________________
दीधिति: १९
પ્રશ્ન ઃ ઈદાનીં=મહાકાલ લેશું.
પૂર્વપક્ષ : તો પછી, ઈદાનીં મહાકાલભેદવિશિષ્ટઘટઃ અસ્તિ” એ પ્રતીતિમાં પણ ઈદાનીં=મહાકાલ લેવાશે અને તેથી તેમાં મહાકાલભેદવિશિષ્ટ ઘટ કાલિકથી સિદ્ધ થશે. અને તેથી તેનો અભાવ એ મહાકાલમાં ન લેવાય અને તેથી અવ્યાપ્તિ આવવાની જ છે.
जागदीशी - न चैवं खण्डकालस्याधिकरणत्वे मानाभावः - 'पटध्वंसविशिष्टकालः पटवदन्यः' इत्यादि प्रतीतेः प्रमात्वानुरोधेनैव खण्डकालस्यापि तथात्वादिति सिद्धान्तानुसारी
પન્થાઃ ।
चन्द्रशेखरीया : न चैवं सति खंडकाले वस्तुमात्रस्यैवासंभवप्रसंगो भवेत् यतः 'इदानीं' इति प्रतीतिः महाकालविषयिणी स्वीकृता, अन्या तु खंडकालविषयिणी प्रतीतिर्न भवति । अतः खंडकाले वस्तुनः वर्तमानत्वे प्रमाणाभाव एव आपद्येत इति वाच्यम् पटध्वंसविशिष्टकालः पटवत्कालभिन्नः इति प्रतीतिर्भवति। अत्र यदि पटध्वंसविशिष्टकालो महाकालो मन्येत, एवं पटवत्कालोऽपि यदि महाकालो मन्येत तदा महाकालो महाकालभिन्न इत्यर्थो भवेत् । स च न युक्तः । इयं च प्रतीतिः प्रमात्मिकैव । अतोऽत्र पटध्वंसविशिष्टकालपदेन द्वितीयप्रहरात्मकः खंडकाल एव गृह्यते, एवं पटवत्कालपदेन प्रथमप्रहरात्मकः काल एव गृह्यते । तथा च द्वितीयप्रहरः प्रथमप्रहरभिन्नः इत्यर्थो भवेत्, स तु सम्यगेव । इत्थं च अनयैव प्रतीत्या प्रथमप्रहारात्मके खंडकाले पटः, द्वितीयप्रहरात्मके खण्डकाले पटध्वंसश्च वर्तमानः सिद्ध्यति इति न खंडकाले वस्तुमात्रस्यावर्तमानत्वापत्तिदोषो भवति । तथा च महाकाले महाकालभेदविशिष्टधटस्य कालिकेन वर्तमानत्वात् न तदभावोऽपि लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यः इति भवत्येवाव्याप्तिः इति पूर्वपक्षाणामाशयः सिद्धान्तानुसारेण प्रतिपादितः।
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ આ રીતે ઈદાનીં તદાનીંથી મહાકાલ જ લેશો, તો પછી બધી વસ્તુ મહાકાલમાં જ કાલિકથી રહેનારી મનાશે અને તો પછી ખંડકાલમાં તો કોઈપણ વસ્તુ નહીં રહે. આમ હવે તો “ખંડકાળ એ (કોઈક વસ્તુઓનું) અધિકરણ બને છે.” એ વાત જ અપ્રામાણિક બનશે.
પૂર્વપક્ષ ઃ ખંડકાળમાં પણ વસ્તુ કાલિકથી રહે છે, તેમાં પ્રમાણ એ છે કે “પટÜસવિશિષ્ટકાલઃ પટવકાલભિન્નઃ” અહીં, પટધ્વંસવિશિષ્ટકાલ=મહાકાલ લો, અને પટવદ્કાલ પણ મહાકાલ લો, તો તો “મહાકાલ: મહાકાલભિન્નઃ' એવો અર્થ થાય. એ તો માન્ય જ નથી. એટલે અહીં પટÜસવિશિષ્ટકાલ એ દ્વિતીયપ્રહરાદિરૂપ ખંડકાલ જ લેવો પડે. અને પટવાળ એ પ્રથમપ્રહરાદિરૂપ ખંડકાળ જ લેવો પડે. અને તેથી “દ્વિતીયપ્રહરકાલઃ પ્રથમપ્રહરકાલભિન્નઃ' એ ઘટી જાય.
આમ અહીં પટÜસવિશિષ્ટકાલ=ખંડકાળ જ છે. એટલે “ખંડકાળમાં પટધ્વંસ રહે છે” એ સાબિત થયું અને પટવત્કાલ=ખંડકાળ જ છે. એટલે ખંડકાળમાં પટ રહે છે એ સાબિત થયું. એટલે ખંડકાળ પણ તે વસ્તુઓનું અધિકરણ બનશે જ. આ પ્રમાણે સિદ્ધાન્તને અનુસારી એવો માર્ગ બતાવ્યો અને આ રીતે અહીં અવ્યાપ્તિ સિદ્ધ કરી.
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૯૨