________________
दीधिति:१९
कालिकावच्छिना या प्रतियोगिता, तदवच्छेदकं अतीतजलत्वं, न तु गोत्वत्वं । इत्थं च अत्र लक्षणसमन्वयात् अव्याप्तिर्न भवति, गोत्वस्य नित्यत्वात् वर्तमाने घटे सदैव तद् कालिकेन वर्तते । अतो न गोत्वाभावो लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यः । एवं चाव्याप्तिकथनमसङ्गतं भवेत् अतोऽष्टद्रव्यातिरिक्तपदमुपात्तम्। महाकालभिन्नानि यानि अष्टद्रव्याणि, तदतिरिक्तं द्रव्यं तु स एव महाकालः न तु घटः, तस्मिन् महाकालमात्रे वर्तमानो धर्मः महाकालत्वं न तु घटत्वं, इत्थं च न 'गोत्ववान् घटत्वात्' इत्यनुमानं ग्रहीतुं शक्यम् । किन्तु गोत्ववान् महाकालत्वादित्येवानुमानं गृह्यते, तत्र चाव्याप्तिः घटते एवेति न दोषः ।
ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ : દીધિતિમાં પૂર્વપક્ષ પ્રશ્ન ઉઠાવે છે કે જ્યાં અષ્ટદ્રવ્યાતિરિક્તદ્રવ્યાત્મક કાલમાત્રવૃત્તિધર્મ એ સ્વરુપસંબંધથી હેતુ છે. ત્યાં કાલિકસંબંધથી અવ્યાખવૃત્તિ એવો જે સાધ્ય હશે, તે એ હેતુને વ્યાપક બની શકશે નહિ. જ્યારે ખરેખર તો જ્યાં આ હેતુ સ્વરુપસંબંધથી હોય છે, ત્યાં કાલિકથી અવ્યાપ્યવૃત્તિ એવું સાધ્ય હોય જ છે. એટલે આ સ્થાન સાચું છે પણ તેમાં લક્ષણ ન જતા અવ્યાપ્તિ આવશે.
અહીં અષ્ટદ્રવ્યથી અતિરિક્ત અને પાછું દ્રવ્યાત્મક એવો જે કાલ, તે કાળમાં જ રહેનાર ધર્મ તરીકે મહાકાલ– આવશે અને અવ્યાપ્યવૃત્તિ સાધ્ય તરીકે ઘટાદિ બનશે કેમકે અવ્યાખવૃત્તિની બીજી વ્યાખ્યા પ્રમાણે એ બધા અવ્યાપ્યવૃત્તિ જ બની જાય છે. એટલે “કાલિકેન ઘટવાનું સ્વરુપેણ મહાકાલ–ાત્' એમ અનુમાન બનશે. હવે આપણે સૌ પ્રથમ અષ્ટદ્રવ્ય...વગેરે દીધિતિમાં બતાવેલા પદોનું પદકૃત્ય જોઈએ. જો દ્રવ્યાત્મકકાલમાત્રવૃત્તિધર્મ એને જ હેતુ તરીકે લે, તો પછી ઘટ વગેરે પદાર્થો એ પણ કાલોપાધિ હોવાથી તેઓ પણ કાલ તરીકે લેવાય અને તે ઘટમાત્રમાં રહેનારો એવો ધર્મ તો ઘટત્વ પણ બને અને તો પછી કાલિકેન ગોત્ર (અવ્યાખવૃત્તિ)વાનું ઘટતાત્ આવું અનુમાન પણ આવે અને પૂર્વપક્ષે તેમાં અવ્યાપ્તિ આપી કહેવાય. પરંતુ અહીં તો અવ્યાપ્તિ આવતી જ નથી, કેમકે ઘટવાધિકરણ એવા વર્તમાનઘટમાં ભૂતકાલીન એવા ઘટાદિનો કાલિકથી અભાવ મળી જ જાય છે અને સાધ્યતાવચ્છેદકકાલિકથી તે ભૂતકાલીનઘટનું અનધિકરણ એવો આ વર્તમાન ઘટ છે જ. આમ ઘટાભાવાદિ લક્ષણઘટક બની જાય. ગોત્વ તો નિત્ય જ હોવાથી તે તો વર્તમાનઘટમાં કાલિકથી રહેવાનું જ હોવાથી, તેનો અભાવ લક્ષણઘટક તરીકે ન લઈ શકાય અને આમ અહીં આવ્યાપ્તિ આવે જ નહીં. પૂર્વપક્ષ તો અવ્યાપ્તિ આપવા માંગે છે. એટલે “અષ્ટદ્રવ્યાતિરિક્ત” શબ્દ મુકેલ છે. ઘટ એ કાલભિન્ન અષ્ટદ્રવ્યની અન્તર્ગત જ છે. એટલે અષ્ટદ્રવ્યાતિરિક્ત એવા દ્રવ્યાત્મક એવા કાલ તરીકે ઘટ લઈ ન શકાય. અને તેથી ઘટત્વ એ હેતુ તરીકે ન આવે. એટલે આ અનુમાન લેવાય નહિ.
जागदीशी - 'पृथिव्यादिचतुर्दव्यातिरिक्ते ति तु ज्यायः गगनादेः कालत्वविरहादेव तद्व्युदासादिति ध्येयम् ।
चन्द्रशेखरीया : अत्र हि चतुर्द्रव्यातिरिक्तपदमेव गृह्यताम् यतः ये नित्यपदार्थाः । ते कालोपाधयो न भवन्ति । अत: ते कालपदेन ग्रहीतुं न शक्यन्ते । तथा च पृथ्वी-जल-तेजोवायु-स्वरूपाणि यानि चतुर्द्रव्याणि, तदिरिक्तानि द्रव्याणि तु गगनात्मादिड्मनःकालरूपाणि, तेषु कालस्वरूपं द्रव्यं तु केवलं महाकाल एव । तन्मात्रे वर्तमानो धर्मो महाकालत्वमिति महाकालत्वधर्म एव गृह्यते, इत्थं च न अष्टद्रव्यातिरिक्तपदमुपात्तं युक्तं किन्तु चतुर्द्रव्यातिरिक्तपदमेव युक्तं तावतैवाव्याप्तिप्रतिपादनसंभवात् ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૮૦ INDIA1000+&[f[ri[xforfol/IIIIIIIIIIftNTAINI NDIATIMorno Afind[MINAGAR 000000000000000000001011/0001 IITAAAAA0000000000000000000000000000000000000Songs