________________
Ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
दीधिति:१९ FODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDIDIODDOOTDARIODOIDDROIDIDIOHTOTADIOIDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD
चन्द्रशेखरीया : न च हे तुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकतापर्याप्त्यधिक रणभिन्न साध्यतावच्छेदकमित्येव उच्यताम् । तावतैव लक्षणसमन्वयसंभवात् । तथा हि वह्निघटोभयाभावप्रतियोगितायाः महानसीयवह्नि-अभावप्रतियोगिताया वा अवच्छेदकता पर्याप्तिसम्बन्धेन वह्निघटोभयत्वे महानसीयवह्नित्वे च । वर्तते । न तु वह्नित्वे, तथा च तादृशप्रतियोगितावच्छेदकतापर्याप्ति-अधिकरणं न वह्नित्वं, किन्तु तादृशाधिकरणभिन्नमेव अतो नाव्याप्तिः तत्किम् एतेन गुरुभूतपरिष्कारेणति वाच्यम् यो धर्मः पर्याप्तिसम्बन्धेन । प्रत्येकवस्तुनि स्वतंत्रो न वर्तते, स धर्मः पर्याप्तिसम्बन्धेन उभयस्मिन्नपि न वर्तते । एवं च यदि तादृशावच्छेदकता यदि पर्याप्तिसम्बन्धेन केवलवह्नित्वे केवलमहानसीयत्वे च न वर्तते, तदा सा पर्याप्त्या महानसीयवह्नित्वेऽपि न वर्तते । अतः तादृशावच्छेदकतापर्याप्त्यधिकरणस्यैव प्रसिद्ध्यभावात् न । तादृशाधिकरणभिन्नत्वं वह्नित्वे संभवति । एवं च तदवस्थैवाव्याप्तिः । यदि हि तादृशावच्छेदकता पर्याप्त्या प्रत्येकवस्तुनि स्वंतत्रत्वेन वर्तते । तदा तु तादृशावच्छेदकतापर्याप्त्यधिकरणमेव वह्नित्वं, न तद्भिन्नमिति न तेन प्रकारेणापि लक्षणसमन्वयसंभवः । अतो न भवन्निरूपणं युक्तियुक्तमपि तु अस्मत्कथितमेव । प्रकृतं प्रस्तुमः । एवं च यद्यपि महाकालभेद-विशिष्टघटाभावो लक्षणघटको भवति । तथापि तत्प्रतियोगिता साध्यतावच्छेदकाघटकेन साध्यवृत्तिधर्मेण महाकालभेदवैशिष्ट्यरूपेणावच्छिन्ना, न तु तदनवच्छिना । अतो न सा ग्रहीतुं शक्या, अतोऽव्याप्तिर्भवत्येव इति प्राहुः ("अपरे" मतं संपूर्णम्) ___ यन्द्रशेयरीया : प्रश्न : माना ७२di तो “हेतु-म४ि२४॥वृत्ति-मभावप्रतियोगितावतापयाप्तिઅધિકરણભિન્ન એવો સાધ્યતાવચ્છેદક એમ જ કહી દો ને. મહાનસીયવનિ | વનિઘટોભયમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક મહાનસીયવનિત્વ | વનિઘટોભયત્વ જ બને છે. અને પર્યાપ્તિસંબંધથી આ પ્રતિયોગિતાવચ્છેદકતા મહાનસીયવનિત્વ | ઉભયત્વમાં જ રહે છે. સ્વતંત્ર વનિત્વમાં ન રહે. એટલે તાદેશાવચ્છેદકતાનું પર્યાપ્તિથી અધિકરણ મહાનસીયવનિત્વ વગેરે બને. અને તભિન્ન તરીકે વનિત્વ લેવાય. માટે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. તમારી વિવક્ષા તો ઘણી લાંબી છે. ' - અપરે : જે ધર્મ પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં મહાનસીયત | વનિત્વમાં સ્વતંત્ર ન રહે. તે ધર્મ પર્યાપ્તિસંબંધથી તે ઉભયમાં પણ ન રહે. અવચ્છેદકતા જો મહાનસીયત્વ | વનિત્વમાં દરેકમાં જુદી જુદી ! પર્યા.સં.થી ન રહે તો એ મહાનસીયવનિત્વમાંsઉભયતમાં પણ ન રહી શકે. અને આમ અહીં એ અવચ્છેદકતાનું અધિકરણ જ ન મળતા, અવચ્છેદકતાપર્યાપ્તિ-અધિકરણભિન્ન” પણ ન લઈ શકાય. અને તેથી લક્ષણ ન ઘટતા અવ્યાપ્તિ ઉભી જ રહે.
પ્રશ્ન : તો પછી એ અવચ્છેદકતા પર્યાપ્તિથી દરેકમાં સ્વતંત્ર રહી શકે છે, એમ માનશું. જેથી તે ઉભયમાં પણ પર્યાપ્તિથી રહી શકે.
અપરે : બુધ્ધિ વેંચી મારી છે ? જો અવચ્છેદકતા પર્યાપ્તિથી દરેકમાં સ્વતંત્ર રહી શકનારી માનો, તો અવચ્છેદકતાપર્યાપ્તિ-અધિકરણ વનિત્વ પણ બની જ જશે. તો પછી, વનિત્વ તભિન્ન ન બનતા સુતરાં અવ્યાપ્તિ આવે. માટે અમે કરેલી વિવેક્ષા જ બરાબર છે.
m mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm0000000000000008
wmommmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी-एवञ्च प्रकृते महाकालान्यत्वविशिष्टघटत्वाद्यवच्छिन्नाभावस्य प्रतियोगितायाः
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૯૪ COOOOOOOOOOOODaddddddosdadadlandddddddddddddddddddddddddddddTOOOOOOOO00000000ddddOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOB
Toooooo