________________
दीधिति:१९
तादृशधर्मानवच्छिन्नप्रतियोगितायाः असंभवादत्राव्याप्तिः भवेत् । न चात्र पूर्वपक्षणाव्याप्तिरभिहिता, किन्तु अव्याप्यवृत्तिसाध्यके एव महाकालत्वहेतौ अव्याप्तिः प्रतिपादिता । तथा चात्राव्याप्तिभवनं पूर्वपक्षस्यानभिमतमेव । अतो भवदभिप्रायानुसारेण तु तत्राव्याप्तिसंभवात् पूर्वपक्षाभिप्रायो विरूध्येत । तस्मात् । अपरेषां निरूपणमसङ्गतमेवाभातीति हृदयम्
ચન્દ્રશેખરીયા : મુખ્ય પૂર્વપક્ષ : “અપરે”ની આ વાત વિચારણીય છે, કેમકે એમની વાત માનીએ તો તો પ્રમેયવાનું વાચ્યતાત્ એમાં અવ્યાપ્તિ આવીને ઉભી રહે. કેમકે અહીં ઘટાભાવાદિ જે કોઈ અભાવ લેશું. તેની પ્રતિયોગિતા તો, સાધ્યતાવચ્છેદકપ્રમેયત્વનો અઘટક અને સાધ્ય=પ્રમેયમાં વૃત્તિ એવા ઘટતાદિ ધર્મોથી અવચ્છિન્ન જ બનવાની એટલે અહીં સાધ્યતાવચ્છેદક-અઘટક+સાધ્યવૃત્તિધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાક કોઈપણ અભાવ હત્યધિકરણવૃત્તિ તરીકે મળી શકવાનો જ નથી. માટે અહીં લક્ષણ ન જતાં અવ્યાપ્તિ આવે. જ્યારે પૂર્વપક્ષ આવા સ્થળે તો અવ્યાપ્તિ આપવા માંગતા જ નથી માટે જ તો કાલિકેન ઘટવાનું સ્વરૂપેણ મહાકાલવાતું એ અનુમાન એમણે લીધું. અને જો અહીં પણ અવ્યાપ્તિ માનવી હોત, તો તો પ્રમેય એ વ્યાપ્યવૃત્તિ સાધ્ય છે. અને ત્યાં પણ અવ્યાપ્તિ આવે છે, તો દીધિતિમાં “અવ્યાપ્યવૃત્તિ સાધ્ય વ્યાપક ન બને” એમ ન લખત. પણ “અવ્યાપ્યવૃત્તિ + વ્યાપ્યવૃત્તિ બે ય સાધ્ય વ્યાપક ન બને એમ જ લખત. પણ એવું નથી લખતા. માટે જ પ્રમેયસાધ્ય સ્થલે અવ્યાપ્તિ માન્ય નથી, એ જ સાબિત થાય છે. અને અપરના મત પ્રમાણે તો ત્યાં અવ્યાપ્તિ આવે છે. એટલે જ એમનો આ મત બરાબર નથી.
Emmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी - वस्तुतो-'यादृशप्रतियोगितावच्छेदकविशिष्टस्यानधिकरणत्वं हेतुमत' इत्यत्रा-वच्छेदकवैशिष्ट्यमवश्यं, -साध्यतावच्छेदकताघटकसम्बन्धेनैव वाच्यम्,
-अन्यथा तप्तायःपिण्डस्यापि कालिकसम्बन्धेन धूमत्वविशिष्टस्य वह्नयादेः संयोगसम्बन्धेनाऽधिकरणतया 'धूमवान्वह्ने' रित्यादावतिव्याप्त्यापत्तेः,
इत्थञ्च यत्र समवायेन घटत्वविशिष्टस्य कालिक सम्बन्धेन साध्यता, तत्र महाकालान्यत्वविशिष्टघटत्वावच्छिन्नाभावस्य साध्यतावच्छेदकताघटक सम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नत्वमप्रसिद्धं
-स्वरूप-समवायाभ्यामेव तत्र तथात्वात्,-विशिष्टनिरूपितसमवायस्यानभ्युपगमात्,-(अतः) तादृशाभावमादाय न प्रसिद्धिसम्भव इति ध्येयम् ।
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : न च तथापि महाकालभेदविशिष्टघटोऽपि महाकाले वर्तते इत्युदित्वा भवद्भिर्वतमव्याप्तिनिरूपणं विरुद्धम् । महाकाले महाकालभेदविशिष्टघटस्य कालिकेन वृत्तिता सर्वेषामपि अनभिमतैवेति वाच्यम् महाकाले महाकालभेदविशिष्टो घटो कालिकेन न वर्तते इत्यभिप्राये स्वीक्रियमाणेऽप्यत्रानुमानेऽव्याप्तिर्भवत्येव । तथा हि यादृशप्रतियोगितावच्छेदकविशिष्टस्यानधिकरणं
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા , ૯૬ ECOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODOOTTOTRIOTIRUDDDDDDDDDDDDDOOTOUTDOHOROSAROORDDDDDDDDDDDDDROIDDOODOODOOOOOOOOODUTORIES