऽप्यवर्तमानत्वात् सामान्यादिनिष्ठा-धिकरणतानिरूपिता समवायावच्छिन्ना वृत्तिता एवाप्रसिद्धा । इति न तेष्वपि निरुक्तरीत्या साध्याभावो ग्रहीतुं शक्यः । तथा च गुणकर्मभिन्नत्वाधिकरणं पर्वतः, तत्र पर्वतत्वादिनामधिकरणता, तन्निरू पिता समवायावच्छिन्ना वृत्तिता पर्वतत्वसंयोगादिनिष्ठा, तदनवच्छेदकं घटत्वं इति तदवच्छिन्नघटाभाव एव लक्षणघटकः, तत्प्रतियोगितानवच्छेदकं व्याप्यवृत्तितानवच्छेदकमेव संयोगत्वमिति लक्षणसमन्वयसंभवात् अतिव्याप्तिर्दुवारा भवति । अत्र हेतौ यदि गुणपदं न निवेश्यते तदा तु कर्मान्यत्वं हेतुर्भवेत् स च गुणे वर्तते । तन्निष्ठाधिकरणतानिरूपिता समवायावच्छिन्ना वृत्तिता गुणत्वादौ वर्तते, न तु संयोगे। अतः तादृशवृत्तिताऽनवच्छेदकं संयोगत्वं, इति तदवच्छिन्नप्रतियोगिताक: संयोगाभाव एव लक्षणघटको भवेत् अतो तत्रातिव्याप्तिर्न भवेत् । अतः अतिव्याप्तिदानार्थ गुणपदं उपात्तम् । एवमेव कर्मपदोपादानप्रयोजनमपि विभावनीयम् । एवं दीधित्याम् अद्रव्ये तादृशसम्बन्धेन वृत्तेः प्रसिद्धत्वात् तदसंगतं भवेत् । अतो 'अद्रव्ये हेतुमति' इति पदमुपात्तम् । अद्रव्ये द्रव्यभिन्ने हेतुमति सामान्यादौ समवायेन वृतेरप्रसिद्धिस्तु सर्वेषां संमता, अतो न ग्रन्थासंगतिः । इत्थं च कालिकेन घटवान् स्वरूपेण महाकालत्वादित्यत्राव्याप्तिर्भवत्येव । अत्र समाप्तः पूर्वपक्षः ।
સાર્વભૌમઃ જાતિ એ તો સમવાયથી વ્યાપ્યવૃત્તિ જ છે, કેમકે વ્યાપ્યવૃત્તિની પહેલી વ્યાખ્યા તેમાં ઘટે છે. તે આ પ્રમાણે – જાત્યધિકરણ ગુણાદિમાં સ્વરૂપસંબંધથી સમવાયાવચ્છિન્નજાત્યભાવ નથી જ રહેતો. પણ ઘટાભાવાદિ જ રહે છે. અને તેની પ્રતિયોગિતાનો તો જાતિમાં અભાવ જ છે. આમ જાતિ વ્યાપ્યવૃત્તિ હોવાથી
ત્યાં તો “પ્રતિયોગિવ્યધિકરણ” પદ વિનાનું જ લક્ષણ લેવાનું છે. એટલે પ્રમેયત્વાધિકરણ જાત્યાદિમાં સમવાયથી 8 જાત્યભાવ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક જાતિત્વ બની જવાથી અતિવ્યાપ્તિ ન આવે.
પૂર્વપક્ષ : વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા પ્રમાણે તો સમવાયથી જાતિ પણ અવ્યાપ્યવૃત્તિ જ બને. કેમકે સમવાયથી જાત્યધિકરણ એવા ગુણાદિમાં સમવાયાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો જાતિનિષ્ઠ જાતિ-અભાવ કાલિકથી રહે જ છે. બીજી વ્યાખ્યામાં કોઈપણ સંબંધથી અભાવ રાખવાનો છે. અને તેની પ્રતિયોગિતા જાતિમાં હોવાથી ત્યાં જાતિ અવ્યાપ્યવૃત્તિ બને. અને ત્યાં તો અવ્યાપ્યવૃત્તિ સ્થલીય લક્ષણ જ આપવું પડે અને એ તો તમે જે બનાવ્યું છે એ અતિવ્યાપ્ત બને જ છે.
સાર્વભૌમ : અમે વ્યાપ્યવૃત્તિની પહેલી જ વ્યાખ્યા લઈએ છીએ. એટલે એ રીતે એ અવ્યાપ્યવૃત્તિ જ ગણવાનું છે.
પૂર્વપક્ષઃ ભલે, પણ કોઈ જાતિસાધ્યક સ્થળે પણ અવ્યાપ્યવૃત્તિસાધ્યકલક્ષણનું જ્ઞાન કરીને અનુમિતિ કરે તો એ સાચી માનવાની આપત્તિ તો ઉભી જ છે. કેમકે એ જ્ઞાન સાચું જ થવાનું.
સાર્વભૌમ : ના, ત્યાં અમે “વ્યાપ્યવૃત્તિતાનવચ્છેદકં તાદેશપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદકં”... એમ, લક્ષણ કરશું. એટલે જાતિત્વ એ લક્ષણઘટક-ઘટાભાવપ્રતિયોગિતાનવચ્છેદક હોવા છતાં હું વ્યાપ્યવૃત્તિતાવચ્છેદક જ છે. અનવચ્છેદક નથી. એટલે અવ્યાપ્યવૃત્તિ સ્થલીય લક્ષણ પણ ત્યાં અતિવ્યાપ્ત બને
નહીં. કોઈ જાતિત્વને વ્યાપ્યવૃત્તિતાનવચ્છેદક માની લે. તો પણ એ પછી ભ્રમાત્મકજ્ઞાન જ કહેવાતા તેનાથી થનારી અનુમિતિને પ્રમાં માનવાની આપત્તિ ન આવે. હા, જો વ્યાપ્યવૃત્તિતાનવચ્છેદક ન લખે તો તો પછી “તાદશપ્રતિયોગિતાનવચ્છેદકે જાતિવં” એ જ્ઞાન તો સાચું જ હોવાથી તેનાથી થનારી અનુમિતિ સાચી માનવી
Ngoc000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000008
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૨ htLS000000000000000000000000000000000000000000000000(MIGHTorto IATAMotoofolitions Ltd holdinbhorror0L000orighteofGorierrorrotoxfoxotato_000 Notif1YERSITYAVIHOTAILAB