________________
C
दीधितिः१९
___ चन्द्रशेखरीया : ननु कालिके न घटवान् स्वरूपेण महाकालत्वादित्यत्र पूर्वपक्षेण प्रतिपादिताऽव्याप्तिः न संभवति । तथा हि घटो महाकालभेदवानस्ति । महाकाले च घटस्य वर्तमानत्वेऽपि, महाकालभेदविशिष्टो घट: कालिकेनापि न महाकाले वर्तते । महाकाले महाकालभेदात्मकविशेषणस्य अभावात् । तथा च प्रतियोगितावच्छेदककालिकेन महाकालभेदविशिष्टघटाधिकरणं पर्वतादि । तद्भिन्नो महाकालः, तत्र वर्तमानः स एव अभावः, तस्य कालिकावच्छिन्ना प्रतियोगिता, तदवच्छेदकं महाकालभेदविशिष्टघटत्वं, न तु साध्यतावच्छेदकं शुद्धघटत्वं इति लक्षणसमन्वयान्नाव्याप्तिः इति चेत्,
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ આ અવ્યાપ્તિ ન આવે. ઘટ એ મહાકાલભેદવિશિષ્ટ છે અને મહાકાલમાં કાલિકથી ઘટ રહેતો હોવા છતાં પણ મહાકાલભેદવિશિષ્ટ ઘટનો તો કાલિકથી અભાવ જ છે કેમકે મહાકાલમાં મહાકાલભેદ રહેતો નથી. એટલે પ્રતિયોગિતાવચ્છેદક કાલિકથી મહાકાલભેદવિશિષ્ટઘટનું અધિકરણ પર્વતાદિ બને. અને તભિન્ન તરીકે મહાકાલ મળે, અને તેમાં તે અભાવ મળે. તે અભાવની કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતા પણ છે અને તેનો અવચ્છેદક મહાકાલભેદવિશિષ્ટ ઘટત બને. અનવચ્છેદક શુદ્ધ ઘટવ એ જ સાધ્યતાવરચ્છેદક મળે. એટલે અવ્યાપ્તિ ન આવે.
U
जागदीशी - न चात्र ‘विशेषणताविशेष' पदेन महाकालनिरूपितविशेषणताया एव विवक्षितत्वात्तादृशसम्बन्धेन निरुक्त वैयधिक रण्याप्रसिद्ध्यै वोक्ताऽभावस्यापि प्रतियोगिवैयधिकरण्यासम्भव इति वाच्यम्
UUUUUUUUUUUUUUUUU
__ चन्द्रशेखरीया : न अत्र पूर्वपक्षेण महाकालानुयोगिककालिकसम्बन्धः एव साध्यतावच्छेदकसम्बन्धेन विवक्षितः, न तु केवलं कालिकः । तथा च तेनैव सम्बन्धेन तादृशघटाभावो ग्राह्यः । किन्तु प्रतियोगितावच्छेदकेन महाकालानुयोगिककालिकेन तु सर्वे पदार्थाः महाकाले एव वर्तन्ते न तु अन्यत्र । महाकालभेदविशिष्टघटस्तु महाकाले न वर्तते । तथा च स एव घटः महाकालानुयोगिककालिकेन न कुत्रापि वर्तते । इत्थं च प्रतियोगितावच्छेदकसम्बन्धेन महाकालभेदविशिष्टघटस्याधिकरणमेवाप्रसिद्धमतो न तादृशघटाभावमादाय लक्षणसमन्वयः संभवतीति पूर्वपक्षस्याशयो बोध्यः ।
ચન્દ્રશેખરીયા : મધ્યસ્થ : અહીં સાધ્યતાવરચ્છેદક માત્ર કાલિકસંબંધ નથી. પરંતુ મહાકાલાનુયોગિકકાલિક સંબંધ છે. (વિશેષણતાવિશેષ–કાલિક સંબંધ=મહાકાલાનુયોગિક સંબંધ:) હવે જો તમે આ સંબંધથી મહાકાલભેદ વિ. ઘટાભાવ લો, તો પ્રતિ. અવચ્છેદક એવા મહાકાલાનુયોગિક કાલિકથી તો આ વિશિષ્ટઘટ ક્યાંય રહેતો જ નથી. કેમકે આ સંબંધથી કોઈ પણ વસ્તુ મહાકાલમાં જ રહી શકે અને આ વિશિષ્ટઘટ એ કોઈપણ રીતે મહાકાલમાં રહી ન શકે, કેમકે મહાકાલમાં મહાકાલભેદરૂપ વિશેષણ રહેતું નથી. એટલે વિશિષ્ટઘટનું તાદેશસંબંધથી અધિકરણ જ ન મળવાથી અનધિકરણ મહાકાલ લઈ ન શકાય. અને માટે અભાવમાત્ર લક્ષણઘટક ન બનવાથી અવ્યાપ્તિ આવે.
जागदीशी – तथा सति 'कालमात्रवृत्तिधर्मस्य तादृशविशेषणतया किमपि व्यापकं न
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૮૦
homdROOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD0000000000000000000000000000000000000000000OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOB