________________
दीधिति:१९
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન : પૃથ્વી-જલ-તેજ-વાયુ આ ચાર દ્રવ્ય જ કાલોપાધિ બને છે. બીજા તો કોઈ કાલોપાધિ બનતા જ નથી. તો પછી આ આપત્તિ દૂર કરવા તો, ચતુર્વવ્યાતિરિક્ત એમ લખે, તો પણ ચાલે. એ ચારથી ભિન્ન તરીકે મન+આત્મા+દિફ+ગગન+કાલ આ પાંચ જ દ્રવ્યરૂપે છે અને તેમાં મન વગેરે ચાર તો નિત્ય જ હોવાથી કાલોપાધિ બનતા જ ન હોવાથી, તેઓ “કાલ” તરીકે લેવાય જ નહિ. પણ માત્ર મહાકાલ જ લેવાય. અને તેમાં રહેલા ધર્મ તરીકે મહાકાલત્વ જ આવે અને તે અનુમાનમાં તો અવ્યાપ્તિ આવે જ છે. માટે પૂર્વપક્ષનું વચન બરાબર ઘટી જાય. - પૂર્વપક્ષ સાચી વાત છે. એટલે તમારે “અષ્ટદ્રવ્યાતિરિક્ત' ન લખવું. પણ “ચતુર્વવ્યાતિરિક્ત' જ લખવું એ જ યોગ્ય છે.
जागदीशी- कर्मात्मकखण्डकालस्यापि भिन्नकालीनतत्तद्व्यक्तित्वावच्छिन्नाभावप्रतियोग्यनधिकरणत्वप्रसिद्धया तन्मात्रवृत्तिस्पन्दत्वादिहेतौ नाव्याप्तिरतश्चरम-'द्रव्य'-पदम् ।
__चन्द्रशेखरीया : यदि द्रव्यात्मकमिति पदं नोपादीयेत, तदा तु अष्टद्रव्यातिरिक्त-कालमात्रवृत्तिधर्मो हेतुत्वेन गृह्यते। गुणाः कर्माणि च अष्टद्रव्यातिरिक्तपदार्था एव, ते च कालोपाधित्वेन कालपदेन ग्रहीतुं शक्याः । तथा च तादृशकालरूपं यत्स्पन्दात्मकं कर्म, तन्मात्रवृत्तिः धर्मः स्पन्दत्वमपि ग्रहीतुं शक्येत । तथा च कालिकेन गोत्ववान् स्पन्दत्वात् इत्यत्रापि अव्याप्तिः प्रतिपादिता भवेत् । न च तदिष्टं । स्पन्दत्वाधिकरणे स्पन्देऽतीतकालीनघटाद्यभावस्य विद्यमानत्वात् पूर्ववदेव लक्षणसमन्वयात् अव्याप्तिः न भवति । अतः, द्रव्यात्मकमिति पदमुपात्तं, गुणकर्मणाञ्च द्रव्यात्मकत्वं नास्ति । अतः न तानि गृह्यन्ते । ततश्च न स्पन्दत्वं, तादृशधर्मपदेन ग्रहीतुं शक्यं, किन्तु महाकालत्वमेव, तत्र चाव्याप्तिः भवत्येव ।
હવે જો ‘દ્રવ્ય પદ ન લખે, તો “અષ્ટદ્રવ્યાતિરિક્ત કાલમાત્ર વૃત્તિધર્મ' એમ હેતુ બને. અષ્ટદ્રવ્યાતિરિક્ત એવા રૂપાદિ ગુણો કાલોપાધિ હોવાથી તેઓ કાલ તરીકે લઈ શકાય. અને તે રૂપાદિ ગુણો + ગમનાદિકર્મો રૂપી કાલમાત્રમાં વૃત્તિ એવા ધર્મ તરીકે તો સ્પન્દવાદિ પણ આવે. અને તો પછી કાલિકેન ગોત્વવાનું સ્પન્દતાત્ એ અનુમાનમાં પણ પૂર્વપક્ષે અવ્યાપ્તિ આપેલી ગણાય. પણ એ તો ઘટતી જ નથી. કેમકે સ્પન્દવાધિકરણ એવા વર્તમાનસ્પંદમાં ભૂતકાલીનઘટાદિનો અભાવ મળી જ જાય અને સાધ્યતાવચ્છેદક કાલિકથી તે ભૂતકાલીનઘટનું અનધિકરણ એવા સ્પન્દમાં તે અભાવ લેવાય. તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ગોત્ત્વ બની જાય. એટલે અવ્યાપ્તિ આવવાની જ નથી. તો પછી અમારું કથન ખોટું પડે. માટે જ દ્રવ્યાત્મક પદ છે. કર્મગુણાદિ એ અષ્ટદ્રવ્યાતિરિક્ત ભલે હોય, પણ તે દ્રવ્યાત્મક ન હોવાથી તે લેવાય જ નહિ. અને તેથી સ્પન્દવાદિ ધર્મો એ હેતુ તરીકે ન આવી શકે અને તેથી આવા અનુમાનો ન લેવાય. પણ ઘટવાનું મહાકાલ–ાતુ એ જ લેવાય. અને તેમાં તો અવ્યાપ્તિ ઘટે જ છે. ખ્યાલ રાખવો કે, દીપિતિની પંક્તિ પ્રમાણે જે અનુમાન લેવાય, તેમાં અવ્યાપ્તિ આવવી જ જોઈએ. કેમકે એમાં પૂર્વપક્ષ અવ્યાપ્તિ આપવા માંગે છે. એટલે આ બધી ચર્ચા કરીએ છીએ.
जागदीशी - तथाविधकालत्वादावप्युक्तदिशा नाव्याप्तिरतो –'मात्र'-पदम् ।
Error
- સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૮૧ શTI_TITATTALATI1431141111111111111111111111N1 16 ITIATIYA1%||ANIYATINITIATI[[J]\ \\0/10/17070 NMASALAGASC00010101070610_1010101010101011051063030:08/30/000.0007/10/16/4/#INSITALKI[<h!NNI[dados/dolog
y