________________
दीधिति:१९ SOOOOOOOODDDDDDDDDDDDDDGODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDODOOR . चन्द्रशेखरीया : ननु विशिष्टस्य शुद्धभिन्नत्वात् प्रतियोगितावच्छेदकविशिष्टपदोपादानाभावेऽपि . नातिव्याप्तिः, विशिष्टसत्ताद्यभावप्रतियोगि-सामान्यं विशिष्टसत्वं भूतत्वमूर्तत्वोभयम् चैव । न तु शुद्धसत्वं शुद्धमूर्तत्वं वा । तथा च गुणनिरूपितवृत्तिताऽभाववदेव विशिष्टसत्वं, मनो-निरूपितवृत्तिताऽभाववदेव च भूतत्वमूर्तत्वोभयात्मकं प्रतियोगि-सामान्यमिति साध्याभावस्यैव तत्र तत्र लक्षणघटकत्वान्नातिव्याप्तिरिति चेत् विशिष्टं शुद्धादभिन्नमेवेति मतेनेदं कथितमिति ध्येयम् । न च एवं विशिष्टस्य शुद्धादभिन्नत्वे तु विशिष्टनिष्ठवृत्तिता शुद्धनिष्ठवृत्तिताऽभिन्नैव भवति । तथा च प्रतियोगितावच्छेदकविशिष्टपदोपादानेऽपि न निस्तारः । गुणनिरू पिता शुद्धसत्तानिष्ठा या वृत्तिता, सैव विशिष्टसत्तायामपि वर्तते । अतः प्रतियोगितावच्छेदक-विशिष्टसत्तात्वविशिष्टाऽपि विशिष्टसत्ता गुणनिरूपिवृत्तितावती एव भवति । अत: साध्याभावस्य लक्षणाघटकत्वादतिव्याप्तिर्दुवारा । एवं सार्वभौमनामधेयानां भवतां मते उभयत्वस्यैक विशिष्टापरत्वात्मकतया भूतत्वमूर्तत्वो भयमपि भूतत्वविशिष्टमूर्तत्वरूपमेव । तथा च मनोनिरूपिता या मूर्तत्वनिष्ठा वृत्तिता, सैव उभयत्वविशिष्टे भूतत्वविशिष्टमूर्तत्वे वर्तते, अतः तादृशोभयाभावप्रतियोगिसामान्यरूपं भूतत्वविशिष्टमर्तत्वं हेत्वधिकरणनिरूपितवृत्तितावदेव भवतीति तत्रापि साध्याभावस्य लक्षणाघटकत्वात् अतिव्याप्तिर्भवत्येव इति वाच्यम् विशिष्टस्य शुद्धाभिन्नत्वेऽपि विशिष्टनिष्ठा वृत्तिता तु शुद्धनिष्ठवृत्तिताभिन्नैव इति मतेनेदं इति बोध्यम् । तेन नातिव्याप्ति-संभवः । गुणनिरूपितायाः शुद्धसत्तानिष्ठायाः समवायावच्छिन्नवृत्तितायाः विशिष्टसत्तायाम् अभावो वर्तते । एवं मनोनिरूपितायाः मूर्तत्वनिष्ठायाः वृत्तितायाः भूतत्वविशिष्टमूर्तत्वेऽभावो वर्तते । अतः तत्र तत्र साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिर्भवति ।
ચન્દ્રશેખરીયા : અહીં, જો વિશિષ્ટ એ શુદ્ધથી જુદું જ માનવાનું હોય, તો તો પછી “પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ પદની જરૂર જ નથી. કેમકે વિ.સત્તા અભાવનો પ્રતિયોગી વિ.સત્તા જ બને. શુદ્ધસત્તા જુદી હોવાથી તે પ્રતિયોગી ન બને. એટલે “ગુણનિરૂપિતવૃત્તિતા-અભાવવાળો પ્રતિયોગી સામાન્ય=વિ.સત્તા છે જેનો” એવો વિ.સત્તા-અભાવ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે. છતાં આ પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ પદ મુકેલ છે. એટલે સમજી લેવું કે વિશિષ્ટ એ શુદ્ધથી અભિન્ન જ છે. એ મતાનુસાર જ આ વાત કરી છે. એ મત પ્રમાણે તો અતિવ્યાપ્તિ આવે જ છે. અને તે નિવારવા આ “પદ જરૂરી જ છે.
એ ઉપરાંત, વિશિષ્ટધર્માવચ્છિન્નમાં રહેલી વૃત્તિતા=આધેયતા અને શુદ્ધધર્માવચ્છિન્નમાં રહેલી આધેયતા એ જુદી જ છે. એ મત પ્રમાણે જ આ વાત જાણવી. બાકી વિશિષ્ટ+શુદ્ધ એક જ હોવાથી વિ.ધર્માવચ્છિન્નમાં= વિશિષ્ટમાં રહેલી વૃત્તિતા અને શુદ્ધધર્માવચ્છિન્નમાં શુદ્ધમાં રહેલી વૃત્તિતા જો એક માનીએ તો તો પછી હે–ધિકરણગુણનિરૂપિતવૃત્તિતા એ શુદ્ધસત્તાવાવચ્છિન્નશુદ્ધસત્તામાં છે અને એથી એ જ વૃત્તિતા એ વિ.સત્તાવાવચ્છિન્નવિ.સત્તામાં માનવી પડે. અને તો પછી “ગુણનિરૂપિતવૃત્તિતાવાળો એવો વિ.સત્તા–વિશિષ્ટ વિ.સત્તા=પ્રતિયોગી છે જેનો' એવો જ વિ.સત્તા-અભાવ બની ગયો. અને તો પછી આ અભાવ ન લેવાતા બીજા અભાવને લઈને લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ ઉભી જ રહે. પરંતુ વિશિષ્ટની વૃત્તિતા અને શુદ્ધની વૃત્તિતા જુદી જ માની છે એટલે અતિવ્યાપ્તિ ન આવે કેમકે ગુણનિરૂપિત વૃત્તિતા શુ.સત્તામાં જ છે. વિ.સત્તામાં નથી જ. એટલે વિ.સત્તામાં તો ગુણનિરૂપિતવૃત્તિતા-અભાવ જ મળવાથી એ રીતે વિ.સત્તા-અભાવ લઈ શકાતા અતિવ્યાપ્તિ ન આવે. આમ, પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ પદ ન લખીએ તો અતિવ્યાપ્તિ આવે એ વાત “શુદ્ધ+વિશિષ્ટ એક જ છે' એ આધારે છે. અને આ પદ લખવાથી અતિવ્યાપ્તિ દૂર થાય. એ વાત ROOTDDDDDDDDDDDDDDDDDDOBODODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODOTODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD0000000000000000
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૦ COOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOR
ammimmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
00000000
10000000008