________________
दीधिति:१७
mmmmmmmmmm
વહ્નિવ્યાપ્યધૂમવાનું પર્વતમાં ધૂમમાં વનિસાધ્યથી નિરૂપિત એવી વ્યાપ્તિ જણાય છે, તો ત્યાં વનિની જ અનુમિતિ થાય. પરંતુ “અદ્વૈધનવ્યાપ્યધૂમવાનું પર્વતઃ” એવું જ્ઞાન થાય તો અહીં આન્ધન નિરૂપિતવ્યાપ્તિ જ ધૂમમાં જણાય છે. અને તેથી અહીં “આર્દ્રધનવાનું પર્વતઃ” એવી જ અનુમિતિ થાય.
પ્રસ્તુતમાં “સાસ્નાવન્નિષ્ઠાભાવ-પ્રતિયોગિતાનવચ્છેદક-ગોત્વાવચ્છિન્ના ગૌઃ” એ રીતનું ગૌમાં વ્યાપક્તાનું જ્ઞાન થઈ ગયું છે. અને તે પછી (સાસ્નાવ્યાપક) ગૌવ્યાપ્યસાસ્નાવતી ગૌઃ = ગૌનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટસાસ્નામાનું ગૌ = ગૌસંબંધિસંબંધિસાસ્નાવાનું ગૌઃ એવું પરામર્શજ્ઞાન થાય છે. એટલે આ પરામર્શ દ્વારા થનારી અનુમિતિ એ તાદાસ્પેન ગૌ-સાધ્યક જ બનશે.
પૂર્વપક્ષ એમ કહે છે કે આ વ્યાપક્તાના જ્ઞાનમાં ગોત્ત્વનું જ્ઞાન થવાનું જ છે. અને તેથી ગોત્વનિરૂપિતવ્યાપ્તિથી વિશિષ્ટ એવો જ સાસ્નાનો ગૌમાં બોધ માની શકાય છે.” આની સામે ઉત્તરપક્ષ એમ કહે છે કે, તમારી આ વાત સો ટકા સાચી છે. પરંતુ “ગોત્વનિરૂપિતવ્યાપ્તિ-વિશિષ્ટ સાસ્નાવતી ઇયં” એવું
જ્યાં પરામર્શ જ્ઞાન થયું જ નથી અને છતાં અનુમિતિ “ઇયં ગૌ” થઈ છે. એ અનુમિતિમાં તો ગોત્વને સાધ્ય માનવું શક્ય જ નથી. ત્યાં તો એમ જ માનવું પડશે કે, એ જ્ઞાન એ “ગોનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટસાસ્નાવતી ઈયે” એવા જ્ઞાનથી જ થયેલ હશે. અને આ રીતે ગૌ એ તાદાત્મથી સાસ્નાવ્યાપક સિદ્ધ થઈ જ જાય છે.
mmmm
जागदीशी- यत्तु - "शुद्धगोत्वावच्छिन्नविधेयकानुमिति प्रति निरवच्छिन्नगोत्वनिष्ठविशेष्यताकमेव प्रतियोगितानवच्छेदकत्वप्रकारकज्ञानं हेतुरतो गोत्वत्वाग्रहेऽपि गोत्वे सास्नादिव्यापकतावच्छेदक-त्वग्रहसम्भवात् गोसाध्यकानुमितेर्नानुपपत्तिः, अभावलौकिकप्रत्यक्ष एवाधिकरणता-वच्छेदकरूपेण तदुपस्थिते-हेतुत्वादिति" मतं,
mmmmm
__ चन्द्रशेखरीया : अत्र के चित् अस्मत्सुहृदाभासाः इत्थं व्याचक्षते यत्तु इत्यादिना । शुद्धगोत्वावच्छिन्नाविधे यकानु मिति प्रति= "अयं गोत्ववान्" इत्याकारकानु मिति प्रति निरवच्छिन्नगोत्वनिष्ठविशेष्यताकं तादृशप्रतियोगितानवच्छेदकं गोत्वमित्यत्र गोत्वत्वादिनानवच्छिन्ना या गोत्वनिष्ठा विशेष्यता, तन्निरूपकं प्रतियोगितानवच्छेकत्वज्ञानं कारणम् । अत्र ज्ञाने निरवच्छिन्नायाः एव विशेष्यतायाः स्वीकृतत्वात् न धर्मितावच्छेदकविधया गोत्वत्वज्ञानमावश्यकं । तथा च गोत्वत्वज्ञानं विनापि गवि, सास्नाव्यापकत्वज्ञानसंभवात्, गोनिरू पितव्याप्ति-ज्ञानविशिष्टसास्नाविषयकं पक्षधर्मताज्ञानं गोत्वत्वज्ञानं विनापि संभवति । गोत्वत्वज्ञानाभावाच्च न तत्र गोत्वनिरूपितव्याप्तिज्ञान-विशिष्टसास्नाविषयकं पक्षधर्मताज्ञानं भवति । तथा च तत्र जायमानायाः "इयं गौः" इत्यनुमितेः गोत्वविधेयकत्वं दुर्वचम् । अतः तत्र गोविधेयकत्वमेव सिद्ध्यति । न च तर्हि गोत्वत्वज्ञानं निरर्थकं भवेत् तस्य निष्प्रयोजनकत्वादिति वाच्यम् ‘गोत्वं घटाभाववत्' इत्यत्र गोत्वेऽभावप्रत्यक्षं भवति । तत्र तादशाभावप्रत्यक्षे गोत्वनिष्ठायाः घटाभावाद्यधिकरणतायाः अवच्छेदकरूपेण गोत्वत्वज्ञानं कारणं भवति, न त्वत्र धर्मितावच्छेदकविधया तज्ज्ञानमावश्यकं इति । तथा च गोत्वत्वज्ञानं विनापि गोसाध्यिकाऽनुमितिः संभवतीति।
m000000000000000000mmmmmmmm
m
Dooooo
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૨
amma
otofood