________________
दीधिति:१७ BLOODDDDDDDDIODOIDDDDDITIODODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDOOM
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : આ લાંબો ખુલાસો કરવાની જરૂર જ નથી. પૂર્વપક્ષે જે એમ કહ્યું કે, હું “ધર્મિતાવચ્છેદક તરીકે ગોત્ત્વની ઉપસ્થિતિ થવાની જ છે... ઇત્યાદિ. એ વાત જ ફોગટ છે. કેમકે અહીં શુદ્ધગોવાવચ્છિન્ન એવી ગૌ જ સાધ્ય તરીકે છે. અને આવા સાધ્યની અનુમિતિ પ્રત્યે તો
તાદશપ્રતિયોગિતાનવચ્છેદક ગોત્વે સાધ્યતાવચ્છેદકં” એ જ્ઞાન હેતુ છે ખરું. પણ એ નિરવચ્છિન્ન એવી ગોત્વનિષ્ઠ વિશેષ્યતાવાળું જ જ્ઞાન લેવાનું છે. એ જ કારણ છે. અને તેથી અહીં ગોત્વમાં આવેલી ધર્મિતા=વિશેષ્યતા એ કોઈપણ ધર્મથી અવચ્છિન્ન છે જ નહિ. એટલે ધર્મિતાવચ્છેદક તરીકે પણ ગોત્ત્વની ઉપસ્થિતિ થવાની જ નથી. અને તેના વિના જ અનુમિતિ થાય છે. એટલે એ અનુમિતિમાં તાદાભ્યથી ગૌ જ સાધ્ય તરીકે માનવી ઉચિત બની રહે છે. ને જો આમ માનશો, તો પછી ગોત્ત્વની ઉપસ્થિતિ કોઈપણ જગ્યાએ જરૂરી ન બનવાથી તે નકામી બની જશે. ૯ એવી કોઈ શંકા ન કરશો. કેમકે જ્યારે ગોત્વમાં ઘટાભાવાદિનું પ્રત્યક્ષ કરવું હોય ત્યારે એ ગોત્વમાં ઘટાભાવાદિની અધિકરણતા આવશે. અને અભાવના પ્રત્યક્ષમાં અધિકરણનું પ્રત્યક્ષ એ કારણ છે. એટલે ત્યાં અધિકરણતાવચ્છેદક તરીકે ગોત્ત્વની ઉપસ્થિતિ પણ એ ઘટાભાવાદિના પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે. એ સિવાય એનો કોઈ ઉપયોગ નથી. એટલે ગોત્ત્વાદિઅગ્રહદશામાં... એમાં આદિ પદની જરૂર જ નથી. ગોત્ત્વના જ્ઞાનની અભાવ અવસ્થામાં થનારી અનુમિતિ દ્વારા પણ તાદાસ્પેન ગૌ એ સાધ્ય તરીકે સાબિત થાય જ છે.
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी - तत्तुच्छं, व्यभिचारज्ञानाप्रतिबध्यतया तादृशव्यापकताग्रहस्यानुमित्यहेतुत्वादन्यथा तुल्ययुक्त्या शुद्धगोत्वविधेयकानुमितिं प्रति निरवच्छिन्नगोत्व
(निष्ठ)विशेष्यताक स्य, प्रतियोग्यनधिकरणहेतुमनिष्ठाभावाप्रतियोगित्वज्ञानस्य, -हेतुत्वा दयं गौ 'रित्यनुमितेर्गोत्वत्वाद्यनुपस्थितावपि गोत्वरूपधर्मसाध्यकत्वस्य दुरित्वापत्तेरिति दिक् ।
चन्द्रशेखरीया : अत्र जगदीशः तेषां स्वमित्राभासानां मतं खण्डयति तत्तुच्छमित्यादिना । यदि तादृशप्रतियोगितानवच्छेदकं गोत्वं इति ज्ञाने धर्मिताविच्छेदकविधया गोत्वत्वस्योपस्थितिर्न स्वीक्रियते, तदा तु तद् गोत्वं गोत्वत्वेन ज्ञातं न भवति । अपि तु गोवृत्तित्वादिनापि तस्य ज्ञानं संभवति । तथा च यथा घटत्वेन घटज्ञानं "घटः" इत्याकारकं, किन्तु कम्बुग्रीवादिमत्वेन घटज्ञानं 'कम्बुग्रीवादिमान्' इत्याकारकं भवति । एवमत्र गोत्वत्वेन गोत्वज्ञानं "गोत्वं" इत्याकारकं भवति । भवता च गोत्वत्वेन गोत्वज्ञानं अत्र न भवतीति उक्तं । तथा च तत्र गोवृत्तित्वेनाऽपि गोत्वज्ञानं संभवति । तच्च "तादृशप्रतियोगितानवच्छेदकं गोवृत्ति" इत्याकारकमेव । इतश्चायं नियमः यदुत 'यज्ज्ञानं व्यभिचारज्ञानप्रतिबध्यं भवति तदेव ज्ञानं अनुमितिकरणं भवति । यथा-'तादृशप्रतियोगितानवच्छेदकं वह्नित्वं' इति ज्ञानं 'तादृशप्रतियोगितावच्छेदकं वह्नित्वं' इति व्यभिचारज्ञानेन प्रतिबध्यं भवति । अतः तादृशवह्नित्वज्ञानं अनुमितिकारणं भवति । अत्र तु 'गोवृत्ति तादृशप्रतियोगितानवच्छेदकमिति' ज्ञानं गोत्वं तादृशप्रतियोगितावच्छेदकमिति व्यभिचारज्ञानेन
0 0000000OADDOOTOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODDDDDDDDDDDOOOOOOOOOOOOOOODOOOOOOOOOOOOOOOOOR
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૬૩