________________
दीधिति:१९
mllimmmmmmmmmmmllimmmm
दोषः। धूमाभावस्य धूमात्मकः प्रतियोगी संयोगेन अयोगोलके न वर्तते । अतः न संयोगेन धूमवन्ति सर्वाणि हेत्वधिकरणानि भवन्ति । तथा च साध्याभावो न यावदन्तर्गतः । किन्तु तद्भिन्नः, तथा च तस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवति । एवं 'यावतामभावानां' इति अत्र यदि यावत्पदं नोपादीयेत । तदा तु वह्निमान् धूमात् इत्यत्र धूमाभावप्रतियोगी धूमः संयोगेन पर्वतादौ वर्तते । तथा च संयोगेन धूमाभावप्रतियोगिधूमवन्ति एव सर्वाणि धूमवन्ति भवन्ति । तादृशात् धूमाभावाद्भिन्न एव वह्नयभावः, एवं च साध्याभावस्य लक्षणघटकत्वात् अव्याप्तिः । यावत्पदोपादाने तु न दोषः । यथा हि धूमाभाव-प्रतियोगिमन्ति एव सर्वाणि हेत्वधिकरणानि तथैव वन्यभावप्रतियोगिमन्ति एव सर्वाणि हेत्वधिकरणानि । अतो वह्नयभावोऽपि यावदभावान्तर्गतः, तद्भिन्नस्तु गगनाभावादिरेव । तत्प्रतियोगितानवच्छेदकं वह्नित्वमिति लक्षणघटनात् नाव्याप्तिः भवति । एवं यदि सर्वाणि हेत्वधिकरणानि इति अत्र सर्वपदं (यावत्पदाकृष्टम्) नोच्येत । तदा तु 'धूमवान् वह्न 'रित्यत्रापि धूमाभावप्रतियोगिधूमवन्ति एव हेत्वधीकरणीभूतानि पर्वतादीनि । अतो धूमाभावोऽपि यावदन्तर्गतो भवेत् । तथा च गगनाभावमादायातिव्याप्तिर्भवेत् । सर्वपदोपादाने तु न दोषः। धूमाभावप्रतियोगिधूमवत् अयोगोलकं हेत्वधिकरणीभूतं न भवतीति न सर्वाणि हेत्वधिकरणानि धूमवन्ति भवन्ति । तथा च धूमाभावो न यावदन्तर्गतः, किन्तु तद्भिन्नः, तस्मात् साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवतीति बोध्यम् ।
ચન્દ્રશેખરીયા : આ બાબતમાં નવીનો તો એમ કહે છે કે, “સાધ્યતાવચ્છેદકસંબંધથી સ્વપ્રતિયોગિઅધિકરણયાવહેવધિકરણક જે જે હોય, તેનાથી અન્ય એ જ “પ્રતિયોગી વ્યધિકરણ” તરીકે ગણાય. વનિમાનું ધૂમામાં ધારો કે વહ ભાવ લઈએ તો સાધ્યતાવચ્છેદક સંયોગથી વનિનું અધિકરણ એવા તમામ યાવત્ ધૂમાધિકરણો મળે છે. એટલે વહુન્યભાવ એ તો સ્વપ્રતિયોગ્યધિકરણ-યાવહેવધિકરણક બની ગયો. તદન્ય ન બન્યો. માટે તે ન લેવાય. ઘટાભાવ એ “સંયોગથી ઘટાધિકરણ એવા તમામ ધૂમાધિકરણો છે જેના' એવો તો મળતો નથી જ. એટલે ઘટાભાવ એ તાદશાધિકરણકભિન્ન તરીકે લેવાતા લક્ષણસમન્વય થઈ જાય.
અહીં યો ય..... એના દ્વારા “એવા જેટલા અભાવ મળે, તે તમામ લેવા.” એમ અર્થ કરવાનો છે. આનો સ્પષ્ટ અર્થ એ કે, “સાધ્યતાવચ્છેદક સંબંધથી જે જે અભાવના પ્રતિયોગીના અધિકરણો તમામે તમામ ફેવધિકરણો બનતા હોય તે તે તમામ અભાવોથી ભિન્ન એવો જે અભાવ હોય, તે જ લક્ષણઘટક તરીકે લઈ શકાય.'
હવે કાલિકથી ગગનાભાવના પ્રતિયોગી-ગગનનું અધિકરણ જ મળતું ન હોવાથી “જે જે અભાવ” તરીકે ગગનાભાવ તો ન જ આવે. પણ ઘટાભાવાદિ આવે. કાલિકથી ઘટાધિકરણ તમામે તમામ દેવધિકરણ= મહાકાલ બને જ છે. અને તે ઘટાભાવાદિથી અન્ય તરીકે ગગનાભાવ મળે. આમ આ સ્થળે પણ લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. અહીં, પણ “યો યઃ” દ્વારા તમામે તમામ અભાવની વિવક્ષા ન કરો તો “વનિમાનું ધૂમાત્’ સ્થલે ધૂમાભાવના પ્રતિયોગી ધૂમના અધિકરણ એવા જ તમામ દેવધિકરણો=પર્વતાદિ છે. એટલે “યો ય:” તરીકે ધૂમાભાવ આવે. અને તેનાથી અન્ય તરીકે વહ ભાવ આવે. આમ અવ્યાપ્તિ આવે. પણ “યો ય.' થી એવા તમામે તમામ અભાવો લેવાના અને તેનાથી અન્ય અભાવ જ લક્ષણઘટક લેવાનો.’ હવે વાંધો ન આવે, કેમકે વહવભાવના પ્રતિયોગીવહૂિનના અધિકરણ એવા જ તમામ ધૂમાધિકરણો છે. એટલે વહ ભાવ પણ “યો યઃ' તરીકે જ આવે. તદન્ય તરીકે ઘટાભાવાદિ જ આવે. અને તેથી અવ્યાપ્તિ ન આવે.
m mmmmmm
iiiiiiim
mineriniamineriiiiiiiiiiiiiii
2000000
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૬