________________
दीधितिः१९
0 00000000000000000000000000000000000000000000000
साध्यतावच्छेदक-कालिकावच्छिन्नाऽपि तु समवायावच्छिन्ना एव । तथा च न सा प्रतियोगिता ग्रहीतुं शक्या, अत: न तामादाय लक्षणसमन्वयः संभवति । एवं यद्यपि गगनं कालिकेन कुत्रापि न वर्तते । अत: महाकाले गगनस्य कालिकेनाभावः वर्तते । तथापि प्रतियोगितावच्छेदक-कालिकेन प्रतियोगिस्वरूपगगनस्याधिकरणं संबंधि वाऽप्रसिद्धम् । अतो न कालिकेन गगनसंबंधिभिन्नत्वेन महाकालः ग्रहीतुं शक्यः । इत्थं च केनापि प्रकारेणात्र लक्षणसमन्वयासंभवात् भवत्येवात्राव्याप्तिः ।
ચન્દ્રશેખરીયાઃ ધર્મપદ એ “હેતુ સ્વરૂપસંબંધથી જ લેવાનો છે.” એ સુચવવા માટે મુકેલું છે. જો આ મહાકાલ– એ સ્વરૂપસંબંધથી હેતુ માનવાને બદલે કાલિકથી માનો તો પછી “કાલિકેન ગોત્વવાન્ કાલિકેન મહાકાલ–ાત્” એ અનુમાન બને. તેમાં મહાકાલત્વનું કાલિકથી અધિકરણ તો ઘટ પણ બને. અને તેમાં તો અતીતઘટાદિનો અભાવ મળી જ જવાનો. અને તેથી લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિવિધાન સંગત ન બને. એટલે સ્વરૂપસંબંધથી જ હેતુ લેવાની વિવક્ષા કરવા માટે જ ધર્મપદ મુકેલ છે. મહાકાલ– એ તો સ્વરૂપથી મહાકાલમાં જ રહે અને તેમાં તો કોઈપણ અભાવ ન મળતા અવ્યાપ્તિ આવે. એટલે વાંધો ન આવે.
આમ, “અષ્ટદ્રવ્યાતિરિક્તદ્રવ્યાત્મક+કાલ+માત્રવૃત્તિધર્મ” એ પદો દ્વારા સ્વરૂપસંબંધથી મહાકાલ– જ હેતુ લેવાની વાત કરી.
जागदीशी - तादृशधर्मस्य महाकालत्वादेः समवायादिना व्यापकत्वं संयोगाद्यव्याप्यवृत्तेः सुघटमित्यत उक्तं, - विशेषणतेति । –कालिकविशेषणतेत्यर्थः ।
EPORRORADDRODDOORD000000000000000000000000000RRIDDDDDDDDDDDDDDINIMUMID
चन्द्रशेखरीया : यदि हि कालिकसम्बन्धेन साध्यस्य निवेशः न क्रियेत, तदा तु समवायेन संयोगवान महाकालत्वादित्यत्रापि अव्याप्तिःप्रतिपादिता भवेत् न च तदिष्टम् । यतः महाकालत्वाधिकरणे महाकाले समवायेन घटत्वाभावः वर्तते, तत्प्रतियोगितावच्छेदकसमवायेन घटत्वानधिकरणमेव महाकालस्तत्र च घटाभावः वर्तते । तत्प्रतियोगितायाः साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नायाः अवच्छेदकं घटत्वं । न तु संयोगत्वं इति लक्षणघटनादत्राव्याप्तिः न संभवति । संयोगस्य च समवायेन महाकाले वर्तमानत्वात् न संयोगाभावः लक्षणघटकः, अत: न तमादायापि अव्याप्तिकथनं संगतं भवेत् । तस्मात् कालिकसम्बन्धेनैव साध्यस्य विवक्षा कृता । तथा च 'कालिकेन संयोगवान् महाकालत्वादित्यत्रैवाव्याप्तिः प्रतिपादिता भवति । तत्र च महाकाले कालिकेन कस्यापि पदार्थस्याभावः न प्रतियोगिव्यधिकरणः ग्रहीतुं शक्येत । तथा चाव्याप्तिः संभवति ।
ચન્દ્રશેખરીયાઃ હવે કાલિકસંબંધથી અવ્યાપ્યવૃત્તિ એવું સાધ્ય હોય, ત્યાં જ આ અવ્યાપ્તિ આપી છે. એમાં જો કાલિક સંબંધથી. ન લે તો “સમવાયાદિ સંબંધથી જ્યાં અવ્યાપ્યવૃત્તિ સાધ્ય હોય, ત્યાં સ્વરૂપથી મહાકાલ– હેતુ એ અવ્યાપ્તિ દોષવાળો બને.” એવો અર્થ થાય. પણ એ અર્થ તો ઘટતો નથી. કેમકે સમવાયેન સંયોગવાનું સ્વરૂપેણ મહાકાલવાતુ અહીં મહાકાલવાધિકરણ મહાકાલમાં સમવાયથી ઘટવાભાવ મળી જાય. સમવાયથી ઘટવાનધિકરણ એવો મહાકાલ છે જ. આમ ઘટવાભાવ મળે. અને તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક સંયોગત્વ બની જાય. અહીં મહાકાલમાં સમવાયથી સંયોગાદિ રહેલા હોવાથી, સંયોગાભાવ લક્ષણઘટક તરીકે ન જ બને. આમ અવ્યાપ્તિ ન આવે. એટલે અવ્યાપ્તિ ઘટાવવા માટે કાલિકસંબંધથી જ સાધ્ય
humitmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૮૩ STOOOOOOOOOOOO0000000000000000000000000000000000000000000OOOOOOOOOOOOOOOOOOOOD000000000000000000000000000000OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD