________________
दीधितिः१९
Auto
m
o
duladdoddoddoddo
o ddooddddddddddddddddddddddddd
ddddd0000000000000000000000000000
0008
जागदीशी - 'सार्वभौम' मतमाशङ्कय निराचष्टे, - न चेति । - 'वाच्य' मिति परेणान्वयः। तादृशसम्बन्धेनेति । साध्यतावच्छेदकसम्बन्धेनेत्यर्थः । इद 'ञ्चावृत्ति'त्यस्य
प्रतियोगिन्या-वृत्त्याऽन्वितं
gmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : अत्र सार्वभौमाः पूर्वपक्षं खण्डयन्ति–तादृशसम्बन्धेन साध्यतावच्छेदकसम्बन्धेन हेत्वधिकरणीभूतयत्किचिद्व्यक्तिनिरूपित-वृत्तिता-अभाववत् प्रतियोगितावच्छेदकविशिष्टं प्रतियोगिसामान्य यस्य तादृशोऽभावः लक्षणघटकत्वेन ग्राह्यः । यदभावस्य सर्वे प्रतियोगिनः हेत्वधिकरणीभूतयत्किचिद्व्यक्तिनिरूपितवृत्तिताऽभाववन्तः प्रतियोगितावच्छेदकविशिष्टाश्च भवन्ति । स अभावः लक्षणघटकत्वेन ग्राह्य इति हृदयम् ।
ચન્દ્રશેખરીયા : સાર્વભૌમ : “સાધ્યતાવચ્છેદકસંબંધથી હત્યધિકરણીભૂતયત્કિંચિવ્યક્તિઅવૃત્તિપ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટપ્રતિયોગી સામાન્યકત્વ” એમ જ તમારે કહેવું. આમાં જે અવૃત્તિશબ્દ છે. એનો અર્થ વૃત્તિતા-અભાવ થાય. તેનો પ્રતિયોગી વૃત્તિતા બને. અને “સાધ્યતાવચ્છેદકસંબંધેન' એ પદને આ વૃત્તિતા સાથે જોડવાનું છે, એટલે કે સાધ્યતા વચ્છેદકસંબંધાવચ્છિશ એવી જે હત્યધિકરણયત્કિંચિત્યક્તિનિરૂપિતવૃત્તિતા, અને તે વૃત્તિતાના અભાવવાળો એવો પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ 3 એવો પ્રતિયોગી-સામાન્ય જે બને, તેનો અભાવ એ લક્ષણઘટક તરીકે વિવક્ષિત છે.
સાધ્યતાવચ્છેદકકાલિકથી મહાકાલ–ાધિકરણમહાકાલમાં તો ઘટાદિ રહે. પણ ગગન ન રહે. એટલે કાલિકાવચ્છિન્ન એવી જે મહાકાલનિરૂપિતવૃત્તિતા છે તેનો અભાવવાળો ગગન છે, અને એ ગગન એ પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વથી વિશિષ્ટ પણ છે જ. આમ “આવો ગગનસામાન્ય એ છે પ્રતિયોગી જેનો એવો અભાવ (ગગનાભાવ) એ લક્ષણઘટક બની ગયો. અને તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત બની જાય. આમ લક્ષણસમન્વય થઈ જતા અવ્યાપ્તિ ન આવે.
dung00000000000000000000000000000000000000000000000000000000000
जागदीशी - तादृशपदस्य प्रतियोगितावच्छेदकसम्बन्धपरत्वे पुनरग्रे 'प्रतियोगिता' - साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्ना ग्राह्या ।
चन्द्रशेखरीया : 'तादृशसम्बन्धेन' इति पदस्य "प्रतियोगितावच्छेदकसम्बन्धेन" इति विवक्षणे तु अग्रे प्रतियोगिता साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्ना ग्राह्या । दीधित्यां यत्किचिद्व्यक्ति-अवृत्ति इति यदुक्तं, तत्र अवृति=वृत्तिताभाववान्, "तादृशसम्बन्धेन" इति पदञ्च वृत्तितापदेन सहान्वितं । अतो निरूक्तोऽर्थो लभ्यते । तथा च गगनाभावस्य गगनत्वावच्छिन्नप्रतियोगि गगनं महाकालत्वाधिकरणीभूतमहाकालनिरूपितायाः कालिकावच्छिन्नायाः घटादिनिष्ठवृत्तितायाः अभाववदस्ति । अतो गगनाभाव एव लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यः, तथा चाव्याप्तिर्न भवति ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૦૨ POOOOOOOOOOOOOOOOOOOOOIDITOOOOOOOOOOOOOODOODOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOORDITORIUOTATIOOOOOOOOOOOOHORODOOODB