________________
दीधिति:१९
चन्द्रशेखरीया : यदि हि मात्रपदं नोपादीयेत, तदा तु अष्टद्रव्यातिरिक्तः यः द्रव्यात्मकः कालः स यद्यपि महाकालः एव, तथापि तत्र वर्तमानं घटादिसाधारणं यत् कालत्वं, तदपि हेतुत्वेन गृह्यते । तथा च । कालिकेन गोत्ववान् स्वरूपेण कालत्वात् इत्यनुमानेऽप्यव्याप्तिः प्रतिपादिता भवति । न च तदिष्टम् । यतः कालत्वाधिकरणे कालोपाधिरूपे घटे निरूक्तक्रमेणातीतघटाभावस्य लक्षणघटकत्वसंभवात् न तत्राव्याप्तिसंभवः । अत: मात्रपदमुपात्तम् । तथा च कालत्वं न महाकालमात्रवृत्ति, अपि तु तद्भिन्ने घटादावपि वर्तते, अत: न तद गोत, किन्तु अष्टद्रव्यातिरिक्ते द्रव्यात्मके कालस्वरूपे महाकाले एव वर्तमानं महाकालत्वं गाते. तत्र त अव्याप्तिः संघटते एव इति न दोषः ।।
ચન્દ્રશેખરીયા : હવે જો “મા” પદ ન લખો તો અષ્ટદ્રવ્યાતિરિક્તદ્રવ્યાત્મક એવા કાલ તરીકે જો કે હું મહાકાલ જ આવે. પણ તેમાં વૃત્તિ ધર્મ તરીકે તો કાલત્વ પણ લેવાય અને તે કાલ– તો કાલોપાધિરૂપ એવા ઘટાદિમાં પણ રહેલો જ છે. એટલે “ઘટઃ ગોવવાનું કાલતા' એવું અનુમાન થાય. અને કાલવાધિકરણ એવા વર્તમાનઘટમાં અતીતજલાદિનો અભાવ મળી જાય. જેનો પ્રતિયોગી અતીતજલ એ કાલિકથી પણ વર્તમાનઘટમાં નથી જ રહેતું. એટલે એ અતીતજલાનધિકરણ એવું હેવધિકરણ ઘટ બને. તેમાં એ જલાભાવ છે અને તત્વતિયોગિતાનો અવચ્છેદક જલત્વ છે, ગોત્ત્વ અનવચ્છેદક છે. એટલે અહીં તો લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ ન ઘટે. માટે જ માત્ર પદ મુકેલ છે. કાલ– એ અષ્ટદ્રવ્યાતિરિક્તદ્રવ્યાત્મક એવા મહાકાલમાત્રમાં જ વૃત્તિ નથી. માટે તે ન લેવાય. પરંતુ મહાકાલત્વ એ મહાકાલમાત્રમાં જ વૃત્તિ છે. માટે તે જ લેવાશે અને તેથી ઉપર્યુક્ત અનુમાન ન લેવાય. પરંતુ “ગોતવાનું ઘટવાનું મહાકાલવાતું” એ બધા જ અનુમાન લેવાય અને તેમાં તો અવ્યાપ્તિ આવે જ છે.
MmmmmmmmmMMMMMMMMMMMMMMMMMMMMMMMmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी - स्वरूपसम्बन्धेन हेतुतालाभाय, –'धर्म'-पदम्,
-अन्यथा कालिकादिसम्बन्धेन महाकालत्वाद्यधिकरणघटादौ प्रतियोगिव्यधिकरणातीततत्तद्व्यक्तित्वावच्छिन्नाऽभावप्रसिद्धया नाव्याप्तिरिति ध्येयम्।
चन्द्रशेखरीया : अत्र धर्मपदं "स्वरूपसम्बन्धेन हेतुःग्राह्यः" इति ज्ञापनार्थमुपात्तम् । यदि स्वरूपसम्बन्धेन हेतोः विवक्षा न क्रियेत, तदा तु "कालिकेन गोत्ववान् कालिकेन महाकालत्वाद्" इत्यत्रापि अव्याप्तिःप्रतिपादिता भवति । न च तदिष्टम् । यतः कालिकेन महाकालत्वाधिकरणे घटे निरुक्तरीत्याऽतीतजलाभावस्य लक्षणघटकत्वसंभवात् तदादायैव लक्षणसमन्वयः भवति । अतः, स्वरूपसम्बन्धेनैव महाकालत्वहेतुर्ग्राह्यः । तथा च स्वरूपसम्बन्धेन महाकालत्वाधिकरणं महाकाल एव, तत्र कालिके न सर्वेषां पदार्थानां विद्यमानत्वात् न कोऽप्यभावो लक्षणघटको भवितुमर्हति इति गोत्वादिसाध्यकेऽव्याप्तिः भवति । यद्यपि महाकाले घटानधिकरणदेशावच्छेदेन कालिकेन घटाभावो वर्तत एव। तथापि प्रतियोगितावच्छेदककालिकसम्बन्धेन प्रतियोगिरूपघटस्याधिकरणमेव स महाकालः घटाधिकरणदेशावच्छेदेन भवति इति न सः अपि अभावः गृह्यते । यद्यपि महाकाले समवायेन घटाभावोऽस्ति, तत्प्रतियोगितावच्छेदकसमवायेन घटानधिकरणमेव महाकालः, तत्र स एव घटाभावः, किन्तु तत्प्रतियोगिता न
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૮૨
Samdoor