________________
000000000000
(
नाना
दीधितिः१९ जागदीशी - अपरे तु-महानसीयवह्नित्वेन वह्नि-घटोभयत्वेन वा-अवच्छिन्नप्रतियोगिताकस्य धूमसामानाधिकरण्याभावस्य प्रतियोगितावच्छेदकत्वं वह्नित्वेऽप्यस्तीत्यव्याप्तिभियाऽवश्यं साध्यतावच्छेदकत्वाऽघटको यः साध्यवृत्तिधर्मस्तदनवच्छिन्ना हेतुसमानाधिकरणाभावस्य प्रतियोगिता–लक्षणे निवेशनीया,
Ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : अपरे तु पूर्वपक्षप्रतिपादितमव्याप्तिनिरूपणमित्थं सङ्गमयन्ति । वह्निमान् धूमादित्यत्र पर्वते महानसीयवह्नयभावो वह्निघटोभयाभावो वा प्रतियोगिव्यधिकरणो वर्तते, तत्प्रतियोगितावच्छेदकं तु वह्नित्वमपि भवत्येव । महानसीयवह्नित्वधर्मे वह्निघटोभयत्वधर्मे वा वह्नित्वस्यापि घटकत्वात् । अतोऽव्याप्तिर्भवेत् । तद्वारणाय अवश्यं साध्यतावच्छेदकाघटको यः साध्यवृत्तिः धर्मः, तदनवच्छिन्ना एव लक्षणघटकस्याभावस्य प्रतियोगिता वक्तव्या । तथा च साध्यतावच्छेदकवह्नित्वाघटको यः महानसीयत्वरुपो धर्मः उभयत्वात्मको वा धर्मः, स तु साध्ये वह्नौ वर्तते । तादृशमहानसीयत्वेनोभयत्वेन वा अवच्छिन्नैव महानसीयवह्निनिष्ठप्रतियोगिता वह्निघटोभयनिष्ठा वा प्रतियोगिता न तु अनवच्छिन्ना । अतः न सा गृह्यते, किन्तु साध्यतावच्छेदकाघटकेन साध्यवृत्तिधर्मेणानवच्छिन्ना घटीयप्रतियोगिता एव गृह्यते, तदनवच्छेदकं वह्नित्वमिति नाव्याप्तिः । - ચન્દ્રશેખરીયા : અપરે : તમે મહાકાલભેદવિશિષ્ટઘટ મહાકાલમાં નથી રહેતો. એટલે તાદશઘટાભાવને દે લઈને અવ્યાપ્તિ દૂર કરવા પ્રયત્ન કર્યો. પરંતુ એ ઘટતું નથી. તેનું કારણ જોવા માટે એક બીજી વાત સમજાવું. વનિમાનું ધૂમાત્ એમાં ધૂમાધિકરણ પર્વતમાં મહાનસીયવનિનો સંયોગથી અભાવ છે. અથવા તો વનિઘટોભયનો સંયોગથી અભાવ છે. હવે પ્રતિયોગિતાવચ્છેદક સંયોગથી મહાનસીયવહૂિન | વનિઘટોભયનું અનધિકરણ એવો પર્વત છે જ. એટલે તેમાં આ અભાવ લઈ શકાય. તેની પ્રતિયોગિતા સંયોગાવચ્છિન્ન પણ છે અને તે પ્રતિયોગિતાનો અવચ્છેદક વનિત્વ પણ બની તો જાય જ છે. એટલે અવ્યાપ્તિ આવે. આ દોષ દૂર કરવા માટે એમ કહેવું પડે કે, સાધ્યતાવચ્છેદક-અઘટક એવો જે સાધ્યવૃત્તિ ધર્મ હોય. તેનાથી અનવચ્છિન્ન એવી જ હેતુસમાનાધિકરણાભાવની હત્યધિકરણવૃત્તિ-અભાવની પ્રતિયોગિતા લેવી. આમ કરવાથી વાંધો ન આવે, કેમકે મહાનસીયત્વ | ઉભયત્વ એ સાધ્યતા અવચ્છેદક ઘટક નથી. માત્ર વહિનત્વ જ છે અને આ મહાનસીયત્વ | ઉભયત્વ એ સાધ્યવૃત્તિ ધર્મ પણ છે. અને તેનાથી અવચ્છિન્ન એવી જ આ બે પ્રતિયોગિતાઓ છે. એટલે તે ન લેવાય. પણ ઘટાભાવની જ લેવાય, કેમકે તે પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકતા-અઘટક (અનવચ્છેદક) એવા સાધ્યવૃત્તિ ધર્મથી અનવચ્છિન્ન જ છે. અને તાદેશપ્રતિયોગિતાનો અનવચ્છેદક વનિત્વ બની જતા અવ્યાપ્તિ ન આવે.
00000000mmmmmmmmmmm00000000000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी –प्रत्येकमुभयत्र पर्याप्तिसम्बन्धेनासतो धर्मस्य तादृशसम्बन्धेनोभयवृत्तित्वासम्भवेन हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकतापर्याप्त्यधिकरणभिन्नत्वस्य निवेशायोगात्,
auuuuuuu0
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૯૩