________________
दीधिति: १७
ઉત્તરપક્ષ : વાહ, તો તો પછી એમ પણ કહી શકાય કે શુદ્ધગોત્વસાધ્યક એવી અનુમિતિ પ્રત્યે “શુદ્ધગોવં પ્રતિયોગી-અનધિકરણીભૂત-હેત્વધિકરણ-વૃત્તિ-ઘટાદિઅભાવ અપ્રતિયોગી” એવું જ્ઞાન એ કારણ છે. અને આ શુદ્ધગોત્વનિષ્ઠ વિશેષ્યતાક એવું જ્ઞાન એ નિરવચ્છિન્નવિશેષ્યતાક જ માનવાનું. હવે આમ હોવાથી ગોત્વત્વના જ્ઞાન વિના પણ જે “ઇયં ગૌઃ” એવી અનુમિતિ થાય. તે આવા પ્રકારના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી માની શકાય છે. અર્થાત્ શુદ્ધગોત્વસાધ્યક એ માની શકાશે. અને તો પછી ‘તાદાત્મ્યથી ગૌ સાધ્ય છે' એ વાત સિદ્ધ નહીં થાય. પણ જો વ્યભિચારજ્ઞાનથી અપ્રતિબધ્ય એવા જ્ઞાનને અનુમિતિકારણ ન માનીએ તો વાંધો ન આવે. કેમકે “ગોત્વત્યું તાદશપ્રતિયોગિતાવચ્છેદક” એ વ્યભિચાર જ્ઞાન છે. અને તે “ગોત્યું તાદશાભાવાપ્રતિયોગી” એ જ્ઞાનનું પ્રતિબંધક નથી બનતું. માટે આ જ્ઞાન એ વ્યભિચારજ્ઞાનથી અપ્રતિબધ્ય હોવાથી તે અનુમિતિકારણ માની ન શકાય. એટલે વાંધો ન આવે. પણ આ નિયમ પ્રમાણે પછી ‘ગોવૃત્તિ તાદેશપ્રતિયોગિતાનવચ્છેદક’ એવું જ્ઞાન પણ ‘ગોત્યું તાદેશપ્રતિયોગિતાવચ્છેદકં' એ જ્ઞાનથી અપ્રતિબધ્ય જ હોવાથી એ જ્ઞાન પણ અનુમિતિ કારણ ન જ માની શકાય. પરંતુ, ગોત્વત્વધર્મને લઈને જ્યાં ગોત્વનો બોધ થાય છે તેવું જ “ગોત્યું તાદશપ્રતિયોગિતાનવચ્છેદકં” એ જ્ઞાન વ્યભિચારજ્ઞાનથી પ્રતિબધ્ય હોવાથી તે જ્ઞાન અનુમિતિકારણ માની શકાય. આમ અનુમિતિની પૂર્વે ગોત્વત્વની ઉપસ્થિતિ તો જરૂરી છે જ. અને એટલે જ એ આદિ પદ આવશ્યક છે. ભલે ગોત્વત્વ=ગવેતરાવૃત્તિત્વ રૂપ વ્યાપ્તિની ઉપસ્થિતિ થાય. ભલે તેનાથી વિશિષ્ટ સાસ્તાનો બોધ થાય. પણ જ્યાં એવી ગોત્વનિરૂપિતવ્યામિવિશિષ્ટસાસ્નાનો પક્ષધર્મ તરીકે જ બોધ નથી. અને અનુમિતિ થાય છે ત્યાં તો ગોત્વનિરૂપિતવ્યામિવિશિષ્ટનો પક્ષધર્મ તરીકે બોધ ન હોવાથી એ અનુમિતિ ગોત્વસાધ્યક માની જ ન શકાય. અને તેથી ત્યાં ગોસાધ્યક અનુમિતિ જ માનવી પડે.
ન
जगदीशी - प्राञ्चस्तु - " गोतादात्म्यस्य सास्नाव्यापकत्वग्रहादेव गोस्तादात्म्येन सिद्धिसम्भवान्न तदनुरोधेन गोस्तादात्म्येन व्यापकत्वस्वीकारो युक्तः, सम्बन्धगतव्यापकत्व-ग्रहादेव सम्बन्धिनोऽनुमितेर्मिश्रादिसम्मतत्वादत उक्तं, - गोत्वत्वाद्यग्रहदशायामिति (शि. पृ. १६६ ) । - गोतादात्म्यत्वाद्यग्रहदशायामिति तदर्थ " - इत्याहुः । - ષ્વિયમ્ ।
चन्द्रशेखरीया : अत्र प्राचीनाः स्वमतं प्रतिपादयन्ति ‘યં ગૌ:' ત્યનુમિત્યનુરોધેનાપિ નો: तादात्म्येन सास्नाव्यापकत्वं सिद्ध्यति । यद्यपि इयमनुमितिः तादात्म्येन गोसाध्यिकैव । तथापि न सा गोनिरूपितव्याप्तिज्ञानविशिष्टसास्त्राविषयकपक्षधर्मताज्ञानजन्याऽपि तु गोतादात्म्यनिरूपितव्याप्तिज्ञानविशिष्टसास्नाविषयक-पक्षधर्मताज्ञानजन्या । अयं भावः । गवि सास्नाव्यापकत्वग्रहो न भवति, किन्तु गोतादात्म्ये एव सास्नाव्यापकत्वग्रहो भवति । स च " तादृशप्रतियोगितानवच्छेदकं यत् गोतादात्म्यत्वं तदवच्छिन्नं गोतादात्म्यमि”त्याकारकः । अनेनैव ज्ञानेन "इयं गौः" इत्यनुमितिः भवति । अतो न अऩयाऽनुमित्या वि सास्नाव्यापकत्वं सिद्ध्यति, अपि तु गोतादात्म्ये एव सास्नाव्यापकत्वमस्ति । न च गोतादात्म्यनिरूपित
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૬૫