________________
दीधितिः१९
ƯUONG00
0 000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
900000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
चन्द्रशेखरीया : ननु दीधितिकारस्तु स्वयमेव मनोद्रव्यं खंडितवान् । मनोद्रव्यं विना नु यत्र मूर्तत्वं तत्र सर्वत्र तादृशोभयं वर्तत एव अतः अयं सद्हेतुरस्ति । तथा चात्र लक्षणगमनमिष्टमेव । अतोऽतिव्याप्तिकथनं तद्वारणाय च प्रतियोगितावच्छेदकविशिष्टपदनिवेशनं व्यर्थमेव इति चेत् न, तथापि गुणकर्मान्यत्वविशिष्टसत्तावान् जातेः इत्यत्रातिव्याप्तिर्भवेत् । तथाहि । अत्र विशिष्टसत्ता-अभावस्य प्रतियोगिसामान्ये विशिष्टसत्ता शुद्धसत्ता च अन्तर्गता भवति । तत्र जात्यधिकरणगुणनिरू पितायाः समवायावच्छिन्नवृत्तितायाः अभावः शुद्धसत्तायां न वर्तते । अतः, प्रतियोगिसामान्ये तादृशवृत्तिताऽभावस्यावर्तमानत्वात् साध्याभावो लक्षणघटको न भवति इति अभावान्तरमादाय लक्षणघटनादतिव्याप्तिर्भवेत् । प्रतियोगितावच्छेदक-विशिष्टपदोपादाने तु न भवेदतिव्याप्तिः । यतः विशिष्टसत्ताऽभावस्य प्रतियोगितावच्छेदकविशिष्टसत्तात्वावच्छिन्ना प्रतियोगिनी विशिष्टसत्ता एव न तु शुद्धसत्ता । तथा चात्र प्रतियोगितावच्छेदकवि.सत्तात्वविशिष्टा विशिष्टसत्ता एव प्रतियोगिसामान्यं, तत्र च गुणनिरू पितवृत्तिताया अभावो वर्तते । अतः साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः संभवति । अत्र दीधितिग्रन्थे→ भूतत्वमूर्तत्वोभयत्वविशिष्टं भूतत्वमूर्तत्वोभयं न मनोवृत्ति, विशिष्टसत्तात्वविशिष्टा विशिष्टसत्ता न गुणवृत्ति-इत्यन्वयो कर्तव्यः ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્ન પણ દીધિતિકાર તો પોતે મનદ્રવ્યનું ખંડન કરે છે. એટલે એમના મતે તો મન દ્રવ્ય જ નથી. અને એ સિવાય તો જ્યાં પૃથ્વીચતુષ્કમાં મૂર્તિત્વ છે. ત્યાં ભૂતત્વમૂર્તત્વોભય છે જ. એટલે આ સ્થાન સાચું છે. અને તેથી તેમાં અતિવ્યાપ્તિનું વિધાન સંગત થતુ નથી માટે પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટપદ મુકવાની જરૂર જ નથી.
સાર્વભૌમ : તો પણ “વિશિષ્ટ સત્તાવાનું જાતેઃ ' અહીં અતિવ્યાપ્તિ આવે. વિ.સત્તા-અભાવનો પ્રતિયોગી શુદ્ધસત્તા પણ બને. અને જાત્યધિકરણગુણાદિનિરૂપિતવૃત્તિતાના અભાવવાળી એવી શુદ્ધસત્તા નથી. એટલે આ અભાવ એ ‘તાશિવૃત્તિતા-અભાવવાળા એવા પ્રતિયોગી સામાન્ય છે જેના' તેવો ન બનવાથી ન લેવાય. માટે બીજા અભાવને લઈને અતિવ્યાપ્તિ આવે. પણ ઉપરનું પદ મુકવાથી વાંધો ન આવે કેમકે પ્રતિયોગિતાવચ્છેદક વિ.સતાત્વ છે. અને તેનાથી વિશિષ્ટ એવા પ્રતિયોગી સામાન્ય તરીકે વિ.સત્તા જ આવે છે અને યત્કિંચિહેવધિકરણ-ગુણનિરૂપિતવૃત્તિતા અભાવવાળો એવો વિ.સત્તારૂપ પ્રતિયોગી સામાન્ય છે જેનોતેવો વિ.સત્તા-અભાવ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે. | (દીપિતિપંક્તિનો અર્થ – ભૂતત્વમૂર્તત્વોભયવિશિષ્ટ યતું તાદશોભયં તદ્ ન મનોવૃત્તિ, ગુણકર્માન્યત્વવિશિષ્ટસત્તા–વિશિષ્ટ-સત્તાદિકે ન ગુણવૃત્તિ...)
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी- इदञ्च विशिष्टस्यानतिरिक्तत्वं, विशिष्टधर्मावच्छिन्नाधेयत्वस्यातिरिक्तत्वमित्यभ्युपेत्य, ___ अन्यथा (सार्वभौममते ) उभयत्वस्यैकविशिष्टापरत्वरूपत्वे भूतत्व-मूर्त्तत्वोभयगुणकर्मान्यत्वविशिष्टसत्त्वयोरतिरिक्ततया, -तयोः सहजत एव मनो-गुणाद्यवृत्तितया,'प्रतियोगितावच्छेदकविशिष्टे' त्यभिधानमसङ्गतं स्यादिति ध्येयम् ।
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૬